हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
CSK
SRH
75/ 1
(8.4)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કુલભૂષણ કેસ
કુલભૂષણ કેસ News
કુલભૂષણ જાધવ
કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવા તૈયાર થયું પાકિસ્તાન, ICJએ ફાંસી પર
પાકિસ્તાનની જેલ જાસૂસીના આરોપમાં કેદ કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા માટે પાકિસ્તાનની સરકારે હા પાડી દીધી છે. પાકિસ્તાન વિયેના સંધિ મુજબ કુલભૂષણ જાધવને પાકિસ્તાની કાયદા હેઠળ કોન્સ્યુલર એક્સેસ ઉપલબ્ધ કરાવશે.
Jul 19,2019, 8:28 AM IST
કુલભૂષણ જાધવ
સંસદમાં વિદેશ મંત્રીએ કહ્યું- 'કુલભૂષણ જાધવ નિર્દોષ છે, તેમના માટે લડત ચાલ
પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર બુધવારે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે રોક લગાવી દીધી છે. જેના પર વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે રાજ્યસભામાં કહ્યું કે ન્યાય પર ભરોસો કરનારા લોકો માટે આઈસીજેનો ચુકાદો દ્રષ્ટાંતરૂપ છે.
Jul 18,2019, 12:25 PM IST
કુલભૂષણ કેસ
કુલભૂષણ કેસ: આ વકીલે રજુ કર્યો હતો ICJમાં ભારતનો મજબુત પક્ષ, ફી લીધી માત્ર
કુલભૂષણ જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતનો પક્ષ દેશના અત્યંત જાણીતા વકીલ હરીશ સાલ્વેએ રજુ કર્યો હતો. દેશના જાણીતા અને મોંઘા વકીલોમાં જેમની ગણના થાય છે તે હરિશ સાલ્વેએ આ કેસ માટે માત્ર એક રૂપિયો ફી લીધી હતી.
Jul 18,2019, 9:05 AM IST
Trending news
IPL 2024
IPL ના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું, 10 ખેલાડીઓએ બનાવ્યો ખાસ રેકોર્ડ
Lok Sabha Election 2024 Live
આખરે પાટીલે પાડ્યો ખેલ! ક્ષત્રિયોના સંમેલન સામે સંકલનની રણનીતિ, જાણો કોણ થશે સફળ?
breaking news
લોકશાહીના મહાઉત્સવમાં વોટ માટે કેટલું તૈયાર છે ગુજરાત? જાણો આ વિશેષ અહેવાલમાં...
IPL 2024
GT vs RCB: વિલ જેક્સની 41 બોલમાં સદી, આરસીબી સામે ગુજરાત ટાઈટન્સનો કારમો પરાજય
gujarat rain
દેશમાં બેવડી સિઝનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ
breaking news
રાહુલે પગ પર માર્યો કુહાડો! શું રજવાડાઓ વિરુદ્ધ કરેલી ટિપ્પણી ડૂબાડશે કોંગ્રેસની નાવ
gujarat
'કોંગ્રેસની સરકાર બનશે તો રાજા બની બેઠેલા પ્રફુલ પટેલને 2 મિનિટમાં હટાવી દેવાશે'
1 may 2024
2 દિવસમાં બદલાઈ જશે બેન્ક અને પૈસા સાથે જોડાયેલા આ નિયમ, તમારા પર થશે સીધી અસર
breaking news
ગજબના બે કિસ્સા! મા ગમે તે કામમાં વ્યસ્ત હોય પણ તેનુ ત્રીજું નેત્ર બાળક પર હોય છે!
Fixed Diposit
તાબડતોડ રિટર્ન: 1 વર્ષની FD કરવા માટે આ રહ્યા 3 બેસ્ટ ઓપ્શન, 7.75% મળશે વ્યાજ