हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગિનીસ બૂક
ગિનીસ બૂક News
Jamnagar
વર્લ્ડ રેકોર્ડ Photos : 2000 રાજપૂત દીકરીઓએ એકસાથે કર્યા તલવાર રાસ
ગુજરાતમાં આજે વધુ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. ગૌરવવંતો અને સાહસભર્યો ઈતિહાસ ધરાવતા જામનગરનું નામ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત થયું છે. આ માટે નિમિત્ત બન્યો છે રાજપૂત સમાજ. ક્ષત્રિય સમાજની 2 હજાર મહિલાઓએ એકસાથે તલવાર રાસ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કાર્યક્રમ વેળાએ જામનગરના ઐતિહાસિક એવા ભૂચર મોરીના મેદાનમાં અદભૂત દ્રશ્ય સર્જાયું હતું.
Aug 23,2019, 13:23 PM IST
Jamnagar
જામનગરવાસીઓ માટે ગર્વ લેવા જેવો છે આજનો દિવસ, ભૂચર મોરીના યુદ્ધમાં મોગલોને
આજે જામનગરના ધ્રોલમાં આવેલા ઐતિહાસિક ભૂચર મોરી રણમેદાનમાં બે હજારથી વધુ રાજપૂત સમાજની દીકરીઓ તલવાર રાસ રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવશે. રાજપૂત સમાજની દીકરીઓએ આ દિવસ માટે જોરશોરથી તૈયારી કરી છે. જામનગર પોલીસ વિભાગની પ્રખ્યાત રાસ મંડળીના અનુભવી પોલીસ કર્મચારીઓએ રાજપૂત સમાજની 2 હજાર દીકરીઓને તલવાર રાસની ખાસ તાલીમ આપી છે. અખિલ ગુજરાત રાજપુત મહિલા સંઘ આયોજિત આ કાર્યક્રમમાં યુદ્ધમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારે જામનગરમાં ઈતિહાસમાં રાજપૂતો માટે આજનો દિવસ કેમ મહત્વનો છે તે પણ જાણી લેવું પડે.
Aug 23,2019, 16:44 PM IST
Trending news
perfume
પલ્સ પોઈંટ પર આ વસ્તુ લગાડી છાંટો પરફ્યૂમ, આખો દિવસ શરીરમાંથી આવતી રહેશે સુગંધ
gujarat news
ગુજરાતમાં PM મોદીની સુરક્ષામાં સામે આવી પોલીસની ખુબ મોટી બેદરકારી
married life
Married Life: લગ્નજીવનમાં મુશ્કેલ સમય ચાલી રહ્યો છે ? તો આ રીતે સંબંધને બનાવો મજબૂત
bharti singh
કોમેડિયન ભારતી સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં ટેસ્ટ થતા સામે આવી ગંભીર સમસ્યા
Gujarat weather update
Gujarat Weather: આગામી 5 દિવસ ગુજરાત પર ભારે સકંટ...આકાશમાંથી ઝરશે આગ
Bad Cholesterol
શરીરમાં વધેલા બેડ કોલેસ્ટ્રોલને તુરંત કંટ્રોલ કરે છે આ 5 વસ્તુઓ, ડાયટમાં કરો સામેલ
Shukrawar upay
શુક્રવારે કરો આ 3 સરળ પણ ચમત્કારી કામ, અચાનક ધન લાભ થવાના સર્જાશે યોગ
arjun ki chhal
આ બીમારીઓમાં દવાનું કામ કરે છે અર્જુનની છાલ, જાણો કઈ રીતે કરશો ઉપયોગ
IPL 2024
SRH vs RR: રોમાંચક મેચમાં સનરાઇઝર્સે કર્યો કમાલ, રાજસ્થાન રોયલ્સને 1 રને હરાવ્યું
WATERMELON
શું ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે? તેની બ્લડ શુગર પર શું અસર પડે...જાણો વિગતો