દીપક ચહર

કેવી રીતે કરે આઈપીએલની તૈયારી? દીપક ચહરે BCCIને આપ્યું આ સૂચન

ભારતીય ફાસ્ટ બોલર દીપક ચહર (Deepak Chahar)એ બીસીસીઆઈ (BCCI)ને સૂચન આપ્યું છે કે આઈપીએલ (IPL) શરૂ થાય તે પહેલા ખેલાડીઓની તૈયારી માટે કેમ્પનું આયોજન કરવું જોઈએ, જેથી ક્રિકેટરો તેમની લય પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે. તમને યાદ કરાવી દઈએ કે ચહર 2019ના અંતમાં ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ હવે તે સ્વસ્થ થઈ ગયો છે અને ફરી એકવાર મેદાનમાં પાછા આવવા માટે વ્યાકુળ છે. ચહરે એમ પણ કહ્યું હતું કે, જ્યારે તેને ઈજા પહોંચતી હતી ત્યારે તે ખૂબ જ ડરી ગયો હતા કારણ કે ડોક્ટરોએ તેમને કહ્યું હતું કે તેને સ્વસ્થ થવામાં લગભગ 3-4 મહિનાનો સમય લેશે.

Jun 6, 2020, 04:47 PM IST

World Cup 2019: ખલીલ અહમદ સહિત 4 ફાસ્ટ બોલરો ભારતીય ટીમ સાથે જશે ઈંગ્લેન્ડ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં ભારતીય ટીમની મદદ કરાવવા માટે ખલીલ સહિત ચાર ફાસ્ટ બોલરોને ટીમની સાથે ઈંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં જાહેર કરીને આ જાણકારી આપી હતી.
 

Apr 16, 2019, 04:08 PM IST

IPL 2019: દીપક ચહરે 4 ઓવરમાં ફેંક્યા 20 ડોટ બોલ, બનાવ્યો રેકોર્ડ

દીપક ચહરે મંગળવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ પોતાની ચાર ઓવરના સ્પેલમાં 20 ડોટ બોલ ફેંક્યા, જે આઈપીએલ ઈતિહાસમાં એક રેકોર્ડ છે. 

Apr 10, 2019, 06:08 PM IST

IPL 2019: બોલરોનું શાનદાર પ્રદર્શન, ચેન્નઈ સુપર કિંગ્સે કોલકત્તાને 7 વિકેટે આપ્યો પરાજય

ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલના 23માં મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 7 વિકેટે પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. 

Apr 9, 2019, 11:32 PM IST