જીયો પ્રીપેડ પ્લાન્સ

Jioના પ્રીપેડ પેક્સમાં બમ્પર ફાયદાઓ, આ છે સૌથી દમદાર 5 રિચાર્જ પ્લાન્સ

જીયો પ્રથમ ટેલિકોમ કંપની છે જેની પાસે 400 મિલિયનથી વધુ સબ્સક્રાઇબર્સ છે. જીયોએ ભારતીય ટેલિકોમ બજારમાં એન્ટ્રી કરતા ખુબ પ્રસિદ્ધિ હાસિલ કરી લીધી હતી. 
 

Nov 21, 2020, 05:13 PM IST