ડીકે શિવકુમાર

કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારની મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી ધરપકડ

મની લોન્ડરિંગના આરોપો પછી આવકવેરાના અધિકારીઓએ શિવકુમારની બેંગલુરુ, કનકપુરા અને નવી દિલ્હી ખાતે આવેલી સંપત્તિઓમાં 2 ઓગસ્ટ, 2017ના રોજ રેડ પાડી હતી અને તેમના ત્યાંથી રૂ.8.69 કરોડની રોકડ રકમ મળી આવી હતી, જેના પુરાવા કે સ્રોત અંગે શિવકુમાર પાસે કોઈ માહિતી ન હતી

Sep 3, 2019, 09:16 PM IST

કર્ણાટક સંકટ મુંબઇના રસ્તાઓ પર, શિવકુમાર બેઠા ધરણા પર, ભાજપનું પ્રદર્શન

કર્ણાટકના રાજકીય ડ્રામા હેવ મુંબઇના રસ્તાઓ પર આવી પહોંચ્યો છે. રેનેસાં મુંબઇ કન્વેશન સેન્ટર હોટલમાં રોકાયેલા 11 બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે પહોંચેલા કર્ણાટકના મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ડીકે શિવકુમારને પોલીસે હોટલની અંદર જવા દીધા નહોતા

Jul 10, 2019, 02:44 PM IST

કર્ણાટક સંકટ પહોંચ્યો SCમાં, બળવાખોર ધારાસભ્યોનો સ્પીકર પર આરોપ

કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય મડાગાંઠ હવે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. રાજ્યની સત્તાધારી કોંગ્રેસ અને જનતા દળ સેક્યૂલર (જેડીએસ)ના બળવાખોર ધારાસભ્યોએ તેમના રાજીનામાને લઇને સુપ્રીમ કોર્ટનો દરવાજ ખખડાવ્યો છે.

Jul 10, 2019, 11:23 AM IST

કર્ણાટક: ડીકે શિવકુમારે બળવાખોરો માટે કહ્યું- ‘રાજકારણમાં એક સાથે જન્મ્યા, સાથે મરશું’

કર્ણાટકનો રાજકીય ડ્રામા હવે મુંબઇ શિફ્ટ થઇ ગયો છે. અહીં રેનિસન્સ હોટલમાં રોકાયેલા 11 બળવાખોર ધારાસભ્યોથી મળવા પહોંચ્યા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને કર્ણાટક સરકારમાં મંત્રી ડીકે શિવકુમારે બળવાખોર માટે કહ્યું કે, અમે એક સાથે રાજકારણમાં જન્મ્યા છીએ અને એક સાથે જ મરશું.

Jul 10, 2019, 09:55 AM IST

કર્ણાટક Live: ડીકે શિવકુમાર બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચ્યા મુંબઇ, પોલીસે અટકાવ્યા

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વરિષ્ઠ મંત્રી અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર બળવાખોર ધારાસભ્યોને મળવા મુંબઇ પહોંચ્યા હતા. તેમની સાથે જેડીએસ ધારાસભ્ય શિવાલિંગે ગૌડા પણ પહંચ્યા હતા.

Jul 10, 2019, 09:05 AM IST

'CM બનવા માંગો છો પરંતુ કોંગ્રેસમાં રહીને કેવી રીતે બનશો?' જાણો યેદિયુરપ્પાએ કોને કહ્યું?

કર્ણાટકમાં ત્રણ દિવસ જૂની એચડી કુમારસ્વામી સરકારે ભાજપના ધારાસભ્યોના બોયકોટ વચ્ચે આજે રાજ્ય વિધાનસભામાં બહુમત પરીક્ષણ કર્યું. જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનના ધારાસભ્યો અને અન્ય ધારાસભ્યોની હાજરીમાં કુમારસ્વામી સરકાર વિશ્વાસ પ્રસ્તાવને ધ્વનિ મતથી સ્વીકાર કરી લેવામાં આવ્યો.

May 25, 2018, 09:18 PM IST

શિવકુમાર: કર્ણાટકનાં સૌથી રઇસ ઉમેદવાર, સંપત્તી સાંભળીને ચોંકી ઉઠશો

6,19,80,05,566ની સંપત્તી સાથે કર્ણાટકનાં ઉર્જા મંત્રી શિવકુમાર સૌથી સંપત્તિવાન ઉમેદવાર

Apr 22, 2018, 06:55 PM IST