हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SRH
RCB
102/ 2
(10.2)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચાંદી
ચાંદી News
Jayalalitha Net Worth
શાકભાજીની જેમ ઘરમાં રહેતું ઢગલો સોનું, અભિનેત્રીમાંથી CM બની, જમવામાં રોજ ખાતી ઝેર!
સોનું આજે પણ સૌથી મોંઘી ધાતુ માનવામાં આવે છે. આજે પણ લગ્ન સહિતના પ્રસંગોમાં અને વ્યવહારમાં સોનાના દાગીના આપવાનો રીવાજ ચાલતો આવે છે. આજે સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ત્યારે આ આર્ટીકલમાં વાત કરવામાં આવી છે એક એવી અભિનેત્રીની જેના ઘરમાં શાકભાજીની જેમ પડી રહેતું હતું ઢગલો સોનું.
Dec 22,2023, 13:02 PM IST
breaking news
શ્રી રામની ચરણ પાદુકા અમદાવાદ લવાઈ, 8 કિલો ચાંદી અને 1 કિલો સોનામાંથી બનાવાઈ છે...
8 કિલો ચાંદી અને 1 કિલો સોનાથી બનેલી શ્રી રામજીની પાદુકા શ્રીનિવાસ દ્વારા બનાવવામાં આવી હતી અને તેઓ છેલ્લા 4 વર્ષથી અયોધ્યામાં લોકોની સેવા કરી રહ્યા છે.
Dec 20,2023, 23:35 PM IST
Gold rate
સોનું ખરીદવું હોય તો ખરીદી લેજો, દિવાળી સુધીમાં થઇ શકે છે આટલો ભાવ વધારો!
ધનતેરસ અને પુષ્યનક્ષત્ર પર રાજકોટમાં એક અંદાજ મુજબ, 1 હજારથી 1200 કરોડનાં સોનાનાં ઘરેણાંનો વેપાર થતો હોય છે. પરંતુ ચાલું વર્ષે દેશમાં સોનું સપ્લાય કરતી બેંકની તીજોરીમાં ગત વર્ષનાં સ્તર કરતા સોનું ઓછું છે.
Oct 7,2022, 18:35 PM IST
gold
ગુજરાતની આ નદીમાંથી વહી રહ્યું છે સોનું અને ચાંદી, લોકો નદીમાં ઉતરીને...
કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની અસ્થિઓ સોના ચાંદીની વસ્તુઓ અથવા તો દાગીનાઓ એકત્ર કરવા માટે વિશ્વામિત્રી નદીના ઘાટ પર શ્રમજીવીઓની કતારો લાગી રહી છે. શ્રમજીવીઓ નદીની રેતી બહાર કાઢી કાઢીને તેમાં શોધખોળ કરી રહ્યા છે. તેઓ સોના ચાંદીના દાગીના મળી જાય તેવી આશાએ રેતી તપાસી રહ્યા છે. મૃત્યુ પામનાર વ્યક્તિનાં મોઢામાં તુલસીના પાન પર સોનાની અથવા ચાંદીની વસ્તુઓ રાખવાની પરંપરા છે. ત્યાર બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અંતિમ સંસ્કાર બાદ તેના અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે.
Apr 15,2021, 23:02 PM IST
સોનું
વર્ષના છેલ્લા દિવસે સોનાના ભાવ જાણવા તમારા માટે ખાસ જરૂરી, જાણો 10 ગ્રામ Gold નો ભાવ
સોના (Gold) અને ચાંદી (Silver) ના ભાવમાં બુધવારે ઘણા ઉતાર ચડાવ સાથે વેપાર થતો જોવા મળ્યો. સોનામાં જો કે શરૂઆતમાં તેજી જોવા મળી હતી પરંતુ સાંજ થતા થતા તો ભાવ ગગડી ગયા. MCX પર સોનાનો ભાવ ફેબ્રુઆરી વાયદા 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે જતો રહ્યો. જો કે બજાર બંધ થતા સોનું સામાન્ય રિકવરી સાથે જોવા મળ્યું. અંતમાં સોનું 50,039 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આજે સોનું MCX પર હળવી નરમી સાથે ખુલ્યું પણ પછી તેમાં વધારો જોવા મળ્યો.
Dec 31,2020, 12:42 PM IST
સોનું
સોનું ખરીદવાની સોનેરી તક! 8000 રૂપિયા સુધી સસ્તુ થયું સોનું
સોનું ખરીદવા સ્તરોથી લગભગ 8,000 રૂપિયા સુધી સસ્તુ થઇ ચૂક્યું છે. લગ્નની ડિમાન્ડમાં વધુ તેજી આવવાની આશા છે. રૂરલ ડિમાન્ડ પણ વધવાનું અનુમાન છે.
Nov 26,2020, 17:31 PM IST
સોનું
સોના અને ચાંદીના ભાવમાં જોવા મળ્યો સુધારો, જાણો કેટલી છે કિંમત
વિદેશી બજારોમાં બહુમૂલ્ય ધાતુઓની કિંમતોમાં બઢત આવ્યા બાદ દિલ્હી સોની બજારમાં પણ બુધવારે સોના અને ચાંદીની કિંમતમાં સુધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિઝ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આજે કારોબારોમાં સોનું 45 રૂપિયાની બઢત સાથે 48,273 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.
Nov 25,2020, 20:20 PM IST
gold silver prices
ચાંદી 60,000, સોનું 50,000ની નીચે, Gold-Silverના ભાવમાં આજે મોટો ઘટાડો
દેશભરમાં કાલે દેવોત્થાન એકાદસીની સાથે લગ્નની સીઝન (Wedding Season) શરૂ થઈ જશે. આ પહેલા મંગળવારે સોના-ચાંદી (Gold-Silver prices)ની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
Nov 24,2020, 18:56 PM IST
સોનાનો ભાવ
Dhanteras: Goldના વેચાણે તોડ્યો રેકોર્ર્ડ, આ વર્ષ 20 હજાર કરોડ રૂપિયાની ખરીદી
કોરોનાકાળમાં ધનતેરસ (Dhanteras 2020)ના દિવસે દિવસભરમાં 20 હજાર કરોડ રૂપિયાનું સોનું (Gold)વેચાઇ ગયું. દેશભરમાં અ વર્ષે ધનતેરસ પર સોનાનું વેચાણ લગભગ 40 ટન થયું છે.
Nov 14,2020, 12:11 PM IST
સોનું
બે દિવસના ઘટાડા બાદ સોનું, ચાંદી ફરી થયું મોંઘું, જાણો તમારા શહેરનો ભાવ
બે દિવસના ઘટાડા બાદ સોના અને ચાંદી (Gold and silver)ના ભાવ ફરી એકવાર વધી ગયા છે. શુક્રવારે MCX પર સોનું ડિસેમ્બર વાયદા 418 રૂપિયા વધીને 50,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.
Oct 31,2020, 8:02 AM IST
સોનું
દિવાળી પહેલાં ફરી સસ્તુ થયું સોનું-ચાંદી, જાણો અમદાવાદમાં શું છે સોનાનો ભાવ
સોનું MCX પર ગત અઠવાડિયે પહેલા કારોબારી દિવસ 50,542 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. શુક્રવારે સોનું 50,629 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. સોનાની કિંમતમાં ગત અઠવાડિ 297 રૂપિયા પ્રતિ દસ ગ્રામે વધારો નોંધાયો હતો.
Oct 26,2020, 14:29 PM IST
સોના-ચાંદીના ભાવ
Gold Rate Today: સોનાના હાજર ભાવમાં વધારો, ચાંદીમાં પણ તેજી, જાણો આજની કિંમત
ઘરેલૂ સોની બજારમાં સોમવારે સોનું અને ચાંદી બંન્નેની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં સોમવારે 240 રૂપિયાની તેજી આવી છે.
Oct 12,2020, 18:26 PM IST
સોનાનો ભાવ
Gold Price Today: સોના-ચાંદીની કિંમતોમાં તેજી, જાણો આજનો ભાવ
એચડીએફસી સિક્યોરિટીઝે જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીની કિંમત પણ 751 રૂપિયાના વધારા સાથે 63127 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
Oct 6,2020, 21:22 PM IST
સોનું
સોનું ખરીદતાં પહેલાં જાણી લો તમારા કામની વાત, નહી તો થઇ શકે છે મોટું નુકસાન
ગત થોડા દિવસોથી તેમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને થોડો રાહ જોવી પડશે.
Sep 27,2020, 13:24 PM IST
Gold price
Gold Price Today: સસ્તુ થઇ રહ્યું છે સોનું, જાણો ક્યાં સુધી ઘટશે અને કેટલો થશે ભાવ
સોનું ખરીદવામાં લોકોને રુચિ હમેશાં જોવા મળે છે. પરંતુ અત્યારે તક મળી રહી છે. કેમ કે, સોનું રેકોર્ડેડ ઉંચાઈથી લગભગ 6500 રૂપિયા સસ્તુ થયું છે. આવનારા દિવસોમાં ભાવ હજુ પણ ઘટી શકે છે.
Sep 25,2020, 19:54 PM IST
સોનું
2 દિવસ બાદ ફરી સોનામાં તેજી, જાણો કેટલું મોંઘું થયું સોનું
ચાંદીનો ભાવ 620 રૂપિયાની સાથે 69,841 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. ગુરૂવારે સોનું જ નહી પરંતુ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. ગુરૂવારે ચાંદીના ભાવમાં 1,214 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી તૂટી ગયો હતો.
Sep 19,2020, 11:43 AM IST
સોનું
3 દિવસ બાદ સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, મોકો ચૂકતા નહી
બીએન વૈદ્ય એન્ડ એસોસિએટ્સ (B.N. Vaidya and Associates) ના ભાર્ગવ વૈદ્ય (Bhargava Vaidya)ના અનુસાર, અત્યારે સોનું જે ભાવ પર રહ્યું છે તે રોકાણકારો માટે એન્ટ્રીની સારી તક છે.
Sep 17,2020, 18:37 PM IST
સોનું
17 September Gold Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો MCX નો ભાવ
ગ્લોબલ માર્કેટમાં મજબૂત અમેરિકી ડોલર વચ્ચે આજે સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ફેડરલ રિઝર્વએ આગામી કેટલાક વર્ષો સુધી વ્યાજ દરોમાં શૂન્યની આસપાસ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Sep 17,2020, 12:01 PM IST
સોનું
Gold price today: સોના-ચાંદીમાં તેજી, જાણો રોકાણ માટે શું છે ઓપ્શન
ETF એટલે કે એક્સચેંડ ટ્રેડેડ ફંડ્સ. ETFના પોર્ટફોલિયોમાં ઘણા પ્રકારની સિક્યોરિટી હોય છે. ETFનું રિટર્ન ઇન્ડેક્સ પર નિર્ભર કરે છે. ETF શેર બજારમાં લિસ્ટ થાય છે.
Sep 14,2020, 18:55 PM IST
સોનું
આજે ગોલ્ડ ખરીદવાનો 'ગોલ્ડન" ચાન્સ! જાણો કેટલો થયો ઘટાડો
IBJA ની વેબસાઇટના અનુસાર આજે સોની બજારમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 52528 પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે, જોકે ગઇકાલે 53394 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
Aug 20,2020, 18:14 PM IST
Trending news
breaking news
ગુજરાતના આ જિલ્લામાં હજારો લોકોની રોજગારી ખતરામાં! આ લોકોની બેઠી માઠી દશા!
World news
IPL વચ્ચે ક્રિકેટની દુનિયામાં સન્નાટો! દિગ્ગજ ક્રિકેટર પર દીપડાનો જીવલેણ હુમલો
gujarat
BIG BREAKING: ગુજરાતમાં 12 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?
surat news
'19 લાખ મતદારોના હક્કનો સોદો કરનારને ઓળખો', નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટર્સ લાગ્યા
gujarat
વડોદરામાં બોટકાંડની તપાસમાં ઢીલાસ રખાતા હાઈકોર્ટ લાલઘૂમ, સરકાર અને VMCનો ઉધડો લીધો
breaking news
જીગ્નેશ મેવાણીએ ફેંક્યો ખુલ્લો પડકાર - 'આ ચૂંટણીમાં ભાજપનો રગડો કાઢી નાખીશું'
complaint
અમદાવાદ: 22 વર્ષીય યુવતીના ફોટા પર 'એસ્કોર્ટ ગર્લ' લખીને અજાણ્યા શખ્સે કર્યો કાંડ!
Old vs New Tax Regime
પૈસા બચાવવા ઓલ્ડ રિઝમ સારું કે ન્યૂ? કોણે થવું શિફ્ટ? IT ડિક્લેરેશન પહેલાં જાણો
breaking news
વસ્ત્રાપુરમાં જૂથ અથડામણ મુદ્દે એક PI સહિત 14 લોકો સામે ફરિયાદ, જાણો કેમ થઈ હતી બબાલ
gujarat news
ગુજરાત મીડિયા ક્લબની પત્રકારોના વેલ્ફેર ફંડ માટે 1 કરોડની જાહેરાત