हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
82/ 4
(42)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગીતા મંદિર
ગીતા મંદિર News
gujarat news
અમદાવાદના આ હિન્દુ મંદિરમાં થાય છે મુસ્લિમ મહિલાની પુજા, 800 વર્ષ જુનું છે મંદિર
Gujarat Tourism: દોલા માતા હિંદુ દેવી નહીં પરંતુ મુસ્લિમ મહિલા હતા, જેમની અહીં પૂજા થાય છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં કરવામાં આવેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિર હિન્દુ-મુસ્લિમ એકતા અને મુસ્લિમ મહિલાઓની બહાદુરીનું પ્રતિક છે.
Dec 1,2023, 18:43 PM IST
Kalika Mata Temple
ગુજરાતના આ મંદિરોમાં દફન છે અજાણ્યા રહસ્યો, દેશ-વિદેશના લોકોમાં છે આસ્થાનું કેન્દ્ર
Gujarat Famous Temple: જો તમે પણ ભારતના પશ્ચિમ રાજ્ય ગુજરાતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે અહીંના પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ મંદિરો માત્ર તેમની પ્રાચીનતાને જ પ્રતિબિંબિત કરતા નથી પરંતુ તે જૂના યુગના સ્થાપત્યને પણ પ્રતિબિંબિત કરે છે.
Nov 28,2023, 16:15 PM IST
ગીતા મંદિર
અહીં નથી બિલકુલ કોરોનાનો ડર, વધતા જતાં કેસ વચ્ચે તંત્ર અને શહેરીજનોની લાપરવાહી
એસટી સ્ટેન્ડના પ્રવેશ દ્વારથી પ્રવેશ કરતાં એકપણ વ્યક્તિનું ટેમ્પરેચર તપાસવામાં આવતું નથી. માસ્ક વિના કોઇ પ્રવેશો તો પણ તેમને અટકાવવા માટે કોઇ વ્યવસ્થા નથી. એસટી સ્ટેન્ડની અંદરની તરફ તો સોશિયલ ડિસ્ટનસિંગ શબ્દ તો મજાક બનીને રહી ગયો છે.
Nov 12,2020, 12:25 PM IST
એસટી બસ
અમદાવાદ : ત્રણ બસ ડેપો પર ટેસ્ટીંગમાં 20થી વધુ મુસાફરોમાં કોરોના નીકળ્યો
સુરતમાં વકરી રહેલા કોરોનાને પગલે એસટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લઈને તકેદારીના પગલા લેવાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં રાણીપ બસ સ્ટોપ પર આવતી અને જતી તમામ બસ સેવા શરૂ કરાઈ છે. અન્ય જિલ્લામાંથી અમદાવાદ આવતી અને જતી એસટી બસ શરૂ થઈ છે. ગઈ કાલે અમદાવાદના કૃષ્ણનગર, ગીતા મંદિર અને રાણીપ બસસ્ટેન્ડ પર મુસાફરોની ચકાસણી કરતા 20 થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. હાલ રાણીપ બસ સ્ટોપ પર આવી રહેલા તમામ મુસાફરોના ટેમ્પરેચરની ચકાસણી કરાઈ રહી છે.
Jul 14,2020, 11:25 AM IST
Ahmedabad
અમદાવાદમાં 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા
અમદાવાદના ગીતા મંદિરમા સુતેલી 11 વર્ષની બાળકી સાથે પાડોશીએ શારિરીક અડપલા કર્યાની ઘટના સામે આવી છે. બાળકીની માતાએ પાડોશી યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કરી ધરપકડ કરી છે.
Jun 2,2020, 19:46 PM IST
અમદાવાદ
અમદાવાદના ગીતા મંદિર પાસે 250 વર્ષ જૂનો ગેટ તોડતાં વિવાદ
એક તરફ અમદાવાદને મળલે વલર્ડ હેરીટેજ સિટીના દરજ્જાને લઇને મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ ગીતામંદિર પાસે પીપીપી ધોરણે નવા બંધાઈ રહેલા એસટી સ્ટેન્ડના કોન્ટ્રાકટરે મોગલકાળમાં બંધાયેલ 250 વર્ષ કરતાં પણ વધુ જુના ગેટને તોડી નાખતા વિવાદ થયો છે, જેના પગલે સફાળા જાગેલા મ્યુનિસિપલ તંત્રએ નવા બંધાતા સ્ટેન્ડની રજાચીઠ્ઠી સ્થગિત કરી દીધી હોવાનું સામે આવ્યુ છે.
Dec 1,2019, 15:08 PM IST
Trending news
Gujarat Petrol price
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અપડેટ; એક ક્લિકમાં જાણો તમારા શહેરમાં શું છે ભાવ?
China mysterious disease
સ્મશાન ઘાટો પર ભારે ભીડ..દર્દીઓથી હોસ્પિટલો ઉભરાણી! ચીનમા ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી
Weather Forecast
ભર શિયાળે આંધી-તોફાન, વરસાદનું એલર્ટ, એક્ટિવ થયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સતર્ક રહેજો
game changer
Game Changer Trailer: રામ ચરનની ફિલ્મ ગેમ ચેન્જરના ટ્રેલરે ઈંટરનેટ પર મચાવ્યો તહેલકો
Instant Glow
ચહેરા પર ઈંસ્ટંટ ગ્લો મેળવવો હોય તો લગાવો આ ફેસપેક, 2 વસ્તુ ત્વચાને ચમકાવી દેશે
EPFO સમાચાર
નવા વર્ષમાં મોદી સરકારનો ધાંસૂ પ્લાન! હવે મિનિટોમાં નિકળશે PF! EPFO સભ્યોને મળશે ATM
Food
Winter Food: શિયાળામાં એનર્જી વધારે છે આ 3 સુપરફુડ, દિવસ દરમિયાન ખાવાથી આળસ થશે દુર
lucky zodiac signs
4 રાશિઓ પર ગુરુ ગ્રહ રહેશે મહેરબાન, 2025 માં વરસશે ધન, સંપત્તિમાં થશે વધારો
Gujarat politics
રૂપાણીને ફરી મળી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં મોટો રોલ ભજવશે
jay shah
BCCIમાં જય શાહનું સ્થાન લેશે આ દિગ્ગજ! ટૂંક સમયમાં સચિવના નામ પર મહોર લાગશે