ક્રિકેટ સલાહકાર સમિતિ

ટીમ ઈન્ડિયાને મળશે નવા ચીફ સિલેક્ટર, આ દિગ્ગજ છે દાવેદાર

મદન લાલ, આરપી સિંહ અને સુલક્ષણા નાઇકની નવી સીએસીની માથે ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ અને ગગન ખોડાના સ્થાને બે નવા પસંદગીકારની ભરતી કરવાની જવાબદારી છે.
 

Feb 17, 2020, 08:07 PM IST

ગૌતમ ગંભીર અને મદન લાલની ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમણૂંક કરવાની તૈયારી

આ સમિતિમાં ત્રીજા સભ્ય મુંબઈના પૂર્વ મહિલા ક્રિકેટર સુલક્ષણા નાઇક હોઈ શકે છે. સુલક્ષણાએ પોતાના કરિયરમાં ભારત માટે 46 વનડે અને 2 ટેસ્ટ મેચ રમી છે. 

Jan 12, 2020, 08:16 PM IST

હિતોના ટકરાવનો મામલોઃ કપિલ દેવે BCCIની સલાહકાર સમિતિમાંથી આપ્યું રાજીનામું

કપિલ પહેલા સમિતિના અન્ય સભ્ય અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામીએ પણ રાજીનામું આપી દીધું હતું. 

 

Oct 2, 2019, 03:11 PM IST

શું હેડ કોચ રવિ શાસ્ત્રીની ખુરશી પર છે ખતરો? વિનોદ રાયે આપ્યું આ નિવેદન

શનિવારે બીસીસીઆઈના એથિક્સ ઓફિસર ડીકે જૈને કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી વાળી ત્રણ સભ્યોની સીએસીને હિતોના ટકરાવના આરોપોની નોટિસ મોકલી હતી.
 

Sep 30, 2019, 03:32 PM IST

'હિતોનો ટકરાવ' નોટિસ બાદ રંગાસ્વામીએ સીએસી તથા આઈસીએમાંથી આપ્યું રાજીનામું

શાંતા રંગાસ્વામીએ સીએસી તથા આઈસીએમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે સીએસી દ્વાર હિતોના ટકરાવની નોટિસ મળ્યા બાદ પોતાના પદથી રાજીનામું આપી દીધું છે. 

Sep 29, 2019, 04:43 PM IST

કોચ બનતા શાસ્ત્રીનું મોટુ નિવેદન, જણાવ્યો ટીમ ઈન્ડિયાનો આ પ્લાન

રવિ શાસ્ત્રીએ કોચ બનતા જ ટીમ ઈન્ડિયાના ભવિષ્ય પર મોટુ નિવેદન આપ્યું છે. 57 વર્ષીય રવિ શાસ્ત્રી ટી20 વિશ્વકપ 2021 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા રહેશે. 

Aug 17, 2019, 05:31 PM IST

શાસ્ત્રીની પસંદગી પર ગુસ્સે થયા ફેન્સ, સોનિયાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા સાથે કરી તુલના

રવિ શાસ્ત્રી ફરી ટીમ ઈન્ડિયાના કોચ બનતા ફેન્સને પસંદ આવ્યું નથી અને તેઓ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. 

Aug 17, 2019, 02:42 PM IST

ટીમ ઈન્ડિયા કોચઃ શોર્ટલિસ્ટ કરાયેલા 6 નામોમાં રવિ શાસ્ત્રી મજબૂત દાવેદાર

કપિલ દેવની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની સીએસી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે શોર્ટલિસ્ટ કરાયેલા 6 લોકોનું ઈન્ટરવ્યૂ કરશે. મુખ્ય કોચની દોડમાં હાલના કોચ રવિ શાસ્ત્રી સૌથી આગળ છે. 
 

Aug 13, 2019, 05:23 PM IST

રવિ શાસ્ત્રીનું બીજીવાર કોચ બનવાનું નક્કી, વિદેશી કોચના પક્ષમાં નથી કમિટી

પૂર્વ કેપ્ટન કપિલ દેવના નેતૃત્વવાળી કમિટી ટીમ ઈન્ડિયાના કોચની પસંદગી કરશે. 
 

Aug 6, 2019, 05:49 PM IST

હિતોના ટકરાવનો મામલોઃ BCCI લોકપાલ સમક્ષ રજૂ થયા તેંડુલકર અને લક્ષ્મણ

સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ હિતોના ટકરાવના મામલામાં મંગળવારે બીસીસીઆઈ નૈતિક અધિકારી અને લોકપાલ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) ડી કે જૈનની સામે પોતાના નિવેદનો નોંધાવ્યા હતા.
 

May 15, 2019, 10:56 AM IST