જાદૂગર

જાદૂગર હાથ-પગ બાંધી કૂદ્યો નદીમાં, કોઇની મદદ વગર બહાર નિકળવાનો હતો, પરંતુ...

લોકોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહેલા એક જાદૂગર સ્ટંટમાં નિષ્ફળ રહેવા પર રવિવારે અહીં ગંગા નદીમાં ડૂબી ગયો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, જાદૂગર ચંચલ લાહિડી તેના હાથ-પગને સાંકળથી બાંધી ક્રેનની મદદથી નદીમાં ઉતર્યો હતો.

Jun 17, 2019, 12:41 PM IST
Loksabha Election 2019 BJP'S Magical Promotion PT16M48S

લોકસભા ચૂંટણી 2019 જાદૂગરો જાદૂના શો બતાવીને ભાજપનો પ્રચાર કરશે,જુઓ વિગત

આ પ્રચાર પ્રસારમાં ભાજપ દ્વારા જાદૂગરોનો પણ ઉપયોગ કરાશે જેમાં ભાજપના પ્રચાર માટે જાદૂગરો વિવિધ વિસ્તારોમાં ફરશે અને આ જાદૂગરો જાદૂના શો બતાવીને ભાજપનો પ્રચાર પ્રસાર કરશે

Apr 7, 2019, 05:05 PM IST