हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
6/ 1
(2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓટો
ઓટો News
ઓડી
Audiએ ભારતમાં લોન્ચ કરી તેની સૌથી સસ્તી SUV, જાણો શું છે કિંમત
Audiએ ભારતમાં તેની સૌથી સસ્તી SUV Q2 લોન્ચ કરી છે. Audi Q2ના 34.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની શરૂઆતની કિંમત પર લોન્ચ કરી છે. SUVના કુલ 5 ટ્રીમ છે, જેમની કિંમત 48.89 લાખ રૂપિયા સુધી છે. ભારતમાં Audiની આ સૌથી સસ્તી SUVનું બુકિંગ પહેલાથી શરૂ થઈ ગયું છે. તેને 2 લાખ રૂપિયાની ટોકન મનીની સાથે બુક કરાવી શકાય છે. આ SUVને ભારતમાં સંપૂર્ણ રીતે આયાત કરવામાં આવશે.
Oct 16,2020, 18:44 PM IST
લોકડાઉન
ઓટો અને ટેક્સી જલદી થઇ શકે છે ચાલૂ, જાણો રેલવે સ્ટેશન સુધી પહોંચવાની રીત
રેલ સેવા મંગળવારથી શરૂ થઇ રહી છે. એવામાં હવે મોટો પ્રશ્ન એ છે કે લોકડાઉન (Lockdown) વચ્ચે આખરે ટિકીટ બુક કરાવી લીધી તો ઘરેથી રેલવે સ્ટેશન સુધી કેવી રીતે પહોંચશો? તો તેનો પણ જવાબ તમને જલદી મળવાનો છે.
May 11,2020, 8:31 AM IST
રિઝર્વ બેંક
હોમ-ઓટો લેનારાઓને આજે મળશે મોટી રાહત, વ્યાજદરમાં RBI કરી શકે છે ઘટાડો
તમને જણાવી દઇએ કે ઓગસ્ટમાં કરવામાં આવેલી 0.35 ટકાના ઘટાડા બાદ રેપો રેટ (repo rate) હાલમાં 5.40 ટકા છે. આશા વ્યકત કરવામાં આવી રહી છે કે આરબીઆઇ રેપો રેટને 5.25 ટકા કરી શકે છે.
Oct 4,2019, 10:11 AM IST
રિયલ એસ્ટેટ સેક્ટર
રિયલ એસ્ટેટ પર મોટી જાહેરાત કરી શકે છે સરકાર, 5 લાખ ખરીદદારોને મળશે રાહત
રિયલ એસ્ટેટ સેક્ટરને ગતિ આપવા માટે સરકાર બેંકો પાસે ડેવલોપર્સને મળનાર લોનના નિયમોમાં રાહત આપી શકે છે. અટકેલા પ્રોજેક્ટને પુરા કરવા માટે એક હપ્તાની જાહેરાત પણ સરકારા દ્વારા કરવામાં આવી શકે છે.
Sep 3,2019, 15:18 PM IST
renault
Renaultએ લોન્ચ કરી 7 સીટર કાર Triber, 5 લાખથી પણ ઓછી છે કિંમત
રેનોલ્ટે બુધવારે પોતાની કાર ટ્રાઇબર (Renault Triber)ને લોન્ચ કરી છે
Aug 29,2019, 9:05 AM IST
અમદવાદ
અમદાવાદ: 10 કિલો ગાંજા સાથે સુરતથી આવેલા બે યુવાનની ધરપકડ
યુવા ધનને બરબાદ કરવા માટે ગાંજા માફિયાઓ શહેરમાં ગાંજો પહોચાડવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે વટવા GIDC પોલીસે બે શખ્શની 10 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. અને બંને આરોપીઓની અને ગાંજા માફિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે.
Apr 3,2019, 16:59 PM IST
ઓટો
ઓનલાઇન ખરીદો Mahindra ની ગાડીઓના સ્પેર પાર્ટ્સ, ગ્રાહકોને થશે ફાયદો
Mar 28,2019, 15:43 PM IST
બજાજ
ફે્સ્ટિવલ સિઝન પહેલાં ઓફરનો વરસાદ, બજાજનું જબરદસ્ત ડિસ્કાઉન્ટ
બજાજ ઓટોએ પોતાની બાઇકની કિંમતમાં 3 હજાર રૂ. જેટલો ઘટાડો કર્યો છે
Jul 24,2018, 18:47 PM IST
Trending news
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ