हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MAW
ZAM
14/ 1
(2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓલિમ્પિક
ઓલિમ્પિક News
Olympics 2024
ઓલિમ્પિકમાં ખેલાડીઓને જીવનું જોખમ! સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટને લઈને ખરાબ સમાચાર
Summer Olympic Games 2024: ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત આ વર્ષે 26 જુલાઈથી થશે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ વખતે આ ગેમ્સનું આયોજન થવાનું છે. લગભગ એક મહિના પછી યોજાનારી વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
Jun 19,2024, 17:59 PM IST
2036 Olympics
ઓલિમ્પિક માટે અમદાવાદની આ કરોડોની જમીન પર પડી સરકારની નજર, ખાલી કરાવવા મોકલી નોટિસ
Olympic 2036 : રાજ્ય સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગ રૂપે કરાવેલા સરવેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાને આવ્યું
Feb 8,2024, 11:42 AM IST
2036 Olympics
ઓલિમ્પિક રમાડવા ગુજરાતનો થનગનાટ : રમતો ક્યા રમાડવી તેના માટે આ 33 સ્પોટની થઈ પસંદગી
Olympic 2036 : ગુજરાતમાં ઓલિમ્પિક રમતોની શક્યતાને પગલે 33 સ્થળોની પસંદગી કરાઈ છે. જેમાંથી 17 સ્પોટ અમદાવાદમાં છે. તો 6 સ્પોટ ગાંધીનગરમાં છે. બાકીના સ્પોટ રાજ્યમાં અન્ય સ્થળોએ છે
Aug 27,2023, 10:30 AM IST
2036 Olympics
ઓલિમ્પિક માટે ગુજરાતે બનાવ્યું ગોલિમ્પિક, આ શહેરમાં બનશે 3000 મકાનોનું ઓલિમ્પિક ગામ
Olympic 2036 : ઓલિમ્પક 2036 ના આયોજન માટે SPV ને ગોલિમ્પિક નામ આપવામાં આવ્યું છે. અર્થાત ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. આ શબ્દ સાથે ગુજરાત વૈશ્વિક સ્તરે સ્પોર્ટસ એક્ટિવિટી કરશે
Aug 11,2023, 9:47 AM IST
બીસીસીઆઈ બેઠક
IPLમાં અમદાવાદની ટીમ સામેલ થશે કે નહીં? 24 ડિસેમ્બરે BCCI કરશે નિર્ણય
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વાર્ષિક સામાન્ય સભા (AGM) 24 ડિસેમ્બરે થશે, જેમાં આઈપીએલમાં બે નવી ટીમોને સામેલ કરવા પર ચર્ચા કરવામાં આવશે.
Dec 3,2020, 17:41 PM IST
Major Dhyan Chand
.. જ્યારે 40 હજાર દર્શકો વચ્ચે હિટલર પણ હતો હાજર અને ધ્યાનચંદે જર્મનીને ધોઈ નાખ્યુ
આજે (29 ઓગસ્ટ)ના દિવસે 1905મા હોકીના કહેવાતા ધ્યાનચંદનો જન્મ થયો હતો. તેમના જન્મદિવસને ભારતના રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.
Aug 29,2020, 10:41 AM IST
adille sumariwalla
કોઈપણ ભારતીય એથલીટ આ વર્ષે વિદેશી સ્પર્ધામાં રમશે નહીંઃ સુમારિવાલા
કોરોના વાયરસને કારણે રમત સાથે જોડાયેલા તમામ આયોજન પર બ્રેક લાગેલી છે, ત્યાં સુધી કે ઓલિમ્પિકને પણ એક વર્ષ બાદ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
May 16,2020, 10:53 AM IST
Bajarang Punia
પહેલવાન બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટે કરી સગાઈ, આવતા વર્ષે થશે લગ્ન
બજરંગ પુનિયાએ જણાવ્યું કે, તેઓ સાત નહીં પરંતુ 8 ફેરા ફરશે. આઠમા ફેરા સાથે તે દેશને 'બેટી બચાઓ, બેટી પઢાઓ'નો સંદેશો આપવા માગે છે.
Nov 25,2019, 16:21 PM IST
olympic test event
ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટઃ ભારતે જાપાનને 2-1થી હરાવ્યું
ભારતીય મહિલા હોકી ટીમે શનિવારે અહીં ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટની શાનદાર શરૂઆત કરતા પ્રથમ મેચમાં જાપાનને 2-1થી પરાજય આપ્યો હતો.
Aug 17,2019, 15:41 PM IST
જૂનાગઢ
જુઓ રીક્ષાચાલકના પુત્રની સુવર્ણ સિદ્ધીની પુરી કહાણી
જૂનાગઢના 12 વર્ષના બાળકે ગોલ્ડમેડલ જીતી ગુજરાત અને જૂનાગઢનું ગૌરવ વધાર્યુ છે. જૂનાગઢ જિલ્લાના વંથલીમાં છકડો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા દાઉદભાઈના પુત્ર શાહનવાઝે પોતાની ટેલેન્ટ અને મહેનતથી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અને શાહનવાઝનું કહેવું છે કે તે એક દિવસ ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતીને દેશનું ગૌરવ વધારશે.
Jun 24,2018, 13:23 PM IST
Trending news
Gujarati News
ભાજપ MLA યોગેશ પટેલે અધિકારીઓને તતડાવ્યા, કહ્યું-તમારા વર્તનથી શહેરમાં તોફાનો થશે
petrol
એક જ દિવસમાં 60 રૂપિયા મોંઘુ થયું ક્રૂડ ઓઈલ, જાણો શું છે પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ
Indian Army
લદાખમાં દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદ
coconut water
Coconut Water: વજન ઝડપથી ઘટાડવું હોય તો આ રીતે પીવું નાળિયેર પાણી, તુરંત દેખાશે અસર
annoucement
ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતી
Edible Oil Price
કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયા
accident cover
સૌથી સસ્તો અકસ્માત વીમો લોન્ચ થયો, માત્ર 555 રૂપિયાના પ્રીમિયમ પર 10 લાખનો વીમો
Central government employees
નકામા સરકારી કર્મચારીઓને હટાવવાની તૈયારી? યાદી તૈયાર કરવાનો છૂટ્યો આદેશ
Anant ambani
એન્ટીલિયામાં થયું ભાગવતનું ભવ્ય સ્વાગત, પરંતું બધાની વચ્ચે અનંત અંબાણી કોના પગે લાગ્
property
ગુજરાતના આ શહેરમાં ઘર લેવું હવે સપનું બની જશે! ફક્ત 3 મહિનામાં 13% ભાવ વધ્યા