हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દેવભૂમી દ્વારકા
દેવભૂમી દ્વારકા News
આગ
શારજહાંથી યમન બંદરે જઇ રહેલા દ્વારકાના જહાજમાં લાગી ભીષણ આગ
શારજહાંથી યમનના સિકોતર બંદરે જઇ રહેલા દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના જહાજમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. યુએઇમાં શારજહાંની ખાલિદ જેટી પર આ જહાજમાં અચાનક આગ લાગી હતી. આ જહાજનું નામ નુરે ફૈજન એમ.એન.વી 1703 હતું. આગ લાગતા જહાજને વ્યાપક નુકસાન થયું છે. જોકે સદનસીબે કોઈ જાનહાની નથી.
Sep 21,2019, 23:18 PM IST
દેવભૂમી દ્વારકા
કોલસા કૌભાંડ: દેવભૂમિ દ્વારકામાં આવેલી કંપનીમાંથી 30 કરોડના કોલસાની ચોરી
જિલ્લાના વાડીનાર સ્થિત આવેલ ન્યારા કંપનીમાં અધધ 30 કરોડ કિંમતનાં કોલસા કૌભાંડની ગંધ અધિકારીઓને આવતા પોલિસ ફરિયાદ નોંધાઇ છે. જિલ્લામાં આ 30કરોડની મસ મોટી ચોરીની ચર્ચોએ વેગ પકડ્યો છે. વાડીનાર નજીક માંઢા ગામની સીમમાં આવેલા એસ્સાર કોલ સ્ટોક યાર્ડમાં કોલસાનો સ્ટોક કરીને રાખવામાં આવે છે.
Apr 27,2019, 22:14 PM IST
જમ્મુ કાશ્મીર
રજા પૂર્ણ થતા જવાને પરત કાશ્મીરમાં ફરજ પર જવાનું કહેતા પત્નીએ કર્યો આપઘાત
આતંકીઓ દ્વારા કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો પર હુમલો કરતા 40 જેટલા જવાનો શહિદ થયા હતા. સમગ્ર દેશમાં શહિદોને શ્રાદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે ખંભાળીયાના યોગેશ્વરનગરમાં રહેતા એક આર્મી જવાની પત્નીએ આપઘાત કરતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.
Feb 17,2019, 18:14 PM IST
જામનગર
જામનગરના સાંસદ પુનમ માડમની દિકરીનું સિંગાપોરમાં મોત, પરિવાર બન્યો શોકમય
જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકાની લોકસભા બેઠકના સાંસદ પૂનમ માડમની પુત્રીનું સિંગાપુરમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું થયું છે.
Dec 9,2018, 16:14 PM IST
Trending news
Jamnagar
'સારી રીતે નોકરી કરવી હોય તો ખંડણી પેટે દર મહિને એક લાખ આપવા પડશે, નહીંતર...'
IPL 2024
IPL 2024: ક્યારે સુધરશે હાર્દિક!... ખુરશી છોડી ઉભા થયા મલિંગા-પોલાર્ડ, ભડક્યા ફેન્સ
gujarat
ગુજરાતમાં જીરું પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર; આ એક કારણથી ભાવમાં થશે મોટો ઘટાડો!
Sabarkantha
ભાજપના ધારાસભ્ય વોરા મહિલાને અપશબ્દો બોલ્યા! કોંગ્રેસે કહ્યું, ચા કરતાં કીટલી ગરમ
The Sabarmati Report
ગોધરાકાંડ પર બનેલી 'સાબરમતી રિપોર્ટ'નું ટીઝર રિલીઝ થયું, જોઈને રૂવાડાં ઊભા થઈ જશે
Surya Shukra Yuti
એપ્રિલ મહિનામાં સૂર્ય, શુક્રનું થશે મિલન, ધન સહિત 3 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે પ્રગતિ
STOCKS TO BUY
1300 રૂપિયા સુધી જશે આ સરકારી કંપનીનો શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદો
gujarat
માત્ર એક મતદાર માટે ગુજરાતમાં અહીં બને છે પોલિંગ બુથ, 15 અધિકારીઓ રહેશે તૈનાત
Viral Fever
Fever: વાયરલ ફીવર અને તાવ વચ્ચે શું છે તફાવત ? જાણો તેના લક્ષણ અને બચાવના સરળ ઉપાય
Bharuch
Photos: ગુજરાતમાં રહીને 'ભૃગુકચ્છ'ની આ જગ્યાઓ ન જોઈ હોય તો શરમ જેવું કહેવાય