BSNL Recharge Plan : સરકારી માલિકીની BSNLએ વિદ્યાર્થીઓ માટે એક ખાસ ઓફર શરૂ કરી છે. આ યોજના હેઠળ 251 રૂપિયાના રિચાર્જ પર અનલિમિટેડ કોલિંગ અને 100GB ડેટા મળે છે.
BSNL Silver Jubilee Plan : BSNLએ એક ખાસ સિલ્વર જ્યુબિલી પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે, જે ઓછી કિંમતે અનેક પ્રીમિયમ બેનિફિટ્સ આપે છે. આ પ્લાન વિશે આ લેખમાં અમે તમને વિગતવાર માહિતી આપીશું.
BSNL તેના ગ્રાહકો માટે એક નવી અને મહત્વપૂર્ણ સર્વિસ શરૂ કરવા જઈ રહ્યું છે, જે ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવશે. હવે BSNL ગ્રાહકો UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) દ્વારા પેમેન્ટ કરી શકશે. આ નવી સર્વિસનું નામ 'BSNL Pay' રાખવામાં આવ્યું છે.
BSNL Recharge Plan: જો તમે BSNL યુઝર છો અને લાંબી વેલિડિટીવાળો રિચાર્જ પ્લાન ઇચ્છો છો, જેમાં તમને અનલિમિટેડ કોલિંગની સાથે ડેટા મળે, તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ચાલો અમે તમને આવા જ એક પ્લાન વિશે જણાવીએ.
BSNL Recharge Plan: પોતાની છબીને અકબંધ રાખીને BSNLએ 395 દિવસની વેલિડિટીવાળો પ્લાન રજૂ કર્યો છે. આનો અર્થ એ થયો કે આ પ્લાન સાથે, યુઝર્સને એક વર્ષથી વધુ સમય માટે એટલે કે લગભગ 13 મહિના માટે રિચાર્જ કરવાની જરૂર રહેશે નહીં.
BSNL Recharge Plan : સરકારી ટેલિકોમ કંપની BSNLએ ફરી એકવાર ખાનગી ટેલિકોમ કંપનીઓનું ટેન્શન વધાર્યું છે. BSNLએ હવે સૌથી ઓછી કિંમત સાથેનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન રજૂ કર્યો છે. જો તમે વધુ ડેટાનો ઉપયોગ કરો છો તો BSNLનો આ પ્લાન તમને ખુશ કરી દેશે.
BSNL Recharge Plan: આજે અમે તમને લાંબા ગાળાના સસ્તા રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે ઓછા ખર્ચે કોલિંગ, ડેટા સહિત અન્ય લાભો મેળવી શકો છો. ચાલો જાણીએ 365 દિવસના સસ્તા રિચાર્જ વિશે.
BSNL Data Plan:તમે ઈચ્છો તો પણ પુરો નહીં કરી શકો. BSNL 600GB ડેટા ઓફર કરી રહ્યું છે. આ પ્લાન સાથે તમને 100 SMS મોકલવાની સુવિધા પણ મળે છે. પ્લાનની કિંમત અને અન્ય વિગતો જાણો.
BSNL Prepaid Plan: સસ્તા રિચાર્જ પ્લાનની વાત કરીએ તો દરેકના મગજમાં એક જ કંપનીનું નામ આવે છે અને તે છે ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL. BSNLનો રિચાર્જ પ્લાન ટેલિકોમ ઉદ્યોગમાં હલચલ મચાવી રહ્યો છે. આ પ્લાનમાં યુઝર્સને 5 રૂપિયાથી ઓછી કિંમતમાં ઘણી સુવિધાઓ મળે છે.
BSNL Recharge Plan: જો તમે BSNL યુઝર છો અને તમારા માટે એક વર્ષ ચાલનારો પ્લાન શોધી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં તમને સંપૂર્ણ માહિતી મળશે. તમે BSNLનો રૂ. 2,999નો પ્લાન રિચાર્જ કરી શકો છો. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે.
BSNL એ પોતાના સોશિયલ મીડિયા પર એક નવી ડેટા ઓફર આપી છે. આ ઓફર એવા લોકો માટે છે જે 84 દિવસનું રિચાર્જ પ્લાન લે છે. જાણો વધુ વિગતો....
BSNL એ આખા દેશમાં 4G સેવા શરૂ કરવાની તૈયારી કરી દીધી છે અને ઘણા રાજ્યોમાં 4G પહેલાથી ચાલી રહ્યું છે. BSNLમાં ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે જેમાં અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સાથે ડેટા પણ મળે છે.
બીએસએનએલ પોતાના ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે વિવિધ પ્રીપેડ રિચાર્જ પ્લાન ઓફર કરે છે. કંપનીની પાસે 1 વર્ષની વેલિડિટીવાળો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન પણ છે. આવો બીએસએનએલના કેટલાક બેસ્ટ પ્લાન પર નજર કરીએ.
BSNL's Super Plan: આ પ્લાનમાં ગ્રાહકોને 13 મહિનાની વેલિડિટી મળે છે. સરકારી ટેલિકોમ BSNL તેની 2,999ના પ્લાનમાં 395 દિવસની વેલિડિટી આપે છે. આમાં, ગ્રાહકોને દરરોજ 2 GB ડેટા મળે છે.
જો તમારી પાસે બે સિમ છે અને તમે સેકેન્ડરી સિમ એક્ટિવ રાખવાનો વિકલ્પ શોધી રહ્યાં છો તો બીએસએનએલ પાસે તમારા માટે ઘણા વિકલ્પ છે. તમે લગભગ દરરોજના 2 રૂપિયાનો ખર્ચ કરી બીજુ સિમ એક્ટિવ રાખી શકો છો.
BSNL Offer: આ રિચાર્જ પ્લાનમાં તમે એક કે બે નહીં પરંતુ પુરા 3 મહિના માટે રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવો છો અને તેથી જ ગ્રાહકોને આ પ્લાન ઘણો પસંદ આવે છે.
સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ પોતાના યૂઝર્સો માટે શાનદાર ઓફર લઈને આવી છે. કંપનીએ પોતાના ત્રણ પ્લાનમાં ફેરફાર કર્યાં છે. જેથી ગ્રાહકોને વધુ લાભ મળશે.