કાર કંપની

ચીને ફરી ચોરી Tataની ડિઝાઇન, કોપી કરતાં રંગેહાથ પકડાઇ ગઇ કાર કંપની

બીજા દેશોના ઉત્પાદનોની ડિઝાઇન ચોરવી ચીન (China) માટે કોઇ મોટી વાત નથી. નકલ કરવામાં આમ તો ચીનનું નામ હંમેશાથી અવ્વલ રહ્યું છે. ફરી એકવાર ચીને ભારતીય કારની ડિઝાઇન ચોરી કરી છે. Tata Motors ની એક કારની ડિઝાઇન ચીની કાર નિર્માતા કંપનીએ ચોરી કરી છે.

Apr 29, 2020, 08:33 PM IST

મહિન્દ્રા અને ફોર્ડ વચ્ચે કરાર, સાથે બનાવશે અને વેચશે કાર

Mahindra & Ford Motors : દેશની ટોચની વાહન ઉત્પાદન કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra) અને અમેરિકન કંપની ફોર્ડ મોટરે વાહન મેન્ચુફેક્ચરિંગ માટે એક કરાર કર્યો છે. 

Oct 2, 2019, 05:01 PM IST