ટ્રાઇ

4 વર્ષમાં પહેલીવાર Airtelએ આ મામલે Jioને આપી માત, TRAI જાહેર કર્યા આંકડા

ચાર વર્ષમાં પહેલીવાર એરટેલ (Bharti Airtel)એ જિયો (Reliance Jio)ને માસિક કનેકશનોના મામલે માત આપી છે. ટ્રાઇએ  (Trai)જાહેર કરેલા આંકડામાં આ વાતની પુષ્ટિ કરી છે. 

Dec 4, 2020, 10:18 PM IST

1 જાન્યુઆરીથી થઇ જાવ તૈયાર, બદલાઇ જશે Landline થી Mobile નંબર ડાયલ કરવાની રીત

નવા વર્ષથી દેશમાં કોઇપણ લેન્ડલાઇન ફોન (Landline Phone)થી મોબાઇલ નંબર (Mobile Number)ડાયલ કરવાની રીત સંપૂર્ણપણે બદલાઇ જશે. ટેલિકોમ વિભાગે ટ્રાઇ (TRAI)ના એક પ્રસ્તાવને સંપૂર્ણપણે મંજૂર કરી લીધો છે. 

Nov 25, 2020, 02:57 PM IST

હવે ગ્રાહકોને કંફ્યૂઝ કરી શકશે નહી ટેલિકોમ કંપનીઓ, TRAI એ કર્યું આ કામ

શું તમને એ વાતની ફરિયાદ રહે છે કે ટેલિકોમ કંપનીઓ ડેટા, સ્પીડ અથવા વેલિડિટી આપવાનો જે વાયદો કરે છે તેમાં ગરબડી કરે છે, તો તમારી ફરિયાદ ટેલિકોમ રેગુલેટર TRAI એ સાંભળી લીધી છે.

Sep 20, 2020, 12:08 PM IST

ઝટકો આપવાની તૈયારી! જલદી જ 5 થી 10 ગણા વધી શકે છે મોબાઇલ ઇન્ટરનેટના ભાવ

NITI આયોગના સીઇઓ અમિતાભ કાંતે મોબાઇલ ડેટા (Mobile Internet) અને કોલ માટે ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવાને સમર્થન કર્યું છે. કાંતે કહ્યું કે લોનમાં ડૂબેલી ટેલીકોમ સેક્ટર માટે બીજો કોઇ વિકલ્પ બચ્યો નથી. હાલમાં ટેલીકોમ કંપનીઓ કોલ અને ડેટાના ભાવ નક્કી કરવા માટે આઝાદ છે.

Mar 12, 2020, 07:44 AM IST

Blacklist થઇ શકે છે તમારો મોબાઇલ નંબર, ભૂલથી પણ ન કરો આવો કોલ

મોબાઇલ ફોન ઉપયોગ કરનારાઓ માટે મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ મોબાઇલ ફોન તો તમારો મોબાઇલ નંબર પણ બ્લેક લિસ્ટ થઇ શકે છે. તમને જણાવી દઇએ કે તમે તમારા પર્સનલથી કોમર્શિયલ કોલ કરશો તો ટેલિકોમ વિભાગ તમારા નંબરને બ્લેક લિસ્ટ કરી દેશે. આ ઉપરાંત પ્રાઇમરી નંબરથી કોમર્શિયલ મેસેજ મોકલનાર યૂઝર્સને નંબરને પણ બંધ કરી દેવામાં આવશે. 

Feb 14, 2020, 05:13 PM IST

શું બંધ થઈ જશે ફ્રી કોલ અને ડેટા પ્લાન? જાણો TRAIનું નેકસ્ટ સ્ટેપ 

પ્રસ્તાવિત વ્યવસ્થા અમલમાં મુકાશે તો ફ્રી કોલ અને સસ્તા ડેટાની સુવિધા પર પુર્ણવિરામ મુકાઈ જશે

Dec 19, 2019, 02:09 PM IST

Good News: મોબાઇલ પોર્ટ માટે નવો નિયમ, મોબાઇલ ધારકો માટે વધુ સરળતા

પોતાનો મોબાઇલ નંબર પોર્ટ (MNP) કરવા માટે તમારે એક અઠવાડિયા સુધી રાહ જોવાની જરૂર નથી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડીયા (TRAI)ના નવા નિયમો અનુસાર આ પ્રક્રિયા હવે પહેલાં કરતાં વધુ સરળ થઇ ગઇ છે. મોબાઇલ નંબર પોર્ટ કરવાનો નવો નિયમ આજથી (16 ડિસેમ્બર)થી લાગૂ થઇ રહ્યો છે. 

Dec 16, 2019, 12:44 PM IST

મોબાઇલ યૂઝર્સ માટે જરૂરી સમાચાર, TRAI નક્કી કરી શકે છે મિનિમમ ટેરિફ

ટેલિકમ્યુનિકેશન્સ રેગ્યુલેટર TRAI ટૂંક સમયમાં મિનિમમ ટેરિફ નક્કી કરે શકે છે. TRAI એ આ પ્રકારના સંકેત આપ્યા છે. તેનાથી ટેલિકોમ સેક્ટરમાં સમાનતા નક્કી થઇ જશે. એટલે કે કોઇ કંપની પોતાની મરજીથી ટેરિફ રેટ નક્કી કરી શકશે નહી. જાણકારોના અનુસાર શક્ય છે કે ફ્રી વોઇસ કોલ અને ડેટાની સુવિધા પણ બંધ થઇ જશે. તમને જણાવી દઇએ કે TRAI આ પહેલાં જ ના પાડી ચૂક્યું છે. 

Dec 13, 2019, 11:18 AM IST

TRAI નો નિર્ણય, મોબાઇલ પર 30 સેકન્ડ અને લેન્ડલાઇન પર 60 સેકન્ડ વાગશે રીંગ

મોબાઇલ ફોન (Mobile) પર ઇનકમિંગ કોલની રીંગ (Ringtone) હવે વધુમાં વધુ 30 સેકન્ડ અને લેન્ડલાઇન (Landline) પર વધુમાં વધુ 60 સેકન્ડ સુધી વાગશે. આ નિર્ણય ટ્રાઇએ કર્યો છે. ટ્રાઇએ ધ સ્ટાડર્ડ્સ ઓફ ક્વોલિટી ઓફ સર્વિસ ઓફ બેસિક ટેલિફોન સર્વિસ (વાયરલાઇન) (The Standards of Quality of Service of Basic Telephone Service (Wireline) અને સેલુલર મોબાઇલ ટેલીફોન સર્વિસ (સેવંથ એમેંડમેંટ) રેગુલેશન 2019 (Cellular Mobile Telephone Service (Seventh Amendment) Regulations, 2019) જાહેર કરી દીધું છે. 

Nov 2, 2019, 12:42 PM IST

Reliance Jio યૂજર્સની સંખ્યા વધી, ઓગસ્ટમાં જોડાયા 84 લાખ નવા યૂઝર્સ

TRAI  ના રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે Jio ની પ્રતિદ્વંદી કંપની Airtel ઓગસ્ટ મહિનામાં ખૂબ નુકસાન થયું કારણ કે 5 લાખ Airtel યૂજર્સ કંપનીને છોડીને હવે Jio ના ગ્રાહક બની ગયા છે.

Oct 19, 2019, 03:48 PM IST

Jioની ફરીથી મોટી જાહેરાત, હવે આ યૂઝર્સને નહી ચૂકવવા પડે કોલિંગના પૈસા

રિલાયન્સ જિયોએ કહ્યું કે જે ગ્રાહકે 9 ઓક્ટોબર પહેલાં પોતાના નંબર પર રિચાર્જ કરાવ્યું હતું તે નોન જિયો યૂજર્સને પણ ફ્રી કોલ કરી શકશે. પરંતુ જેવો પ્લાન એક્સ્પાયર થશે તમારે નોન જિયો કોલિંગ માટે પૈસા ચૂકવવા પડશે. 

Oct 11, 2019, 08:56 AM IST

Tata Sky ના સેટટોપ બોક્સની કિંમતમાં ફરી થયો ઘટાડો, થઇ ગયું છે સૌથી સસ્તું DTH

ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડીયા (ટ્રાઇ) દ્વારા નવી ટેરિફ વ્યવસ્થા લાગૂ કર્યા બાદથી ડીટીએચ અને બ્રોડકાસ્ટ ઇંડસ્ટ્રીમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. નવી ટેરિફ વ્યવસ્થા લાગૂ થયા બાદ ઘણી કંપનીઓમાં અત્યાર સુધી ઘણા પ્લાન્સ જાહેર કરવામાં આવ્યા છે અને ઘણા એકમોએ પોતાના સેટટોપની બોક્સની કિંમતો ઘટાડી છે. આ દરમિયાન સર્વિસ પ્રોવાઇડર ટાટા સ્કાઇએ પણ પોતાના સેટટોપ બોક્સની કિંમતમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે. 

Jul 1, 2019, 03:12 PM IST

TRAI નું નિવેદન: 2019ના અંત સુધી શરૂ થઇ જશે સેટ ટોપ બોક્સ પોર્ટેબિલિટીની સુવિધા

બ્રોડકાસ્ટ રેગ્યુલેટર TRAI એ શુક્રવારે કહ્યું કે તે ટીવી સેટ ટોપ બોક્સની પોર્ટેબિલિટીને સંભવ કરવા માટે બધા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. નિયામકે આશા વ્યક્ત કરી છે કે ઉદ્યોગની સાથે મળીને તે વર્ષના અંત સુધી તેનો રસ્તો શોધી કાઢશે. આ પગલું મહત્વપૂર્ણ છે. આમ એટલા માટે કે સેટ ટોપ બોક્સ ગ્રાહક કોઇ ટીવી ડીટીએચ સર્વિસ પ્રોવાઇડરની સેવા લીધા બાદ કંપની સાથે બંધાઇ જાય છે કારણ કે દરેક કંપનીનું સેટ ટોપ બોક્સ અલગ હોય છે.

May 13, 2019, 01:02 PM IST

આ DTH કંપનીના સબ્સક્રાઇબર જ્યારે ઇચ્છશે ત્યારે બદલી શકશે પ્લાન

ડીટીએચ પ્રોવાઇડર ડિશ ટીવીના દર્શકોને હવે એક ખાસ વાતની આઝાદી આપવામાં આવશે. જી હાં જો તમે ડિશ ટીવીના ગ્રાહક છો તો હવે તમે મહિનાની વચ્ચે પણ પ્લાન બદલી શકશો. જોકે કંપનીએ 30 દિવસની નક્કી સમયસીમા પરથી પાબંધી હટાવી દીધી છે.

Apr 9, 2019, 08:27 AM IST

1 એપ્રિલથી બંધ થઇ શકે છે તમારું TV, 31 માર્ચ સુધી જરૂર પતાવી દો આ કામ

1 એપ્રિલથી ટ્રાઇના કેબલ અને ડીટીએચ ઓપરેટર્સ માટે નિયમ લાગૂ થઇ જશે. ત્યારબાદ ઓપરેટર્સ ગ્રાહકો પાસેથી ઇચ્છાનુસાર ભાડુ વસૂલ કરી શકશે નહી. ગ્રાહકો પાસે ટીવી ચેનલ સિલેક્ટ કરવાની આઝાદી હશે.

Mar 27, 2019, 12:32 PM IST

સેટ ટોપ બોક્સ બદલ્યા વિના બદલાઇ જશે કેબલ ઓપરેટર, જલદી શરૂ થશે આ નવી સર્વિસ

અત્યાર સુધી આ જાણકારી અનુસાર ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર અને કેબલ ઓપરેટર બદલવાની સુવિધા બિલકુલ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (એમએનપી)ની માફક કામ કરશે. જે પ્રકારે અત્યારે તમે ટેલિકોમ કંપની બદલવા માટે રિક્વેસ્ટ કરો છો, તે પ્રકારે તમે ડીટીએચની સર્વિસ પ્રોવાઇડર કંપની પણ બદલી શકશો.

Mar 27, 2019, 10:16 AM IST

TATA SKY ના કરોડો યૂજર્સના કામના સમાચાર, કંપની લોન્ચ કર્યો નવો પ્લાન

જો કોઇ યૂજર પ્રથમ અને પ્રાઇમરી કનેક્શનનો પ્લાન 501 રૂપિયાથી 625 રૂપિયા છે બીજા કનેક્શન માટે 500 રૂપિયા ખર્ચ કરવો પડશે. બીજીઆરના સમાચાર અનુસાર જો પ્રાઇમરી કનેક્શન પ્લાન 625 રૂપિયા થી 750 રૂપિયા છે

Mar 4, 2019, 12:21 PM IST

Tata Sky એ લોન્ચ કર્યું HD Mini Packs, કિંમત માત્ર 5 રૂપિયાથી શરૂ

TRAI એ DTH અને કેબલ ટીવી ઓપરેટર્સના નિયમોમાં ફેરફાર કર્યા છે. તેમણે 1 ફેબ્રુઆરી 2019થી લાગૂ પણ કરી દીધા છે. હવે Tata Sky એ પોતાના HD એડ-ઓન પેક્સમાં કેટલીક નવી ઓફર કરી છે. તેમને મિની પેક્સનું નામ આપ્યું છે. તેમની કિંમત માત્ર 5 રૂપિયાથી શરૂ થાય છે. ત્યારબા હવે Tata Sky ની પાસે 21 SD ચેનલ અને 21 HD ચેનલ પેક્સ થઇ ગયા છે. આ વાતની જાણકારી Tata Sky પર આપવામાં આવી છે. 

Feb 23, 2019, 03:24 PM IST

ટીવી ગ્રાહકોને ટ્રાઇએ આપી મોટી રાહત, નહી વધે મંથલી બિલ

ટ્રાઇના સચિવ એસકે ગુપ્તાએ કહ્યું કે, ''ટ્રાઇએ ડિસ્ટ્રીબ્યૂશન પ્લેટફોર્મ ઓપરેટર (DPO) સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તે બેસ્ટ ફિટ પ્લાન હેઠળ ગ્રાહકોને તેમની હાલની યોજનાથી વધુ રકમ લઇ શકશે નહી.

Feb 18, 2019, 12:08 PM IST

હવે 31 માર્ચ સુધી ગ્રાહક સિલેક્ટ કરી શકશે પોતાની મનપસંદ ચેનલ, TRAI એ વધારી સમયસીમા

ટેલિકોમ નિયામક ટ્રાઇ (TRAI)એ પ્રસારણ અને કેબલ સેવાઓ માટે નવી રૂપરેખા હેઠળ ગ્રાહકોને પોતાની રૂચિ મુજબ ચેનલ સિલેક્ટ કરવા માટે 31 માર્ચ સુધીનો સમય આપ્યો છે. નિયામકે મંગળવારે આ જાણકારી આપી.

Feb 13, 2019, 10:31 AM IST