ટેક્સ રિટર્ન

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવાઇ, જાણો ક્યાં સુધી ભરી શકશો

સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT) એ નાણાકીય વર્ષ 2018-19 માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને 31 ઓગસ્ટ કરી દીધી છે. અત્યાર સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની 31 જુલાઇ હતી. ઇંડિવિજ્યુઅલ ટેક્સપેયર્સ દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી હતી કે રિટર્ન ભરવાની તારીખને આગળ વધારવામાં આવે. આ ઉપરાંત CBDT એ એમ્પ્લોયર (કંપનીઓ)ને પણ રાહત આપતાં TDS રિટર્ન ભરવાને તારીખ 31 મેથી વધારીને 30 જૂન કરી દીધી હતી. સાથે જ ફોર્મ 16 જાહેર કરવાની અંતિમ તારીખ 15 જૂનથી વધારીને 31 જુલાઇ કરી દીધી છે. 

Jul 24, 2019, 12:35 PM IST

PAN કાર્ડમાં નામ ખોટું છપાયું હોય તો ઘરે બેઠા સુધારો, આ છે તેના સરળ 4 STEPS

ફાઇનાશિયલ ટ્રાંજેક્શન અને ટેક્સ રિટર્ન ભરવા માટે પાન કાર્ડનો એક અનિવાર્ય ડોક્યૂમેંટ તરીકે ઉપયોગ થાય છે. પરંતુ ઘણીવાર લોકોના પાન કાર્ડની ડિટેલ્સ ખોટી છપાઇ હોઇ છે. તેમાં નામ, પિતાનું નામ અથવા જન્મતિથિ ખોટી રીતે છપાયેલી હોઇ છે. જો તમારી સાથે પણ આમ થયું છે તો તેમાં સુધારો કરી શકો છો. સુધારો ન કરવાની સ્થિતિમાં તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો નહી.

Feb 14, 2019, 09:15 AM IST

હવે 63 દિવસ સુધી જોવી નહી પડે રાહ, માત્ર 1 દિવસમાં જ ઈન્કમ ટેક્સ રિટર્ન

કેંદ્રીય મંત્રીમંડળે ઈન્કમ ટેક્સ  (Income tax) ઈ-ફાઈલિંગની વિગતો, તપાસ અને ટેક્સ રિફંડ (Tax refund) ની સમગ્ર પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે આગામી પેઢીની પ્રણાલી લાગૂ કરવાની એક યોજનાને બુધવારે મંજૂરી આપી દીધી છે. આ 4,241.97 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કામ દિગ્ગ્જ આઈટી કંપની ઈન્ફોસિસને આપવાનો નિર્ણય કર્યો છે.

Jan 17, 2019, 10:36 AM IST

Tax જમા કરવવાને લઇને થયો ચોંકાવનાર ખુલાસો, આયકર વિભાગે જાહેર કર્યો રિપોર્ટ

શમાં હાલ લગભગ 8.6 લાખ ડોકટરમાંથી અડધા કરતા પણ ઓછા ટેક્સ ભરે છે. એટલું જ નહીં બીજાને ટેક્સ જમા કરવામાં મદદ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટની વાત કરીએ તો ત્રણમાંથી માત્ર એક સીએ જ ટેક્સ ભરે છે.

Oct 23, 2018, 11:01 AM IST