Trump on Iran War: ઈરાનની શરતોમાં યુદ્ધના નુકસાન માટે વળતર, હોર્મુઝ સ્ટ્રેટમાં તેની સાર્વભૌમત્વને માન્યતા, યુએસ નૌકાદળ નાકાબંધીનો અંત, આર્થિક પ્રતિબંધો હટાવવા અને ઈરાની તેલ નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનો સમાવેશ થાય છે.
US-Iran War Impact: ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની સૌથી મોટી અસર યુરોપના દેશોમાં જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલ (કાચું તેલ) મોંઘું થવાને કારણે યુરોપના લગભગ 21 દેશોમાં મોંઘવારી વધી ગઈ છે, જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તેમનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
Ali Khamenei Funeral: ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીની 28 ફેબ્રુઆરી, 2026ના રોજ યુએસ-ઇઝરાયલી સંયુક્ત હવાઈ હુમલામાં હત્યા કરવામાં આવી હતી. ત્યારથી તેમના શરીરને દફનાવવામાં આવ્યું નથી.
How many Indian Ships Stuck in Hormuz: શાંતિની વાતચીત નિષ્ફળ ગયા પછી, હોર્મુઝની સામુદ્રધુની સંઘર્ષ માટે એક નવો તણાવ બની રહી હોય તેવું લાગે છે. પરિણામે, આ માર્ગ પર ઘણા ભારતીય જહાજો ફસાયેલા છે. મંત્રાલયે કઈ માહિતી આપી?
Trump warn China: ઈરાન સાથે યુદ્ધ અટકાવવા માટે પાકિસ્તાનમાં ચાલી રહેલી શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે. આ દરમિયાન, અહેવાલો બહાર આવ્યા છે કે ચીન ઈરાનને આ રીતે મદદ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પે ચીનને ચેતવણી આપી છે કે જો તેઓ આમ કરશે તો તેના પરિણામો ભયંકર આવશે.
US Iran Ceasefire: ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે કરાર પર પહોંચવા માટે તેમની સમયમર્યાદા 24 કલાક લંબાવી દીધી છે, નહીં તો તેના જરૂરીયાતની સુવિધાઓ પર હુમલાનો સામનો કરવો પડશે.
US Iran War: ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો ચાલી રહી છેઅને ઈરાન એક કરાર ઇચ્છે છે. ટ્રમ્પે એમકહ્યું છે કે તેઓ ઈરાનના તેલ પર અને ખર્ગ ટાપુ પર પણ નિયંત્રણ મેળવી શકે છે. આ દરમિયાન, ઈરાને મધ્ય પૂર્વમાં યુએસ સૈનિકોના આગમન પર પણ પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ આરપારની જંગ માટે તૈયારી કરી લીધી છે. જો ઈરાન નહીં માન્યું તો પાણી, ક્રૂડ ઓઈલના તમામ પ્લાન્ટ બરબાદ કરી દઈ અમારા સૈનિકોના મોતનો બદલો લઈશું એવી આજે ટ્રમ્પે સોશિલ મીડિયા ટ્રૂથ પર ધમકી આપી છે અને કહ્યું છે કે આઈરાન પાસે છેલ્લી તક છે.
ammonium nitrate export: ભારત સાથે દરેક સુખ-દુઃખમાં ખભેખભો મિલાવીને સાથ આપનાર રશિયા પણ ઈરાન યુદ્ધ બાદ ભારતને એક પછી એક ઝટકા આપી રહ્યું છે. પહેલા રશિયાએ તેલ પર આપવામાં આવતી છૂટ બંધ કરી અને હવે ખાતરની નિકાસ પર રોક લગાવીને બીજો ફટકો આપ્યો છે.
Israel-Iran War : મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સતત વધતો તણાવ વૈશ્વિક સુરક્ષા માટે પણ એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે. જ્યોતિષીય ગણતરીઓના આધારે ગ્રહોના પ્રભાવ સંઘર્ષને ખતરનાક વળાંક તરફ દોરી શકે છે.
Shivalik and Nanda Devi Ship LPG Carrier: દેશમાં ગેસના સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર એ છેકે ગેસનું સંકટ ગુજરાતથી દૂર થશે. ગુજરાતના બંદરે શિવાલિક પહોંચી ગયું છે. અને આવતીકાલે નંદાદેવી આવી રહ્યું છે. આ બંને જહાજોશિવાલિક અને નંદા દેવી નામના જહાજો 92700 મેટ્રિક ટન ગેસ લઈને આવ્યા છે.ભારતનો દૈનિક LPG વપરાશ આશરે 8000 મેટ્રિક ટન છે. પરિણામે, આ ગેસ લગભગ 13 દિવસ માટે પૂરતો છે. જાણી લો હવે કેવી છે સ્થિતિ...
America 9/11 Attack: ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનીના મુખ્ય સલાહકાર અલી લારજિનીએ દાવો કર્યો છે કે એપ્સ્ટેઈનના બાકીના મિત્રો અમેરિકા પર 9/11 જેવો હુમલો કરી શકે છે અને તેનો દોષ ઈરાન પર ઢોળી શકે છે. લાર્જિનીએ જણાવ્યું હતું કે ઈરાન આવા કોઈપણ કાવતરાનો વિરોધ કરે છે.
Israel Iran War: સેફસી વિષ્ણુ નામનું આ તેલ ટેન્કર ખોર અલ ઝુબૈર પોર્ટ જઈ રહ્યું હતું. આ દરમિયાન તેના પર હુમલો થયો હતો. આ વિસ્તાર ઇરાકના જળક્ષેત્રમાં આવે છે. ઈરાન-અમેરિકા યુદ્ધમાં લગભગ આ પ્રથમ ઘટના છે, જ્યારે કોઈ ભારતીયે જીવ ગુમાવ્યો છે.
Air India Announces Fuel Surcharge: ઈરાન યુદ્ધના કારણે પશ્ચિમ એશિયામાં વધેલા તણાવની અસર હવે ભારતમાં હવાઈ મુસાફરી પર પણ જોવા મળી રહી છે. જેટ ઈંધણના વધતા ભાવને કારણે એર ઈન્ડિયાએ તેની ટિકિટો પર ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ મુસાફરોએ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે 400થી 3000 રૂપિયા સુધીની વધુ કિંમત ચૂકવવી પડશે.
Petrol Diesel Price: અમેરિકા, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે સોશિયલ મીડિયા પર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની અફવાઓ ફેલાઈ રહી છે. જો કે, દેશની અગ્રણી ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે, આ સમાચાર પાયાવિહોણા છે. ભારત પાસે પૂરતો તેલનો જથ્થો છે અને હાલ ભાવ વધારાની કોઈ શક્યતા નથી. તેથી જનતાએ ગભરાયા વગર આવી ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ.
Iran War Update: ખરેખર આ ચીનના મગજમાં જ આવી શકે છે. ચીન યુદ્ધમાં કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ચીનના એક પ્રોફેસરે ચેતાવણી આપી શકે છે અમેરિકા સાથે લડવા માટે ઈરાને એક પણ બંદૂકની ગોળી છોડવાની જરૂર જ નથી. ગોળી ચલાવ્યા વગર પર ઈરાન ખાડી દેશો અને અમેરિકાને ઘુંટણીએ લાવી શકે છે.
Israel Iran War: ઈરાનની સાથે-સાથે પાડોશી ઇરાક અને અજરબૈઝાનમાં પણ મોટા ભાગે શિયા છે. યમન, લેબનાન, સાઉદી અરબ અને બહરીનમાં પણ મોટી સંખ્યામાં શિયા લોકો રહે છે.
Petrol Diesel Price: વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 80 ડોલરની નજીક વધ્યું છે, જ્યારે યુએસ-ટ્રેડેડ ક્રૂડ ઓઇલ શુક્રવારે લગભગ 67 ડોલરથી 8.6 ટકા વધીને 72.79 ડોલર થયું છે.
Nostradamus 2026 Predictions: અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધ વચ્ચે, 2026 માટે નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓ સમાચારમાં છે. શું આ સંઘર્ષ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ઈશારો કરે છે કે પરમાણુ હુમલા તરફ? નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓ અને વર્તમાન પરિસ્થિતિ વિશે સંપૂર્ણ સત્ય વિશે જાણો.
Iran Pakistan Relation: ઇઝરાયલ-અમેરિકા સંઘર્ષ વચ્ચે ઇરાન પાકિસ્તાનથી ગુસ્સે ભરાયું છે. ઇરાને પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે. આનાથી આગામી દિવસોમાં પાકિસ્તાનનો ગુસ્સો વધી શકે છે. પાકિસ્તાન પણ ઈરાન પર હુમલો કરી શકે છે, જ્યારે થોડા સમયથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
Israel Iran War: ખામેની દાયકાઓ સુધી ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક અને રાજકીય નેતા રહ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખામેનીને ઇતિહાસના સૌથી દુષ્ટ લોકોમાંના એક ગણાવ્યા અને કહ્યું કે ઈરાની લોકો માટે પોતાનો દેશ પાછો મેળવવાની આ સૌથી મોટી તક છે.
Pakistani Drone: ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે. સૈનિકો તરફથી ભારે ગોળીબાર બાદ દુશ્મન ડ્રોન ભાગી ગયા હતા, જેના કારણે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ થયું છે.
PM Modi CCS Meeting: ઇઝરાયલ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાવાનો ભય છે. આ મુદ્દાને ઉકેલવા માટે પ્રધાનમંત્રી મોદી આજે રાષ્ટ્રીય રાજધાનીમાં કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક યોજશે.