Ambalal Patel Prediction: ગુજરાત પર વધુ એક સંકટની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હાલ ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, સાંજ સવારે રાજ્યમાં ઠંડીની અસર રહેશે. પરંતું કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી 38 ડિગ્રી ગરમી પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં 35 થી 36 ડિગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે. દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે.
Ambalal Patel Prediction:ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું કે, આજથી ગુરુવારથી વરસાદ ઘટી જશે. ૨૯ સુધી સૂકું હવામાન રહેશે. ગુજરાતમાં આવતીકાલે બુધવારથી વરસાદ ઓછો થવાની શક્યતા છે. હવામાન ખાતાએ ૨૯ ઓક્ટોબર સુધી સૂકા હવામાનની આગાહી કરી છે.
Ambalal Patel Rainfall: ચોમાસુ જતા જતા પણ એનો રંગ બતાવી રહ્યું છે. હાલ કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી પણ કંઈક આ જ દિશામાં ઈશારો કરી રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલ બન્નેએ વરસાદ અંગે મહત્ત્વની આગાહી કરી છે. હાલ તહેવારોની મૌસમ છે. દિવાળી આવતા પહેલાં વરસાદ અંગેની મોટી આગાહીએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે.
Ambalal Patel Rainfall: ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે ફરી વરસાદી સિસ્ટમો એક્ટીવ થઈ હોવાનું પણ જણાવ્યું છે. અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને દ્વારકામાં વરસ્યો વરસાદ હતો. આજે પણ અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Ambalal Weather Forecast: દેશના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અનેક રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMDએ ભારે પવન સાથે મુંબઈ, ઠાણે, પાલઘર અને દક્ષિણ કોંકણમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે.
Cyclonic Strom Active: ફરી એકવાર વાવાઝોડું આવી રહ્યું છે. 20 થી 24 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીની મધ્યમાં નવા વાવાઝોડાના જન્મની સંભાવના છે. હવામાન વિભાગે તોફાન અંગે માછીમારોને પણ એલર્ટ કરી દીધા છે. વિભાગે હલચલ દરમિયાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.
Cyclonic Storm Active: ચોમાસાની હજી માંડ માંડ વિદાય થઈ છે, ત્યાં દરિયાથી મોટું સંકટ પેદા થયું છે. ફરીથી સમુદ્રી રાક્ષસ પેદા થયો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે. કેટલાક વિસ્તારોમાં નોંધનીય વરસાદ જોવા મળ્યો. વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ છવાયો છે. એસજી હાઇવે, સોલા, ચાણક્યપુરી, ઘાટલોડિયા, નારણપુરા વિસ્તારમાં નોંધનીય વરસાદ જોવા મળ્યો. તો શહેરના અન્ય વિસ્તરોમાં પણ વરસાદી માહોલ છે.
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે આગામી 18 થી 24 ઓક્ટોબર માવઠાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા થશે. 18 ઓક્ટોબરથી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે, જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે છે. અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે.
Ambalal Ni Agahi: અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ જતા ગુજરાત ઉપર તેની શક્યતા નહિવત છે. જો કે આમ છતાં આજે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
Cyclone Alert: બંગાળની ખાડીમાં સર્જાયેલું તોફાન ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં પહેલાંથી જ વરસાદ પડી રહ્યો છે. જોકે, ગુજરાતમાં અસર નહિવત છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આજે વરસાદ પડ્યો છે. ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો છે.
Ambalal Patel Forecast: હજુ 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સુરત, તાપી, નવસારી, ડાંગમાં વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ બે દિવસમાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદ આવવાનું અનુમાન છે. તો અમદાવાદમાં પણ હળવા વરસાદની હવામાનની આગાહી છે.
Cyclone Alert In Gujarat: અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ધબધબાટી બોલાવી રહ્યો છે. હાલ અડધા ગુજરાતમાં વરસાદ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 90થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે. તે 24થી 48 કલાકમાં મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બની શકે છે. તે બાદ તે ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે.
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે પણ આગામી 2 દિવસ એટલે કે 16 અને 17 ઓક્ટોબરે એમ બે દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ વરસશે. લો પ્રેશરને લીધે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, અને દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે.
Ambalal Patel Prediction: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની રિએન્ટ્રી થઈ છે. પરંતું હવેના દિવસો આ કરતા વધુ ખતરનાક આવશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે છેક ડિસેમ્બર સુધીની આગાહી કરી દીધી છે. જેમાં વાવાઝોડું, માવઠું, કાતિલ ઠંડી બધુ જ જોવા મળશે.
Ambalal Patel Forecast: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસી રહ્યું છે. અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. આના કારણે 12 થી 13 ઓક્ટોબર દરમિયાન મધ્ય અરબી સમુદ્ર પર નીચા દબાણનો વિસ્તાર બની શકે છે. આ સિસ્ટમના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.
Gujarat Weather Update: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ફરી આગાહી કરી છે. અંબાલાલે કહ્યું કે લો પ્રેશર સિસ્ટમને કારણે આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે. આ સિવાય 22 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં સિવિયર સાયક્લોનિક સ્ટાર્મની આગાહી છે. જેની અસર ગુજરાતના વાતાવરણમાં પડી શકે છે.
દશેરાનો દિવસ શાસ્ત્રોમાં પણ ખુબ શુભ માનવામાં આવ્યો છે. માન્યતાઓ મુજબ આ દિવસે દશેય દિશાઓ ખુલ્લી રહે છે અને આવામાં દશેરાના દિવસે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ ખુબ જરૂરી છે. જાણો એવું તે શું કરવું જેથી કરીને તમારી ધન સંપત્તિમાં વધારો થાય.
Rupal ni Palli : ગાંધીનગરના રૂપાલમાં રંગેચંગે નીકળી વરદાયિની માતાજીની પલ્લી,,, દેશભરમાંથી આવેલા ભક્તોએ પલ્લીમાં ઘી ચડાવીને પોતાની માનતા કરી પૂરી,,, અંદાજે 50 કરોડ રૂપિયાના ઘીનો થયો અભિષેક
Gorbai Mataji temple in Surat : નવરાત્રિના નોરતામાં માતાજીની પૂજા થતી હોય છે. નવરાત્રિ એટલે આદ્યશક્તિની આરાધનાનો દિવસ. આવામાં સુરતના એક મંદિરમાં માતાજીની અનોખી રીતે ભક્તિ કરવામા આવે છે. સુરતના ગોપીપુરા માતાજીના મંદિરની અનોખી પ્રથા મુજબ બાધા પૂરી થતા ભક્તોને ખાવો પડે છે કોરડાનો માર.
Navratri 2024 : નવલાં નોરતાના આઠમે દિવસે વરસાદ બન્યો વિલન,,, સુરત અને અમદાવાદમાં વરસાદથી ગરબાના અનેક કાર્યક્રમો થયા રદ,,, ખેલૈયાઓ વિલાયેલા મોંઢે ફર્યા પરત
29 માર્ચ 2025ના રોજ દેવગુરુ બૃહસ્પતિની રાશિ મીનમાં ગોચર કરશે. શનિ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરે તે પહેલા કુંભ રાશિમાં રહીને શશ રાજયોગનું નિર્માણ કર્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં શશ રાજયોગને પંચ મહાપુરુષ રાજયોગમાંથી એક ગણવામાં આવે છે.
મહાષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, બુધાદિત્ય રાજયોગનો પણ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષાચાર્યો મુજબ આ યોગ લગભગ 50 વર્ષ બાદ બની રહ્યો છે. મહાષ્ટમી પર બનનારા શુભ યોગ કેટલીક રાશિવાળાને વિશેષ ફળ આપશે. જાણો તે લકી રાશિઓ વિશે.