banana

સવારના બ્રેકફાસ્ટમાં આ બે વસ્તુ અવશ્ય સામેલ કરો, ફાયદા જાણીને ચોંકી જશો

સારા સ્વાસ્થ્ય માટે સવારનો નાસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ નાસ્તામાં 2 વિશેષ ચીજોનો સમાવેશ પુરુષો માટે ખૂબ ફાયદાકારક છે. જે તેમના જાતીય પ્રભાવને વધારે છે અને ઉત્થાનના અભાવની સમસ્યાને મૂળમાંથી દૂર કરે છે. જો પુરુષો તેમની સેક્સ લાઇફમાં સુધારો લાવવા માંગે છે, તો પછી નાસ્તામાં આ બે ખાસ ચીજો રોજ ખાઓ.

Aug 15, 2021, 01:30 PM IST

Body બનાવવા ઊંઘું ખાલીને વજન ઉપાડવાની જરૂર નથી, આ Tips ફોલો કરવાથી બનશે શાનદાર એબ્સ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ યુવાનોમાં એબ્સ બનાવવાની લોકપ્રિયતા ઘણી વધી છે. પુરુષો અને સ્ત્રીઓ સપાટ પેટની સાથે ઉપસેલા મસલ્સ બનાવવા માટે જીમમાં ઘણી મહેનત કરતા હોય છે. જેને એબ્સ કહેવામાં આવે છે. જો કે, એબ્સ બનાવવા કોઈ રમત વાત નથી. એબ્સ બનાવવા માટે જીમમાં રોજે પરસેવો પાડવો પડે છે અને રોજે બે થી ત્રણ કલાક સખત મહેનત કરવી પડે છે.

Jul 23, 2021, 04:44 PM IST

Fruits Astrology: હવે તમારા મનપસંદ ફ્રૂટથી જાણી શકાશે તમારો સ્વભાવ અને ભવિષ્ય! 

નવી દિલ્લીઃ જ્યોતિષ શાસ્ત્રમાં, વ્યક્તિના સ્વભાવને જાણવાની ઘણી રીતો કહેવામાં આવી છે. જેમ કે વ્યક્તિની રાશિ, જન્મ તારીખ, હસ્ત-રેખા વગેરે થકી તેના સ્વભાવ અને ભાવિને જાણી શકાય છે, પરંતુ તમે આ વિશે ભાગ્યે જ સાંભળ્યું હશે કે વ્યક્તિના સ્વભાવ અને ભાવિને ફળોની પસંદગી થકી પણ જાણી શકાય છે. આજે ફળ જ્યોતિષના માધ્યમથી આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિને કયું ફળ પસંદ છે અને તેનો સ્વભાવ કેવો છે.
 

Jul 19, 2021, 11:10 AM IST

ખબર છે કેળું કેમ સીધું હોતું નથી? આ રહ્યું કારણ, જાણીને થશે આશ્વર્ય

શરૂઆતમાં જ્યારે કોઇપણ ઝાડ પર કેળાનું ફળ લાગે છે તો તે ગુચ્છામાં હોય છે. એક કળી જેવું હોય છે, જેમાંથી દરેક પત્તાની નીચે કેળાનો એક ગુચ્છો હોય છે. સામાન્ય રીતે દેસી ભાષમાં તેને ગૈલ કહેવામાં આવે છે.  

Jul 17, 2021, 12:39 AM IST

Healthy Diet: જો તમે પણ સવારના નાસ્તામાં આ વસ્તુઓ ખાતા હોવ તો સાવધાન! જાણો આયુર્વેદ મુજબ સવારે શું ખાવું અને શું નહીં

નવી દિલ્લીઃ હંમેશા સ્વસ્થ રહેવા માટે સવારનો નાસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી જ ડોકટરો સલાહ આપે છે કે નાસ્તો ક્યારેય ન છોડો. પરંતુ હંમેશાં ધ્યાનમાં આવે છે કે સવારના નાસ્તામાં શું ખાવું અને શું નહીં, જે તમને એનર્જા આપવાની સાથે સ્વસ્થ રાખે છે. તો ચાલો તમને જણાવીએ કે આયુર્વેદ મુજબ તમારે નાસ્તામાં શું ખાવું જોઈએ નહીં?

Jul 6, 2021, 02:56 PM IST

પથરીની પ્રોબ્લેમમાં બધા જ નુસખા ગયા છે ફેઈલ? તો આ રામબાણ ઈલાજથી ઓપરેશન વિના નીકળી જશે ગમે તેટલી મોટી પથરી!

જે વ્યક્તિએ પથરીની પીડા સહન કરી છે, તે જ જાણશે કે તે સમયે શું સ્થિતિ હોય છે. જ્યારે આપણા કિડનીમાં ખનિજો (મુખ્યત્વે કેલ્શિયમ) અને મીઠુંના સખત કણો નાના પત્થરો બનાવે છે, ત્યારે તેને આપણે પથરી કહીએ છીએ. આ સમસ્યા તમારા આહાર, શરીરના અતિશય વજન, કોઈ દવા અથવા પૂરક અથવા કોઈ શારીરિક સમસ્યાને કારણે થઈ શકે છે. હવે પથરીની સમસ્યાને કહીં દો બાય-બાય, આ ઉપાય અજમાવશો તો પેશાબમાં અટવાયેલી પથરી બહાર નીકળી જશે

Jun 16, 2021, 10:10 AM IST

Health Tips: દુબળા-પાતળા હોવાથી ઘટી ગયો છે આત્મવિશ્વાસ, આ ઉપાયથી લોખંડ જેવું થઈ જશે શરીર

સામાન્ય રીતે તમે જોયું હશે કો દુબળા-પાતળા લોકો ખાસ કંઈ બોલતા નથી હોતા. મોટાભાગે આવા લોકો ખુબ જ ગુમસુમ રહેતાં હોય છે. તેનું મૂળ કારણ છે તેમના આત્મવિશ્વાસમાં કમી. અહીં આપવામાં આવ્યું છે આ સમસ્યાનું સમાધાન. 

Apr 27, 2021, 06:44 PM IST

Health Tips: પરણિત પુરૂષો આ 5 વસ્તુઓનું કરો સેવન, થશે ફાયદો જ ફાયદો

સારા શરીર માટે સારુ ખવું -પીવું જરૂરી છે. પ્રોટીનની સાથે અન્ય પોષક તત્વો હોય તેવું ખાવું જોઈએ. વિટામિન બી, વિટામિન સી, વિટામિન ઈ અને ઝિંકવાળી વસ્તુઓનું સેવન પુરૂષો માટે અસરકારક છે.

Apr 4, 2021, 11:33 AM IST

Blue Banana: વાદળી રંગના કેળા જોઈને તમને પણ થશે આશ્ચ્રર્ય, આવો હોય છે સ્વાદ

આ ફળના અલગ અલગ દેશમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.

Mar 28, 2021, 02:25 PM IST

BANANA શેક પીવો અને વજન ઘટાડો...! જાણીને નવાઈ લાગી હશે, પણ આ રીતે અજમાવો આ ઉપાય

કહેવાય છે કે શરીરનો વજન વધારવું સહેલું છે, પરંતુ વજન ઘટાડવામાં ખુબ જ તકલીફ પડે છે. શરીરને ફીટ રાખવા અને વજન ઓછું કરવા લોકો અનેક પ્રકારના નુસ્ખા અજમાવતા હોય છે અને કસરત કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે માત્ર બનાના શેક (BANANA SHAKE) પીવાથી પણ તમે તમારું વજન ઘટાડી શકો છો. આવો જાણીએ કેળા કેવી રીતે લોકોને પાતળા થવામાં મદદરૂપ થાય છે.

Feb 22, 2021, 10:52 AM IST

દુબળા-પતળા લોકો ડાયટમાં આ 5 વસ્તુઓ સામેલ કરો અને વધારો તમારું વજન

જો તમે પણ વજન વધારવા માંગતા હો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જેમ કેટલાક લોકો વજન વધારવાની ચિંતા કરે છે, તે જ રીતે કેટલાક લોકો પાતળા થવાની ચિંતા કરે છે અને વજન વધારવા માટે ઘણા ખર્ચાળ ઉત્પાદનો પર હજારો રૂપિયા ખર્ચ કરે છે તેમ છતાં પણ વજન વધતું નથી. ત્યારે આજે અમે તમને તે વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, તેનું સેવન કરવાથી તમે વજન વધારી શકો છો અને તમારા શરીરને ફીટ રાખી શકો છો..

Feb 14, 2021, 05:10 PM IST

એક ભૂલ તમને પડી શકે છે ભારે!, રોજ 2 કરતા વધુ કેળા ઝાપટી જતા લોકો ખાસ વાંચે આ અહેવાલ

કોઈ પણ વસ્તુ જો જરૂરિયાત કરતા વધુ ખાવામાં આવે તો નુકસાન કરી શકે છે. આ વાત કેળા માટે પણ લાગુ થાય છે. જો કેળાનું સેવન લિમિટમાં કરવામાં આવે તો તેના ઉત્કૃષ્ટ ફાયદા છે પરંતુ જો વધુ પ્રમાણમાં કેળા ખાઓ તો તમે બીમાર પણ થઈ શકો છો.

Dec 27, 2020, 09:27 AM IST

અપનાવો આ ઉપાય: તમારી રાત બની જશે વધુ રંગીન

આજે તમને જણાવીશું સેક્સ પાવર વધારવા માટેના ઘરેલું નુસખા કે જે તમારા ઘરમાં જ છુપાયેલા છે. જેના માટે તમારે ડાયટમાં કેટલાક ફેરફાર કરવાના રહેશે.

Dec 23, 2020, 08:18 PM IST
Loss of banana farmers at Narmada and issues of other farmers PT4M5S

નર્મદા જિલ્લામાં કેળાના ખેડૂતોને ભારે નુકસાન

Loss of banana farmers at Narmada and issues of other farmers

Apr 25, 2020, 11:25 AM IST

રાહુલ બોઝના જે 2 કેળાના 442 રૂપિયા વસૂલાયા હતા, તે અંગે આવ્યા મોટા સમાચાર

ગત દિવસોમાં એક્ટર રાહુલ બોઝનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેમણે ચંડીગઢની એક હોટલના બે કેળાના 442 રૂપિયાનું બિલ બતાવવામાં આવ્યું હતું. પરંતુ આજે રાહુલના જન્મદિવસ પર તેમના વીડિયો પર સરકારના એક્શનના સમચારા સામે આવ્યા છે. એક્ટર અને ડાયરેક્ટર રાહુલ બોઝના કેળાવાળા વીડિયો પર હવે હોટલવાળા પર 50 ગણો દંડ લગાવવામાં આવ્યો છે. 

Jul 27, 2019, 02:25 PM IST