ગાંધી નિવાર્ણ દિન News

ગાંધી નિર્વાણ દિને અમિત શાહે કહ્યું, ગાંધીજીના વિચારો ભારતના પુન: નિર્માણ માટે આજે પ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (Amit Shah) અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે માટીની કુલડીમાંથી બનાવેલા મહાત્મા ગાંધીના ભીંતચિત્રનું અનાવરણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે શહીદ સ્મૃતિ અને ગાંધી નિવાર્ણ દિન (nirvan divas) નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભીંતચિત્રના અનાવરણ પ્રસંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાદગી, સ્વદેશી, સ્વભાષા, સત્યાગ્રહ અને સાધનશુદ્ધિ જેવા વિચારો ભારતના પુન: નિર્માણ માટે આજે પણ એટલા જ મહત્વના અને પ્રસ્તુત છે. આ ભીંત ચિત્ર ભારતના હસ્ત-કારીગરો દ્વારા નિર્મિત 2,975 માટીની કુલડીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.
Jan 30,2022, 15:58 PM IST

Trending news