હરિયાણામાં સજ્જડ હારથી કોંગ્રેસ હતાશ; કહ્યું- પરિણામો સ્વીકાર્ય નથી, આ તંત્રની જીત, લોકતંત્રની હાર

 Haryana Assembly Election Result: આ પરિણામોએ કોંગ્રેસની આશાઓને મોટો ઝટકો આપ્યો છે. જેની અસર હવે કોંગ્રેસના નેતાઓના નિવેદનોમાં જોવા મળી રહી છે. હરિયાણા ચૂંટણીના પરિણામો અંગે જયરામ રમેશે એકવાર ફરીથી ગડબડીનો આરોપ લગાવી દીધો છે. 

હરિયાણામાં સજ્જડ હારથી કોંગ્રેસ હતાશ; કહ્યું- પરિણામો સ્વીકાર્ય નથી, આ તંત્રની જીત, લોકતંત્રની હાર

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More