એલજીબીટી

અચાનક તમને ખબર પડે કે તમારું બાળક LGBTQ છે, તો ભેદભાવ ભૂલીને સૌથી પહેલા કરો આ કામ

  • જો તમારું બાળક LGBTQ છે, તો તેને જજ કરતા પહેલા તમારું નોલેજ વધારો
  • તમારા બાળકને એ અહેસાસ અપાવો કે, બધુ જ નોર્મલ છે. જેમ કે તે સામાન્ય બાળક છે તેવી રીતે તેને રાખો

Jun 22, 2021, 07:39 PM IST
LGBT rally at Gandhinagar, many universities students join in rally PT3M17S

ગાંધીનગરમાં નીકળી LGBT રેલી, અનેક કોલેજોના વિદ્યાર્થીઓ જોડાયા

ગાંધીનગર ખાતે આજે ક્યુ પ્રાઇડ પરેડ યોજાઈ હતી. જેમાં Iit, કર્ણાવતી યુનિવર્સિટી, DAIICT, NIFT, MSU યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયા હતા. LGBT ક્યુ પ્લસ લોકોની પરેડમાં લેસ્બિયન, ગે, બાઈ સેક્સુઅલ, અને ટ્રાન્સજેન્ડરની રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Feb 9, 2020, 06:30 PM IST