हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
66/ 2
(17)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એર કંડિશનર
એર કંડિશનર News
lifestyle
ઉનાળામાં AC ચાલુ કરતા પહેલાં કરો આ કામ, નહીં તો ભંગાર થઈ જશે ઠંડકવાળું 'રમકડું'
AC Service: હવે લોકોને એર કંડિશનરની જરૂર પડવા લાગી છે કારણ કે હોળી પૂરી થયા બાદ વાતાવરણમાં ગરમી વધી ગઈ છે. આવી સ્થિતિમાં લોકો હવે ગરમીથી બચવા એર કંડિશનર ચલાવવાની તૈયારી કરી રહ્યા છે. જો કે, ઉનાળો આવતાની સાથે જ એર કંડિશનરનો ઉપયોગ કરવાનું શરૂ કરવાથી તમારા ACની ઠંડકને અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં, એર કંડિશનરનો ઉપયોગ શરૂ કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો કરવી જોઈએ. આજે અમે તમને એવા કામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એર કંડિશનરનો ઉપયોગ શરૂ કરતા પહેલા કરવા જોઈએ.
Mar 31,2024, 14:39 PM IST
Electricity
આખો દહાડો AC ચાલુ રાખશો તો પણ અડધુ આવશે લાઇટ બિલ! કોઇ જાદૂ નથી ટિપ્સ છે
Energy saving tips: કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે વીજળીનું બિલ ઘટાડી શકો છો. વીજળીનું બિલ અડધું થઈ શકે છે અને આ માટે તમારે કંઈ ખાસ કરવાની પણ જરૂર નથી. તમારે ફક્ત તમારી દિનચર્યા થોડી બદલવી પડશે.
Jul 5,2023, 18:02 PM IST
AC Gas Filling
AC ની ગેસ ભરવાના નામ પર થઇ રહી છે લૂંટ, આ રીતે ચેક કરો પુરો થયો કે નહી
AC Care Tips: જો તમે તમારા એર કંડિશનરને રિપેર કરનાર મિકેનિકની વાત પર આંધળો વિશ્વાસ કરો છો, તો કદાચ તમારી સાથે છેતરપિંડી થઈ રહી છે અને તેની પાછળ એક મોટું કારણ છે.
Jun 1,2023, 12:48 PM IST
Matka Convert to AC
ઉનાળાની કાળઝાળ ગરમીથી પરેશાન છો? તો 500 રૂપિયાની કિંમતમાં ઘરે જ બનાવો AC!
Home Made AC: જાણીને તમને થોડું આશ્ચર્ય થશે, પરંતુ કેટલાક લોકો એવા છે જે ઘરમાં પડેલા જૂના કે નવા વાસણોમાંથી એર કંડિશનર બનાવી રહ્યા છે, જે ખૂબ જ સારી રીતે કામ કરે છે. આ એર કંડિશનર સરળતાથી ઘરે બનાવી શકાય છે અને તેની કિંમત માત્ર 500 રૂપિયા છે.
May 24,2023, 8:59 AM IST
AC Tips
Tips and Tricks: ગરમીમાં AC ચલાવતાં પહેલાં કરી લો આ કામ, નહીં તો લાગશે મોટો ઝટકો
Tips and Tricks: ઉનાળામાં એર કંડિશનર ચલાવતા પહેલા કેટલાક જરૂરી કામ છે જે કરી લેવા જોઈએ, નહીં તો પછીથી તમને મોટો ઝટકો લાગી શકે છે. ત્યારે કયા કામ છે આવો જાણી લઈએ.
Mar 12,2023, 15:48 PM IST
Matka AC
Home Made AC: બરફ જેવી ઠંડી હવા ફેંકે છે આ હોમમેડ AC,કિંમત 500 રૂપિયાથી પણ ઓછી
Home Made AC: એક તરફ ACની ખરીદી શરૂ થઈ ગઈ છે, ત્યારે લોકોએ પૈસા બચાવવા સાથે ઘરને ઠંડુ રાખવાની એક અનોખી રીત શોધી કાઢી છે, જે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે અને જેનો ખર્ચ નહિવત છે.
Mar 4,2023, 11:19 AM IST
કુલિંગ બેડ
ઓછા ખર્ચે 1.5 ટનના AC જેવી ઠંડક આપશે કુલિંગ બેડ, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ
સુરેન બરૂઆએ એક એવા બેડનો આવિષ્કાર કર્યો છે, જેમાં ઇન બિલ્ટ એર કૂલર છે, જેથી ગરમીમાં કોઇને પલંગ પર સૂતા અસહજ મહસૂસ ન થાય. આ કૂલિંગ બેડનો ઉપયોગ ઘરડા અને બિમાર વ્યક્તિ પણ કરી શકે છે. આ પુરી રીતે સુરક્ષિત છે.
Mar 17,2019, 12:24 PM IST
Trending news
Teeth Cleaning
આ ફળની છાલ માત્ર 3 મિનિટમાં બનાવશે મોતી જેવા સફેદ દાંત, દાંત પરથી પીળાશ થશે દૂર
South Korea Martial Law
દક્ષિણ કોરિયામાં રાજકીય સંકટ... રાષ્ટ્રપતિએ ઈમરજન્સી માર્શલ લોની કરી જાહેરાત
Devendra Fadnavis
ફડણવીસે શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!
Tantric rituals
એકના ચાર ગણા કરવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર ભૂવો ઝડપાયો
Comedian Sunil Pal Missing
ફેન્સ માટે ખરાબ સમાચાર, કોમેડિયન સુનિલ પાલ ઘણા કલાકોથી ગુમ,પત્નીએ નોંધાવી ફરિયાદ
death clock app
'તમારા મૃત્યુની તારીખ છે...' આ એપ ડાઉનલોડ કરતા જ શરૂ થઈ જાય છે ડેથ ક્લોક!
Homeopathic Doctor
અંબાજીમાં હોમિયોપેથીક ડોક્ટરે કરી ઈજાગ્રસ્ત સાપની સારવાર, પાટાપીંડી કરી
shukra gochar 2024
ઐશ્વર્ય-વૈભવના સ્વામી શુક્ર ગ્રહે કર્યુ ગોચર, 26 દિવસ સુધી આ 3 રાશિઓને થશે બમ્પર લાભ
Jantri Rates Gujarat
ઘરના ઘરનું સપનું રહી જશે અધુરૂ, અમદાવાદમાં 40 ટકા સુધી વધી જશે મકાનોની કિંમત, જાણો
Smriti Van
સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા અપાયો પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ