हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેબલ ટીવી
કેબલ ટીવી News
ડીટીએચ
DTH-કેબલ TV બજારમાં જામશે પ્રાઇસવોર, માર્કેટમાં ઉતરશે આ દિગ્ગજ કંપની
આ સેવા માટે શરૂઆતમાં ગ્રાહકોને 4500 રૂપિયા પે કરવા પડશે, જે રિફંડેબલ છે. તેને Paytm, Jio Money, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા કેશ પે કરી શકો છો.
Apr 7,2019, 17:21 PM IST
કેબલ ટીવી
1 એપ્રિલથી બંધ થઇ શકે છે તમારું TV, 31 માર્ચ સુધી જરૂર પતાવી દો આ કામ
1 એપ્રિલથી ટ્રાઇના કેબલ અને ડીટીએચ ઓપરેટર્સ માટે નિયમ લાગૂ થઇ જશે. ત્યારબાદ ઓપરેટર્સ ગ્રાહકો પાસેથી ઇચ્છાનુસાર ભાડુ વસૂલ કરી શકશે નહી. ગ્રાહકો પાસે ટીવી ચેનલ સિલેક્ટ કરવાની આઝાદી હશે.
Mar 27,2019, 12:32 PM IST
ટાટા સ્કાય
TATA SKY અને AIRTEL ડીટીએચ યૂજર્સ માટે ખુશખબરી, મફતમાં જોઇ શકશો IPL 2019
Mar 25,2019, 10:29 AM IST
ડીટીએચ
DTHવાળા ખુશખબરી, 5 મહિના મફતમાં જુઓ TV Channel, જાણો શું કરવું પડશે
Mar 22,2019, 17:55 PM IST
ટ્રાઇ
Tata Sky એ લોન્ચ કર્યું HD Mini Packs, કિંમત માત્ર 5 રૂપિયાથી શરૂ
TRAI એ DTH અને કેબલ ટીવી ઓપરેટર્સના નિયમોમાં ફેરફાર કર્યા છે. તેમણે 1 ફેબ્રુઆરી 2019થી લાગૂ પણ કરી દીધા છે. હવે Tata Sky એ પોતાના HD એડ-ઓન પેક્સમાં કેટલીક નવી ઓફર કરી છે. તેમને મિની પેક્સનું નામ આપ્યું છે. તેમની કિંમત માત્ર 5 રૂપિયાથી શરૂ થાય છે. ત્યારબા હવે Tata Sky ની પાસે 21 SD ચેનલ અને 21 HD ચેનલ પેક્સ થઇ ગયા છે. આ વાતની જાણકારી Tata Sky પર આપવામાં આવી છે.
Feb 23,2019, 15:24 PM IST
ડીટીએચ
ટીવી ગ્રાહકોને ટ્રાઇએ આપી મોટી રાહત, નહી વધે મંથલી બિલ
ટ્રાઇના સચિવ એસકે ગુપ્તાએ કહ્યું કે, ''ટ્રાઇએ ડિસ્ટ્રીબ્યૂશન પ્લેટફોર્મ ઓપરેટર (DPO) સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તે બેસ્ટ ફિટ પ્લાન હેઠળ ગ્રાહકોને તેમની હાલની યોજનાથી વધુ રકમ લઇ શકશે નહી.
Feb 18,2019, 12:08 PM IST
કેબલ ટીવી
હવે 31 માર્ચ સુધી ગ્રાહક સિલેક્ટ કરી શકશે પોતાની મનપસંદ ચેનલ
Feb 13,2019, 10:31 AM IST
કેબલ ટીવી
કેબલ-DTH ગ્રાહકો માટે મોટા સમાચાર, 130 રૂ.નો ફિક્સ ચાર્જ ચૂકવવો નહી પડે
ટ્રાઇએ તાજેતરમાં જ ટીવી ઓપરેટરોને ઘણા ટીવી કનેક્શન રાખનારાઓ માટે વિશેષ સ્કીમ અને પ્લાન ઉપલબ્ધ કરાવવાની યોજના ફરીથી પુરી પાડવા માટે કહ્યું હતું. ટ્રાઇએ સ્પષ્ટ કર્યું હતું કે જો ગ્રાહક ઇચ્છે તો ઓપરેટર એક જ ઘરમાં અલગ-અલગ સેટ ટોપ બોક્સ લગાવી શકે છે.
Feb 12,2019, 16:54 PM IST
કેબલ ટીવી
બિલકુલ મોંઘુ નહી થાય કેબલ TV જોવું, TRAI એ નકાર્યો આ એજન્સીનો દાવો
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ નવી બ્રોડકાસ્ટ (broadcast) ટેરિફ (tariff) વ્યવસ્થાથી કેબલ ટીવી (cable tv) અને ડીટીએચ (DTH) ગ્રાહકોના બિલમાં વધારાના દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે નવું માળખું હકિકતમાં ટીવીના બિલને ઓછું કરશે. આ પહેલાં ક્રિસિલ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે નવા નિયમોથી કેબલ ટીવી અને ડાયરેક્ટ-ટૂ-હોમના (Direct to Home) ગ્રાહકોનું બિલ (Bill) વધી જશે, ત્યારબાદ ટ્રાઇનું આ નિવેદન આવ્યું છે
Feb 7,2019, 15:51 PM IST
કેબલ ટીવી
TRAI એ નક્કી નવી કિંમત, TV ચેનલ્સ માટે ચૂકવવા પડશે 153 રૂપિયા દર મહિને
Jan 15,2019, 18:05 PM IST
કેબલ ટીવી
TV જોનારાઓ માટે ખરાબ સમાચાર, કેબલ-DTH ઓપરેટર બંધ કરશે તમારું સેટ-ટોપ બોક્સ
Jan 3,2019, 16:10 PM IST
Trending news
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર