हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
PAK
146/ 9
(19.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવનીત દલવાડી
નવનીત દલવાડી News
ભાવનગર
ભાવનગરમાં બોટ પલટી જતા 5 ડૂબ્યા, મોણપર ગામના 2 યુવાનોના મૃત્યુ
ભાવનગરમાં હોડી પલટી જતા 5 યુવાનો ડૂબ્યા હતા. આ ઘટના જેસરના વીરપુર ગામની છે. હોડી પલટી જતા 5 યુવાનો ડૂબ્યા હતા જેમાં 3 લોકોનો આબાદ બચાવ થયો છે. જ્યારે અન્ય 2 યુવાનોના મોત નિપજ્યાં છે
Sep 18,2020, 10:02 AM IST
સંબંધનો કરૂણ અંજામ
સંબંધનો કરૂણ અંજામ: માતાનો પુત્રના મિત્ર સાથે પ્રેમ, પ્રેમમાં નડતરરૂપ યુવકની હત્યા
ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં યોગેશ બારૈયા નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. પ્રેમમાં નડતરરૂપ યુવાન સાથે અગાઉ થયેલા ઝઘડાની દાઝ રાખી ચાર યુવાનોએ એક સંપ કરી તેના પર તૂટી પડ્યા હતા. યોગેશ બારૈયા તેના ઘર નજીક ઉભો હતો ત્યારે અચાનક આવી ચડેલા ચારે યુવાનોએ તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત યોગેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે યુવકની માતાએ ચાર યુવાનો વિરુદ્ધ પુત્રની હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય હત્યારાઓને ઝડપી જેલ હવાલે કરી દીધા છે.
Aug 11,2020, 10:41 AM IST
Bhavnagar
ભાવનગરમાં ફરતી થઈ કોરોના અવેરનેશ કાર
ભાવનગરના જીતુ ચુડાસમા નામના નાગરિકે કોરોના વાયરસના ખતરાથી લોકોને જાગૃત કરવા લોકો આ વાયરસના ફેલાવાથી કઈ રીતે બચી શકે અને તેના ઉપાય જણાવતા સૂત્રો લખેલા સ્ટીકર લગાવી કોરોના અવરનેશ કાર બનાવી છે.
Mar 17,2020, 16:40 PM IST
Bhavnagar
એકતરફી પાગલ પ્રેમમાં યુવકે વિદ્યાર્થીનીને ઝીંક્યા છરીના ઘા, હાલત નાજુક
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીની કે જેના પ્રેમમાં એકતરફી પાગલ યુવકે છરીના ઘા ઝીંકી દેતા તે હાલ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પિતા લકવાગ્રસ્ત સ્થિતિમાં હોય જેથી માતા એક ખાનગી દવાખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.
Mar 14,2020, 20:38 PM IST
Bhavnagar
ભાવનગરના ખેડૂતો બહુ બાહોશ, એક ટ્રીક અને કરે છે જબરદસ્ત કમાણી
ભાવનગર જીલ્લાના અનેક ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. જે વિસ્તારના તળમાં પાણી ઓછું હોય તેવા વિસ્તારોમાં ખેડૂતો ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી વધુ સારો પાક લઇ રહ્યા છે.
Jan 15,2020, 11:22 AM IST
Trending news
Virat Kohli
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલી બનશે 'નંબર-1'! તોડી શકે છે સચિનનો મહારેકોર્ડ
lifestyle
સ્ટીમિંગ જેવી સ્કિન ટ્રીટમેન્ટ ચહેરા માટે કેમ જરૂરી? બ્યુટિશિયન પાસેથી જાણો ફાયદા
astrology
વૃશ્ચિક રાશિમાં 'ગ્રહોના રાજા'એ કર્યો પ્રવેશ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
farmers
ગુજરાત સરકારે કરી ખેડૂતોના ફાયદાની જાહેરાત, આ યોજનામાં વધારી સહાયની રકમ
CNG Supply
CNG Price: CNGના ભાવમાં થઈ શકે છે વધારો..! સામે આવ્યું મોટું કારણ
Pager Blast
બીપનો અવાજ... એક મેસેજ અને ફાટ્યા પેજર... ઈરાની રાજદૂતે કહી Pager બ્લાસ્ટની કહાની
heart attack
ખુરશી પર વધુ સમય બેસી રહેવાની આદત બની જશે જીવલેણ..! આટલું રાખો ધ્યાન
Ibrahim Ali Khan
Ibrahim Ali Khan અને Palak Tiwari ના વેકેશનના ફોટો વાયરલ, તમે જોયા કે નહીં ?
earthquake
ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું
Tooth
Tooth: દાંતની કેવિટીથી છુટકારો અપાવશે આ ઘરેલુ ઉપાય, સડા અને દુખાવાથી તુરંત મળશે રાહત