हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
51/ 2
(16)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એનસીસી
એનસીસી News
government of gujarat
પાયલોટ બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સરકારની મોટી ભેટ, આ પ્રકારે થશે ખાસ ટ્રેનિંગ
ગુજરાત નિદેશાલયમાં પ્રથમ વખત અમદાવાદ અને વડોદરા ખાતે કેડેટ્સને તાલીમ આપવાના હેતુથી બે ફલાઈટ સિમ્યુલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. રાજ્યના શિક્ષણ વિભાગના સહયોગથી ઇન્સ્ટોલ કરાયેલા બે પ્રકારના માઇક્રોલાઇટ્સ ZEN એર CH701 અને Virus SW80નું સંચાલન કરવામાં આવશે.
Oct 1,2020, 18:09 PM IST
story of struggle
ખેડૂતથી એરફોર્સમાં જોડાવા સુધીની સંઘર્ષ ગાથા, NCC કેડેટે ભાવેણાનું ગૌરવ વધાર્યું
કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને ૯ ગુજરાત બટાલિયન અમદાવાદ એન.સી.સી યુનિટના કેડીટ જયદત્તસિંહ સરવૈયાની ભારતીય એરફોર્સના ટેકનીકલ વિભાગમાં પસંદગી કરવામાં આવી છે. જે અંગેનો જોઈનીંગ લેટર એરફોર્સ વિભાગ તરફથી જયદત્તને મળતા તેમનો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. જયારે આગામી દિવસોમાં જયદત્ત એરફોર્સ એકેડમી હૈદરાબાદ ખાતેથી ટ્રેઈનીંગમાં જોડાઈ તેમના સ્વપ્ન સમી રાષ્ટ્રસેવાનો પ્રારંભ કરશે.
Sep 12,2020, 22:53 PM IST
NCC cadets
કોરોના વોરિયર બન્યા NCC કેડેટ્સ, રાજ્યભરમાં કર્યું 25000 માસ્કનું વિતરણ
ગુજરાત ડાયરેક્ટોરેટ અંતર્ગત પાંચ ગ્રૂપ હેડક્વાર્ટર્સ દ્વારા પોત-પોતાના વિસ્તારોમાં 5000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. માસ્કનું વિતરણ કરાયેલા જિલ્લામાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, ભૂજ, પોરબંદર અને જુનાગઢ વગેરે પણ સામેલ છે.
May 27,2020, 19:02 PM IST
નરેન્દ્ર મોદી
જ્યારે આપણે 'એક ભારત, શ્રેઠ ભારત'ની વાત કરીએ છીએ, તો આપણે યાદ રાખવું જોઇએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે NCC અને NSS કેડેટ્સને સંબોધિત કરતાં કહ્યું કે જ્યારે આપણે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની વાત કરીએ છીએ, તો આપણે યાદ રાખવું જોઇએ કે ભારત હકિકતમાં શું છે. તેમણે કહ્યું કે ભારતનો કોઇપણ વ્યક્તિ, કોઇપણ ક્ષેત્રે પાછળ રહેવો ન જોઇએ. આપણે જે ન્યૂ ઇન્ડીયા તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યાં આ જ આકાંક્ષાઓ, આ જ સપના આપણે પુરા કરવાના છે.
Jan 24,2020, 17:54 PM IST
ગાંધી જયંતિ
‘કર્મભૂમિથી જન્મભૂમિ’ સાયકલ અભિયાનથી થશે 150મી ગાંધી જયંતિની ઉજવણી
ગુજરાતનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેજર જનરલ રૉય જોસેફ એડીજી, એનસીસી ડાયરેક્ટોરેટ ગુજરાત, દમણ, દીવ અને દાદર અને નગર હવેલીએ સંયુક્તપણે ‘કર્મભૂમિથી જન્મભૂમિ’ સાયકલ અભિયાનનો સાબરમતી આશ્રમ અમદાવાદમાં આવકાર આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેડેટ્સનાં અનુભવો વહેંચવામાં આવ્યાં હતાં અને ગાંધીદર્શનને દર્શાવતું નુક્કડ નાટક દર્શાવવામાં આવ્યું હતું.
Sep 23,2019, 21:32 PM IST
Trending news
Mass suicide
સુરતની આજની ચકચારી ઘટના, બેરહમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા માર્યા, સામુહિક હત્યા
vastu tips
ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો
radhika merchant
જામનગરમાં અંબાણી પરિવારની લાડલી વહુ માટે કરાઈ નકલી બરફવર્ષા, આવી રીતે ઉજવી ક્રિસમસ
cancer
કર્ક રાશિ વાળા માટે 2025નું વર્ષ સાવધાની વર્તવા જેવું, મે મહિના બાદ સતર્ક રહેજો
Hina Khan
બ્રેસ્ટ કેન્સરની સારવાર વચ્ચે હિના ખાનની ટીવી પર ધમાકેદાર વાપસી, આ શોમાં જોવા મળશે
Petrol Price in Ahmedabad Today
આજે જ ફૂલ કરાવો તમારા વાહનની પેટ્રોલ-ડીઝલની ટાંકી! જાણો તમારા શહેરના શું છે ભાવ?
Fennel Seeds
Fennel Seeds: રોજ જમ્યા પછી 1 ચમચી વરીયાળી ખાવી, જાણો આ આદતથી થતા લાભ વિશે
BJP gujarat
પાટીલ પછી કોનો વારો? કમલમમાં કાનાફૂસી શરૂ, નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામની ચર્ચા ઉપડી
MP News
આ વ્યક્તિ છે સાચો 'ખતરો કે ખેલાડી'! ટ્રેનના પૈડાની વચ્ચે બેસીને કાપ્યુ 250kmનું અંતર
manmohan singh
મનમોહન સિંહને ઊંઘમાંથી ઉઠાડીને અપાઈ હતી નાણામંત્રી બનવાની ઓફર