કંગનાનું ઘર News

ક્યાંથી ક્યાં પહોંચી ગઈ કંગના, મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાં બનાવ્યું આલિશ
ગેંગસ્ટર ફિલ્મથી ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકનારી કંગના રનૌત (Kangana Ranaut) સફળતા મેળવીને ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. આજે તેની પાસે શાનદાર બંગલો, ગાડી, રૂપિયા બધુ જ છે. તે જ્યારે હિમાચલ પ્રદેશથી મુંબઈ આવી હતી, ત્યારે તેણે વિચાર્યું પણ ન હતું કે, તે આટલું બધુ મેળવી શકશે. કંગનાના જીવનમાં હવે વધુ એક સફળતા અને ખુશી આવી ગઈ છે. મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર પાલી હિલના પ્રીમિયર લોકેશન પર કંગનાએ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે. કંગનાની બહેન રંગોલી ચંદેલે આ શાનદાર પ્રોડક્શન હાઉસની તસવીરો શેર કરી છે. તેણે લખ્યું છે કે, 10 વર્ષ પહેલા અમે જે સપનુ જોયું હતું, તે આજે પૂરુ થયું છે. જો ઈમાનદારી અને સત્યતાથી કંઈ પણ મળી શકે છે કે, તો લોકો નાની-મોટી બેઈમાની શું કામ કરે છે.
Jan 16,2020, 10:01 AM IST

Trending news