हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એફએટીએફ
એફએટીએફ News
Financial Action Task Force
પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાનું કાઉન્ટડાઉન શરૂ, હાફિઝ સઈદની સજા સહારો
પેરિસમાં FATFની બેઠક શરૂ થવામાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. પાકિસ્તાન પર બ્લેકલિસ્ટ થવાની તલવાર લટકી રહી છે. હાફિઝ મોહમ્મદ સઈદની સજા બાદ ઇમરાન ખાનને આશા છે કે તેના દેશને રાહત મળશે.
Feb 18,2020, 18:37 PM IST
pakistan
પાકિસ્તાન નવી મુશ્કેલીમાં મૂકાયું, FATFના સણસણતા 150 સવાલથી સ્તબ્ધ
દુનિયાભરમાં આતંકવાદના ફંડિંગ અને મની લોન્ડરિંગના મામલાઓ પર નજર રાખતી સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાને ફરીથી 150 સવાલ પૂછી નાખ્યા છે. જેમાંથી મોટાભાગના સવાલ પાકિસ્તાનની ઈમરાન ખાન (Imran Khan) સરકાર તરફથી આતંકવાદ પર થયેલી કાર્યવાહી સંબંધિત છે.
Dec 22,2019, 13:06 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાનને કોઈ રાહત નહીં, FATF દ્વારા 2020 સુધી ગ્રે લિસ્ટમાં નખાયું
મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ રોકવા માટે પાકિસ્તાન દ્વારા યોગ્ય પગલાં ન લેવાથી આસંતુષ્ટ FATFએ પાકિસ્તાનને બ્લેક લિસ્ટ સાથે લિન્ક કર્યું છે. સાથે જ ફેબ્રુઆરી, 2020માં આ અંગે નિર્ણય લેવાનું જણાવ્યું છે. આ અંગે નવી પ્રગતિની ઔપચારિક જાહેરાત 18 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
Oct 16,2019, 21:03 PM IST
FATF
FATF: આતંકવાદને અટકાવે પાકિસ્તાન નહી તો ફરીથી 'ગ્રે' યાદીમાં ફેંકાશે
એફએટીએફ રિપોર્ટ અંગે મીડિયાના સવાલોનાં જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે,એફએટીએફએ નિશ્ચય કર્યો છે કે જાન્યુઆરી અને મે 2019 માટે નિશ્ચિત કાર્ય યોજના લાગુ કરવામાં પાકિસ્તાનની અસફળતાને ધ્યાને રાખીને તેને આંતરરાષ્ટ્રીય સહયોગ સમીક્ષા સમુહની ગ્રે યાદીમાં જ રહેવા દેવામાં આવે
Jun 22,2019, 16:46 PM IST
પાકિસ્તાન
આતંકવાદ મામલે નમ્યું પાકિસ્તાન, બ્લેક લિસ્ટથી બચવા આપી આ ખાતરી
આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન છેવટે ઝૂક્યું છે. બ્લેક લિસ્ટ થવાના ડરથી પાકિસ્તાને આ પગલું ભર્યું છે. ફાઇનૈંશલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) તરફથી હાથ ધરાયેલી બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહીને પગલે પાકિસ્તાને 15 મહિનામાં 26 મુદ્દાનો એક્શન પ્લાન તૈયાર કરવાની ખાતરી આપી છે. જે અંતર્ગત આઇએસઆઇએસ સહિતના આતંકી સંગઠનોને મળનાર આર્થિક ફંડિંગ બંધ કરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ છે. આતંકી સંગઠનોને મદદ કરવાને લઇને આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા પાકિસ્તાન પર સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
Jun 27,2018, 17:19 PM IST
Trending news
Ahmedabad
'માવડિયા અને બહેનોના ભયલા મારી પણ ઈજ્જત લૂંટાઈ, હું પણ પાટીદારની જ દીકરી'
Home Remedies
Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા
OPPO Gujarat
Oppo Reno 13 series લોન્ચ, મળશે પાવરફુલ બેટરી સાથે શાનદાર ફીચર્સ
spiritual
1000 કિલોમીટરથી વધુ દોડી અયોધ્યા પહોંચ્યો 6 વર્ષીય દેસી ટાર્ઝન,બનાવ્યો અનોખો રેકોર્ડ
Unique Cricket Records
દુનિયાનો એકમાત્ર ખૂંખાર ખેલાડી જેણે 1 બોલ પર કર્યા 17 રન, નિર્દયતાથી બોલરોને ઝૂડતો
Devayat Khavad
'જો જે ભાઈ તારા મનની મનમાં ના રહી જાય...બે લોકગાયકો વચ્ચે વિવાદ વધ્યો, ગઢવીનો લલકાર
gujarat
આ જિલ્લામાં શું અંધારપટ છવાશે? 10 નગર પાલિકાએ દેવાળું ફુંક્યું! કરોડોના બિલો બાકી
breaking news
ગુજરાતના ધરતીપુત્રો ફરી ચિંતામાં મુકાયા! DAP ખાતર બાદ હવે યુરિયા ખાતરની મોકાણ!
Kitchen Garden
Kitchen Garden: ઘરે નાનકડા કુંડામાં પણ ઉગાડી શકો છો મીઠો લીમડો, જાણી લો સૌથી સરળ રીત
gujarat
હાથ પકડી યુવકે કર્યું સગીરા સાથે કર્યું એવું કામ કે! યુવતી જિંદગી ટૂંકાવવા તૈયાર થઈ