हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નકલી ડોક્ટર
નકલી ડોક્ટર News
breaking news
ગુજરાતના આ શહેરમાંથી એક સાથે ઝડપાયા 16 મુન્નાભાઈ MBBS! બોગસ દવા આપી પડાવતા હતા પૈસા
તમે સંજય દત્તનું મુન્નાભાઈ એમબીબીએસ પિક્ચર જોયું હશે. જેમાં તે ડોક્ટર ન હોવા છતાં પણ ડોક્ટર બનીને ફરતો હતો. ગુજરાતના એક મોટા શહેરમાં આવા જ નકલી ડોક્ટરો કરતા હતા લોકોનો ઈલાજ. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના હાથે ઝડપાયા એક-બે નહીં 16 મુન્નાભાઈ MBBS!
Jul 31,2024, 16:02 PM IST
Fake doctor
આ ભાઈને નકલી ડોક્ટર બનવામા ફાવટ આવી ગઈ, ત્રણ વાર પકડાયો છતાં ફરી દવાખાનુ શરૂ કર્યું
fake doctor caught : આ લેભાગુ તબીબ ત્રીજી વખત પકડાયો છે. ધોરણ 8 પાસ નકલી તબીબ ત્રણ વર્ષમાં ત્રીજીવાર પકડાયો છે. છતાં તેની હિંમતની દાદ દેવી પડે કે તે ત્રણ વાર પકડાયા છતાં ફરી નકલી ડોક્ટર બનીને દવાખાનું ખોલે છે
Apr 10,2022, 10:05 AM IST
Bhavnagar
દુકાનમાં દવાખાનુ ખોલીને બેસેલો નકલી ડોક્ટર ભાવનગરથી પકડાયો
Jun 19,2021, 7:35 AM IST
Fake doctors
અમદાવાદમાં અનેક હસ્તીઓની સારવાર કરનાર ડોક્ટર પાસે ડિગ્રી જ નહોતી, પોલીસે ઝડપ્યો !
ગ્રામ્ય એસ.ઓ.જી ની ટીમે એક બોગસ ડોકટરની નિધરાડ ગામમાંથી ધરપકડ કરી છે. છેલ્લા કેટલાય સમયથી ડિગ્રી વગર એલોપેથીક દવાખાનું ચલાવતો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી હતી. જેને પગલે સામે આવ્યું કે, આરોપી સુરેશ સુતરીયા મુનીકૃપા ક્લિનિક નામથી દવાખાનું ચલાવતો હતો. જો કે તેની પાસે કોઇ માન્યતા પ્રાપ્ત ડિગ્રી નહોતી. તેમ છતા પણ તે બિનકાયદેસર રીતે દવાખાનુ ચલાવતો હતો.
Dec 24,2020, 21:36 PM IST
One more fake doctor
રાજકોટમાં વધારે એક ઉંટવૈદ્ય પકડાયો, 10 પાસ હોવા છતા કરતો હતો ડોક્ટરની પ્રેક્ટિસ
શહેરમાં ક્રાઇમબ્રાન્ચ દ્વારા સતત બીજા દિવસે બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો હતો. રાજકોટ ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા બોગસ તબીબને માત્ર દસમું ધોરણ પાસ હોવાનું અનુમાન છે. રાજકોટમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. રાજકોટ ક્રાઇમબ્રાંચ દ્વારા સતત બીજા દિવસે બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે તેમણે જણાવ્યું કે, રાજકોટ શહેરના ચાંચડિયા ગામે સોમનાથ ક્લિનીક નામનું દવાખાનું ધનજી માવજીભાઇ સોરાણી નામની વ્યક્તિ ચલાતો હતો. જેની સામે કોઇ પણ જાતની તબીબી પ્રેક્ટિસ માટેની માન્યતા પ્રાપ્ત ડિગ્રી નથી.
Dec 17,2020, 22:48 PM IST
bogus doctor
આરોગ્ય વિભાગનો સપાટો: ડોક્ટર પોતાનું દવાખાનું છોડીને ભાગ્યો !
દિયોદરના ચીભડા ગામે બોગસ તબીબનું દવાખાનું સીલ કરાવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા ડિગ્રી વગરનો ડોકટર ઘણા સમયથી દવાખાનું ચલાવતો હતો અને એલોપેથીક પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઇ બોગસ ડોકટર દવાખાનું બંધ કરીને ફરાર થઇ ગયો હતો. જેના પગલે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા દવાખાનું સીલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની કડક કાર્યવાહીના પગલે આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઈને બોગસ ડોકટરોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
Feb 7,2020, 18:47 PM IST
Fake doctor
પેરાલિસિસની દવાનાં બહાને ઉંટવૈદ્ય ઇમામુદ્દીન શેખની ધરપકડ કરવામાં આવી
પેરાલિસિસ અને શરીરના દુઃખાવાની સારવાર કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા બોગસ તબીબની રાવપુરા પોલીસે ધરપકડ કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. માત્ર પાંચ ધોરણ પાસ બોગસ તબીબ કઈ રીતે લોકોને છેતરતો હતો. પેરાલિસિસ અને શરીરના દુઃખાવાની ગંભીર બીમારીથી પીડાતા લોકોનો લાભ ઉઠાવી મૂળ રાજસ્થાનના કોટાના અને સુરતના કામરેજ ચોકડી પાસે ખુલ્લા મેદાનમાં દવાખાનું હંકારતા બોગસ તબીબ ઇમામુદ્દીન હફિઝ મોહમ્મદ શેખની રાવપુરા પોલીસે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે.
Jan 29,2020, 18:01 PM IST
ઉત્તર પ્રદેશ
આધાતજનક...આ નકલી ડોક્ટર 10 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો, 70 હજાર સર્જરી કરી ન
સહારનપુરના દેવબંદમાં પોલીસે એક નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. આ નકલી ડોક્ટર છેલ્લા 10 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો.
Oct 1,2019, 10:50 AM IST
Trending news
Allu Arjun
અલ્લુ અર્જૂન પર કાર્યવાહી કરવા માટે કેમ આતુર છે રેવંત રેડ્ડીની સરકાર...શું છે મામલો
belly fat
ડાયટિંગ કે એક્સરસાઈઝથી નહીં, લીંબુની છાલથી ઓગળી જશે પેટની ચરબી, જાણો કેવી રીતે ?
pakistan
પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર મોટી એર સ્ટ્રાઈક, 25-30 લોકોના મોત થયા હોવાના અહેવાલ
multibagger stocks
43000% ટકાની તોફાની તેજી, આ 3 મલ્ટિબેગર સ્ટોકે ચાર વર્ષમાં કરી દીધા માલામાલ
Earning Money
કોઈપણ ડિગ્રી વગર 15 લાખ કમાવવાનો જુગાડ, આ શખ્સે કર્યો મોટો ખુલાસો
new governor
જનરલ વીકે સિંહ બન્યા મિઝોરમના ગવર્નર, કેરલ અને બિહારના રાજ્યપાલોની અદલાબદલી
unlucky bungalow of Maharashtra
'મનહૂસ' બંગલો! કોઈ મંત્રી આ બંગલામાં રહેવા નથી તૈયાર, રહેનારને ગુમાવવું પડે છે પદ
builder
અમદાવાદમાં એક બિલ્ડરનું ઉઠમણું, 250 લોકોના રૂપિયા ચાંઉ કરી ગયો બિલ્ડર
rain forecast
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ! તારીખો સાથે જાણો આગાહી
rahul gandhi
ભાઈ,લસણ કેટલાનું છે? શાકભાજી માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી; મોંઘવારી પર કરી વાતચીત