Gujarati News: ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે સમગ્ર રાજ્યમાં ખેતી ક્ષેત્રે પાણીની જરૂરિયાત વધી છે, જેના પરિણામે વીજળીની માગમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. વરસાદની અછતને લીધે ઘણા જિલ્લાઓમાં સિંચાઈ માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉર્જા મંત્રીએ ખેડૂતોના હિતમાં મહત્વનું નિવેદન આપ્યું છે.
Mehsana News: મહેસાણા મહાનગરપાલિકા વીજળીની ખેતી કરશે. વીજળીના બીલ અને વપરાશને ધ્યાનમાં રાખી સોલાર પાર્ક બનાવવાનો નિર્ણય. મહેસાણા મનપાનું દર મહિને રૂપિયા દોઢ કરોડ વીજ બીલ આવે છે. વીજ બીલ અને વીજ વપરાશને પહોંચી વળવા વીજળીની ખેતીનો નિર્ણય. શોભાસણ રોડ ઉપર સોલાર પાર્ક બનાવવા નિર્ણય.
another price hike draft to increase electricity fixed monthly charges ready
How to Reduce Electricity Bill: ગરમીમાં AC, કૂલર અને ફ્રિજનો ઉપયોગ વધતા લાઇટ બિલ પણ વધારે આવે છે. પરંતુ જો તમે તેનો યોગ્ય ઉપયોગ કરો તો તમારા પૈસા બચાવી શકો છો. જાણો કેટલીક જરૂરી વાતો...
Electricity Sold: લોકો હવે મોબાઇલ એપ દ્વારા એકબીજા સાથે વીજળી ખરીદી અને વેચી શકશે. દિલ્હીમાં નેટ મીટરિંગ દ્વારા આ શક્ય બન્યું છે. આનાથી લોકો ઓછા દરે અન્ય ગ્રાહકોને વધારાની સૌર ઉર્જા વેચી શકશે. વધુમાં, બહુવિધ વ્યક્તિઓ એક સામાન્ય સૌર પ્લાન્ટમાંથી વીજળીનો ઉપયોગ કરી શકશે. આ માટે, લોકો પાસે સ્માર્ટ વીજળી મીટર હોવા જોઈએ. નેટ મીટરિંગ સરળતાથી એક એપ દ્વારા પૂર્ણ કરી શકાય છે.
CERC પાવર એક્સચેન્જો પર ટ્રાન્ઝેક્શન ફી ઘટાડવાનું વિચારી રહ્યું છે જેથી વીજળીના ભાવમાં ઘટાડો થઈ શકે. જાન્યુઆરી 2026થી ડે-અહેડ માર્કેટમાં કપલિંગ લાગુ કરવામાં આવશે, જેનાથી એકસમાન કિંમત સુનિશ્ચિત થશે અને ખરીદદારો અને ગ્રાહકો બંનેને ફાયદો થશે. એવી અપેક્ષા છે કે નવા વર્ષમાં વીજળીના ભાવ સસ્તા થઈ શકે છે, પરંતુ હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
રાજ્યના ખેડૂતોને દિવસે 100 ટકા વીજળી મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંચ પરથી કરી જાહેરાત.
રાજ્ય સરકારે ખેડૂતો માટે વધુ એક મોટો નિર્ણય લીધો છે. જે વિસ્તારોમાં રવિ સિઝન દરમિયાન જીરાનું પુષ્કળ વાવેતર થાય છે. તે વિસ્તારોમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે.
Gujarat Electricity department News: વીજધારકોને વીજળી બિલમાં સરકારે મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે યુનિટદીઠ ફ્યૂઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કર્યો છે. 1 જુલાઈથી જ વીજ વપરાશ પર વીજધારકોને લાભ મળશે. 100 યુનિટે 15 રૂપિયા બચશે. જુલાઈથી સપ્ટે. સુધીના ૩ માસમાં આ ઘટાડાનો લાભ મળશે. સરકારી વીજળી વાપરતા ગ્રાહકો માટે ફ્યૂઅલ સરચાર્જ યુનિટે 15 પૈસા ઘટશે. ઓક્ટોબર-24થી જૂન-25 સુધી FPPPA રેટ રૂ.2.45 રહ્યો.
protest against smart meters continues in Gujarat watch video
Bhupendra Patel: ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવે ખેડૂતોને 8ના બદલે 10 કલાકે ખેતી માટે વીજળી અપાશે. જી હા... જે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે તે જિલ્લાઓમાં 10 કલાક વીજળી આપવા સૂચના આપવામાં આવી છે. વરસાદની ખેંચવાળા જિલ્લામાં નર્મદાનું વધારાનું પાણી સૌની યોજનાથી અપાશે. આજે મળેલ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.
Another incident of smart meter person in vadodara got an electricity bill of Rs 7.81 lakh watch video
Bharuch Smart Meter:ભરૂચમાં સ્માર્ટ મીટર વિવાદ વચ્ચે કુકરવાડામાં એક સામાન્ય પરિવારને 80 લાખનું વીજ બિલ, 80,00,000 ઉપરાંતનું બિલ જોઈ મકાન માલિકના ઉડિયા હોશ.
બિહારમાં મુખ્યમંત્રીએ જાહેર કર્યુ કે 1 ઓગસ્ટથી ફ્રી વીજળી આપવામાં આવશે. 125 યુનિટ વીજળી પર કોઈ ચાર્જ લાગશે નહી. તે મુફ્ત રહેશે...ચૂંટણી પહેલા સરકારે ભેટ જાહેર કરી છે.
Electricity Bill : એક તરફ કેટલાક રાજ્યોમાં વીજળીના દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર વીજળીના બિલ ઘટાડવા પર કામ કરી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આ અંગે ટ્વિટર પર પોસ્ટ કરી છે.
Rajkot News : રાજકોટના વોર્ડ નંબર બેમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન..PGVCLના જવાબદાર અધિકારીએ ફોન ન ઉપાડતા સ્ટેન્ડિંગ ચેરમેન થયા લાલઘૂમ..મોડી રાત્રે કચેરી પર હલ્લો કરી અધિકારીઓનો લીધો ઉધડો...
જ્યારે જ્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાતું હોય છે, ત્યારે ત્યારે અદાણીનો મુદ્દો ગૃહમાં ચર્ચાતો હોય છે. ક્યારેક આપ, તો ક્યારેક કોંગ્રેસ અદાણીના વિવિધ મુદ્દાઓને લઈને ભાજપ સરકારને ગૃહમાં ઘેરી વળે છે. ત્યારે આ બજેટ સત્રમાં અદાણી પાવર પાસેથી ગુજરાત સરકારે કેટલી વીજળી ખરીદી અને કયા ભાવે ખરીદી તેની વિગતો ગૃહમાં બહાર આવી છે.
How To Reduce Electricity Bill: જો અમે તમને કહીએ કે કેટલીક સરળ ટેકનિકો દ્વારા તમે તમારા ઉપકરણોનો ઉપયોગ ઓછો કરીને શિયાળાની મજા માણી શકો છો અને તમારું વીજળીનું બિલ પણ ઘટાડી શકો છો? આવો તમને જણાવીએ કે કયા એવા 3 કામ છે જેનાથી વીજળીનું બિલ ઘટાડી શકાય છે.
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ વ્યક્તિ ઘરની છત પર સોલર પેનલ લગાવીને અને વધારાની વીજળી વેચીને મફત વીજળી કમાઈ શકે છે. કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ મોટી સબસિડી આપી રહી છે અને તેના માટે 1.3 કરોડથી વધુ લોકોએ અરજી કરી છે.
Electricity Production : ઓગસ્ટ 2024માં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા વીજ ઉત્પાદન 1067 મિલિયન યુનિટ થયું
Light Bill: અત્યાર સુધી રૂફટોપમાં ૧૦ કિલોવોટ સુધીની ક્ષમતાનું કનેક્શન જોઈતું હોય તો તેને માટે ટેક્નો ફિઝિબિલિટી રિપોર્ટ મેળવાતો હતો, જેમાં ટ્રાન્સફોર્મરની કેપેસિટી નવો લોડ ખમી શકે છે કે કેમ તે ચેક કરાતું હતું. આ પ્રક્રિયામાં સમય જતો હોવાથી અરજદારને ઝડપથી જોડાણ મળતું ન હતું. હવે નિયમો બદલાઈ ગયા છે.
વડોદરામાં વીજ થાંભલો લગાવતાં બે કર્મીઓને લાગ્યો વીજ કરંટ, ઈજાગ્રસ્ત થતા ખસેડાયા હોસ્પિટલ; જુઓ ઘટનાના Live CCTV