દેવું

40 વર્ષની ઉંમરમાં કેવી રીતે થશો રિટાયર્ડ, અહીં સમજો સંપૂર્ણ પ્લાનિંગ

ખૂબ સારી વાત છે કે તમે તમારી 10થી 6ની નોકરીથી ખુશ છો, પરંતુ દરેક જણ તમારા જેવા નસીબદાર નથી. મોટાભાગના લોકો ઓફિસના ચક્કરથી નીકળીને જીવનની મજા માણવા માંગતા હોય છે

Sep 14, 2020, 04:43 PM IST

વડોદરા: જુનુ દેવુ ચુકવવા માટે મહિલાએ ઘરેણા ગીરવે મુક્યા, લૂંટનું તરકટ રચ્યું

પોતાનું અંગત દેવું ચુકવવા માટે સાસુ સસરાને અંધારામાં રાખીને પુત્રવધુએ પોતાનાં ઘરેણા ગીરવે મુક્યા હતા. ત્યાર બાદ લૂંટની ફરિયાદનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ઝીણવટથી તપાસ કરતા ભાંગી પડેલી મહિલાએ દેવુ ચુકવવા માટે ઘરેણા ગીરવે મુલ્યા અને સમગ્ર તરકટ રચી કાઢ્યું હોવાનું કબુલ્યું હતું. જેના પગલે પોલીસ સહિત સમગ્ર પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. 

Jun 25, 2020, 09:09 PM IST

ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીની લોન માફ

મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ શનિવારે રાજ્યના ખેડૂતો માટે લોન માફીની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર (Maharashtra)માં ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. મહાત્મા જ્યોતિબા ફૂલે શેતકારી લોનમુક્તિ સ્કીમ હેઠળ લોન માફ કરવામાં આવશે.

Dec 21, 2019, 07:34 PM IST
2.40 Lakh Crore Debt On Gujarat Government PT3M40S

ગુજરાત સરકાર પર 2.40 લાખ કરોડનું દેવું, બે વર્ષમાં ચૂકવ્યું 35 હજાર કરોડ વ્યાજ

ગુજરાત સરકાર પર 2.40 લાખ કરોડનું દેવું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા બે વર્ષમાં 35 હજાર કરોડ વ્યાજ ચૂકવવામાં આવ્યું છે.

Dec 10, 2019, 03:20 PM IST

પાટણ: પહેલા પાણી જ પાણી હવે પાણી નહી મળતા ખેડૂતોને થઇ રહી છે પરેશાની

જિલ્લામાં ભારે વરસાદ અને કમોસમી વરસાદમાં પાક નુકશાન વેઠયા બાદ હવે પાણી મેળવવા કેનલોમાં પડેલ ગાબડાની પરેશાની ઉભી થવા પામી છે

Nov 25, 2019, 11:27 PM IST

ભારતીયોમાં પારિવારિક બચતની પ્રવૃત્તિમાં થયો ઘટાડો, માથાદીઠ દેવું વધ્યું

ભારતીય પરિવારોનું દેવું પાંચ વર્ષમાં બમણું થઈ ગયું છે, જેની સામે આવકમાંથી થતો ખર્ચ માત્ર દોઢ ગણો જ વધ્યો છે, જેનું પરિણામ એ આવ્યું છે કે, દેશની કુલ બચતમાં 4%નો મોટો ઘટાડો નોંધાયો છે અને તે હવે 34.6 ટકાથી ઘટીને 30.5 ટકા થઈ ગઈ છે. ભારતીયો માથે દેવું વધવાનું મુખ્ય કારણ બચતની પ્રવૃત્તિમાં થયેલો ઘટાડો છે. 
 

Sep 16, 2019, 05:30 PM IST

ગુજરાતમાં બાળક જન્મતાની સાથે જ 40 હજારનું દેવું લઇને જન્મે છે: કોંગ્રેસ

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સતત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં જન્મતાની સાથે જ બાળક 40 હજારના દેવા સાથે જન્મે છે. માથાદીઠ દેવામાં દેશ ગુજરાતમાં પ્રથમ સ્થાને હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્યએ કર્યો હતો. 

Jul 24, 2019, 10:59 PM IST
Gujarats Publik Debt soars to Rs 2.43 Lakh Cr For 2018-19 PT2M7S

અધધ... ગુજરાતને માથે રૂપિયા 2.43 લાખ કરોડનું દેવું, લોકસભામાં થયો ખુલાસો

ગુજરાત રાજ્યનું જાહેર દેવું રૂપિયા 2 લાખ 43 કરોડ થયું છે. સૌથી વધુ દેવું હોય તેવું ગુજરાત છઠ્ઠા ક્રમનું રાજ્ય બની ગયું છે. ગુજરાતના આ દેવામાં સતત વધારો થઇ રહ્યો છે. આ ખુલાસો લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન થયો હતો. રાજ્યમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ 38,822 રૂપિયાનું દેવું છે.

Jul 24, 2019, 11:40 AM IST

અમિતાભ બચ્ચને 2100 ખેડૂતોના દેવા ચૂકવ્યાં, વધુ એક મદદનું આપ્યું વચન 

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બિહારના ખેડૂતોને મોટી રાહત આપી છે અને 2100 ખેડૂતોની લોન ચૂકવી છે. આ વાતની જાણકારી અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આપી. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે એક વધુ વચન પૂરું કરાયું, બિહારના ખેડૂતોમાંથી જેમની લોન બાકી હતી તેમાથી 2100 ખેડૂતોની પસંદગી કરાઈ અને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા તેમના દેવાની ચૂકવણી કરાઈ. તેમાંથી કેટલાક લોકોને પોતાના બંગલા જનક પર બોલાવવામાં આવ્યાં અને અભિષેક-શ્વેતાના હાથે તેમને રાશિ અપાઈ.

Jun 12, 2019, 10:53 PM IST

PAK નું દેવું 6,000થી વધીને 30,000 અરબ રૂપિયા થયું, ઇમરાને આપ્યું અલ્ટીમેટમ

વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનના લોકોને ટેક્સ માફી યોજનાનો લાભ ઉઠાવવા અને 30 જૂન સુધી પોતાની જાહેર ન કરેલી સંપત્તિઓનો ખુલાસો કરવા માટે કહ્યું છે. વડાપ્રધાનમંત્રીએ લોકોને કહ્યું કે તે પોતાની બેહિસાબી સંપત્તિઓની જાહેર કરી દેશના વિકાસમાં યોગદાન કરે જે ગંભીર નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. 

Jun 11, 2019, 08:52 AM IST

સુરતની સુમુલ ડેરી ખાડે, વર્ષે ચુકવે છે 5 કરોડથી પણ વધુ વ્યાજ

સુમુલ ડેરીના વિકાસ માટે લીધેલી રૂ. 1022 કરોડની વિવિધ લોનના કારણે છેલ્લા બે વર્ષમા રૂ. 128 કરોડ વ્યાજ પેટે ચુકવવામાં આવતા પશુપાલકોને મોટો ફટકો પડયો હોવાનો આક્ષેપ કર્યો છે.

May 8, 2019, 03:14 PM IST

Jet Airwaysએ સિનિયર સ્ટાફને આપ્યો ઓગસ્ટનો પગાર, સપ્ટેમ્બર માટે રાહ જુઓ...

આર્થિક મુશ્કેલીઓ સાથે જોડાયેલી જેટ એરવેઝે પોતાના પાયલોટ, એન્જિનિયરો અને સિનિયર મેનેજમેન્ટને ઓગસ્ટ મહિનાનો બાકી પગાર ચૂકવી દીધો છે

Oct 10, 2018, 10:48 AM IST

ચૂંટણી બાદ અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, ઇમરાન ખાન માટે મુસીબત

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ બનવા જઇ રહેલા ઇમરાન ખાનને મોટો ઝટકો આપ્યો છે. નાણાકીય સહાય પર પ્રતિબંધના પગલાંથી પાકિસ્તાન મોટી મુસીબતમાં મુકાઇ શકે છે. 

Aug 1, 2018, 11:41 AM IST

હજારો કરોડો રૂ.નું દેવું ઉતારવા અનિલ અંબાણીએ ભર્યું મોટું પગલું, લાગ્યો છે મોટો ઝટકો

રિલાયન્સ ગ્રુપ પર આશરે 60,000 કરોડ રૂપિયાનું દેવું છે

May 14, 2018, 07:57 AM IST