ગુજરાતના વિદ્યાર્થીઓ ચીનમાં News

ચીનમાં ફસાયેલા 17 વિદ્યાર્થીઓને હેમખેમ બચાવી લેવાયા, વડનગરના ભાઈ-બહેનનું જ
ચીનમાં જે રીતે કોરોના વાયરસ (coronarvirus)નો કહેર ફેલાયો છે, તે જોતા સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે. વિશ્વના અન્ય દેશો ચેકિંગ વગર ચીનમાંથી એક ટાંકણી પણ પોતાના દેશમાં આવવા દેતા નથી. ત્યારે હાલ ભારતમાં કેટલાક લોકો ચીનમાં ફસાયા છે. ત્યારે 23 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયેલા હોવાનું કહેવયા છે. ત્યારે જુનાગઢના 6 અને રાજકોટના 11 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે. જુનાગઢના 4 વિદ્યાર્થીઓ ગઈ કાલે પરત ગુજરાત આવ્યા હતા. આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ વિદેશમંત્રી જયશંકરને વાત કરતા ત્વરિત પગલાં લેવાયા હતા. પોતાના સંતાનો પરત ફરતા માતાપિતાએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો. 
Jan 28,2020, 10:08 AM IST

Trending news