નવરંગપુરા

અમદાવાદ: નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, અનેક કોરોના દર્દીઓના મૃત્યુ

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના ચોથા માળે ભીષણ આગ લાગી છે. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાયેલી છે. આગના પગલે કેટલાક કોરોના  દર્દીઓના પણ મોત થયા છે. 

Aug 6, 2020, 07:24 AM IST
CCTV capture loot at Ahmedabad PT2M17S

અમદાવાદમાં સીજી રોડ પર સોની વેપારી એડ્રેસ બતાવવા જતા લૂંટાયો

અમદાવાદમાં સીજી રોડ પર સોની વેપારી એડ્રેસ બતાવવા જતા લૂંટાયો છે. અહીં સોની વાહન મૂકીને એડ્રેસ બતાવવા જતા બે ગઠિયાઓ વાહની ડેકી ખોલી 15 લાખના દાગીના લઇ ગયા. આ ઘટનાના CCTV ફૂટેજ આધારે નવરંગપુરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Jan 26, 2020, 06:10 PM IST

અમદાવાદ: ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવાનાં બહાને નવરંગપુરાનાં યુવક સાથે છેતરપીંડી

શહેરના નવરંગપુરામાં રહેતા યુવક સાથે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાઇને સેંકડો રૂપિયા કમાવાની લાલચ આપીને છેતરપીંડી કરી હતી. રજીસ્ટ્રેશનનાં નામે યુવક પાસેથી 44 હજાર રૂપિયા પડાવી લીધા હતા. નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. મુળ મહેસાણાનો રહેવાસી અને નવરંગપુરામાં સ્થાનકવાસી જૈન છાત્રાલયમાં અભ્યાસ કરતો વૈભવ શાહ સી.એનો અભ્યાસ કરે છે. 20 નવેમ્બરે તેને ઓનલાઇન ફ્રેન્ડશીપ માટે સર્ચ કર્યું હતું. જેથી ક્લબમાં જોડાવા માટે ત્રણ માસનાં એક હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી. 

Jan 19, 2020, 11:15 PM IST

Video: અમદાવાદના નવરંગપુરામાં યુવતીનું અપહરણ થયું ને લોકો જોતા રહ્યાં, યુવકને માર માર્યો

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા એક જૈન દેરાસરમાંથી ખુલ્લેઆમ થયેલા યુવતીનું અપહરણનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક શખ્સો જૈન દેરાસરમાં ઘૂસ્યા અને ત્યાંથી યુવતીને રાહદારીઓની નજર સામે ઉઠાવી જઇ કારમાં બેસાડીને ફરાર થઇ ગયા હતા

Sep 11, 2019, 12:38 PM IST

અમદાવાદ: સ્યુસાઇડ નોટ લખી નવરંગપુરા પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ કર્મીઓ ગુમ

નવરંગપુરા પોલીસ મથકના બે કોન્સ્ટેબલ ગુમ થવાના મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. એક તરફ પરિવારજનો પીઆઇ અને ઉચ્ચ અધિકારીઓ પર આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ તપાસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓના ગુમ થતા પી.આઈ વિરુદ્ધ લખવામાં આવેલી કથિત સ્યુસાઇટ નોટ અને અરજી તથા ગુમ કોન્સ્ટેબલ વિરુદ્ધ થયેલી ખાતાકીય તપાસની અને અરજીઓની તપાસ હાથ ધરી છે.

Jul 23, 2019, 08:44 PM IST

અમદાવાદ: વર્ષોથી જ્વેલરી શોપમાં નોકરી કરતા કર્મચારીએ જ કરી 11 લાખની ચોરી

જો તમે તમારી દુકાન કે કંપનીમાં જે કર્મચારીઓ રાખ્યા હોય અને તેની પર ભરોસો હોય તો ચેતી જજો. કારણકે ક્યારેક એવા કર્મચારી પણ હોય છે કે જે અનેક વર્ષો કામ કરી વિશ્વાસ કેળવી ચોરી કે વિશ્વાસઘાત કરતા હોય છે. અમદાવાદના નવરંગપુરામાં પણ આવો બનાવ બન્યો છે. જ્વેલર્સ શોપના કર્મચારી જ 11 લાખના સોનાની ચોરી કરી ફરાર થઇ ગયો છે.

Jun 26, 2019, 06:31 PM IST
CCTV Aropi PG Chhedti PT11M44S

અમદાવાદમાં PG છેડતી મુદ્દે આરોપીનાં બીજા ચોંકાવનારા વીડિયો સામે આવ્યા...

અમદાવાદમાં પીજીમાં અંદર ઘુસીને કેર ટેકર યુવતીની છેડતી કરનારા યુવકનાં વધારે સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમાં તે સંપુર્ણ આયોજન સાથે આવ્યો હોવાનું પુરવાર થાય છે. અગાઉ તે ફ્લેટની રેકી કરતો જોવા મળે છે. ત્યાર બાદ કોઇ વ્યક્તિ હાજર ન હોય તેવામાં તે રાત્રીનું એકાંત જોઇને અંદર ઘુસે છે.

Jun 19, 2019, 11:35 PM IST
youth enter and sexually harass girl living pg ahmedabad PT2M49S

અમદાવાદ PGમાં છેડતીનો મામલો: ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ

અમદાવાદમાં આવેલા એક પીજીની અંદર ઘુસીને કેર ટેકર યુવતીની છેડતી કરીને ફરાર થઇ ચુકેલા લંપટ યુવાનની પોલીસે ગણત્રીની કલાકોમાં જ ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચકચારી સીસીટીવી ફુટેજ સામે આવ્યા બાદ મહિલા પંચથી માંડીને મુખ્યમંત્રી સુધીએ આ મુદ્દે કડક કાર્યવાહી કરવા માટેનાં નિર્દેશ આપ્યા હતા.

Jun 19, 2019, 11:30 PM IST
Ahmedabad: Case of Molestation of Woman living in PG, Police Gives Information PT5M40S

પીજીમાં રહેતી યુવતીની છેડતીનો મામલો : જુઓ પોલીસે શું કહ્યું

અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.

Jun 19, 2019, 06:00 PM IST
Case of Molestation of Woman living in PG, Women's Crime Team To handle case PT14M30S

પીજીમાં રહેતી યુવતીની છેડતીનો મામલો : મહિલા ક્રાઇમ ટીમે લીધી ઘટનાસ્થળની મુલાકાત

અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.

Jun 19, 2019, 05:35 PM IST
Case of Molestation of Woman living in PG, State Home Minister Speaks on Issue PT2M37S

પીજીમાં રહેતી યુવતીની છેડતીનો મામલો : જુઓ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું

અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.

Jun 19, 2019, 05:25 PM IST
Case of Molestation of Woman living in PG, In Conversation With Rajkot District President PT5M14S

પીજીમાં રહેતી યુવતીની છેડતીનો મામલો: જુઓ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખે શું કહ્યું

અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.

Jun 19, 2019, 05:10 PM IST
Ahmedabad: Case of Molestation of Woman living in PG, Mayor Bijal Patel Speaks on Issue PT22M

પીજીમાં રહેતી યુવતીની છેડતીનો મામલો : ઝી 24 કલાકની ટીમે લીધી ઘટના સ્થળની મુલાકાત

અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.

Jun 19, 2019, 04:10 PM IST
Ahmedabad: Case of Molestation of Woman living in PG, PT26M54S

પીજીમાં રહેતી યુવતીની છેડતીનો મામલો: ગૃહવિભાગે આપ્યા તપાસના આદેશ

અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.

Jun 19, 2019, 04:05 PM IST
Ahmedabad: Case of Molestation of Woman living in PG PT26M10S

પીજીમાં રહેતી યુવતીની છેડતીનો મામલો : યુવતી અને પીજી સંચાલકે નથી કરી પોલીસ ફરિયાદ

અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.

Jun 19, 2019, 03:30 PM IST
Ahmedabad: Leena Ankoliya Speaks about Molestation of Woman living in PG PT30M17S

પીજીમાં સૂઈ રહેલી યુવતીની સાથે થયા શારીરિક અડપલાં, મહિલા આયોગની સમગ્ર મામલે લાલ આંખ

અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.

Jun 19, 2019, 02:20 PM IST
Ahmedabad: Molestation of Woman living in PG, Questions Raised on Women Safety PT32M46S

મહિલાઓની સુરક્ષાને લઈને ફરી ઉભા થયા સવાલ ,પીજીમાં સૂઈ રહેલી યુવતીની સાથે યુવકે કર્યા શારીરિક અડપલાં

અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.

Jun 19, 2019, 01:40 PM IST
Ahmedabad: Molestation of Woman living in PG PT5M29S

અમદાવાદ: પીજીમાં સૂઈ રહેલી યુવતીની સાથે યુવકે કર્યા શારીરિક અડપલાં, CCTV આવ્યા સામે

અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.

Jun 19, 2019, 01:20 PM IST

અસલામત ગુજરાત: છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ત્રણ છેડતીની ફરિયાદ

ગુજરાત રાજ્ય મહિલાઓ માટે આમ તો સલામત કહેવાય છે. પણ અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં મહિલાની છેડતીની ત્રણ ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. અમદાવાદ શહેર પોલીસ સતત પેટ્રોલીંગ કરતી હોવાનો દાવો કરાય છે ત્યારે અસામાજીક તત્વો યુવતીઓની સરેઆમ છેડતી કરતા હોય છે. સોલા અને વસ્ત્રાપુર બાદ નવરંગપુરામાં છેડતીની ફરિયાદ નોંધાઇ છે.
 
May 30, 2019, 06:46 PM IST
Ahmedabad PCB Arrested Two Person With Rs.1 Cr Cash PT2M20S

અમદાવાદ PCBએ નવરંગપુરા ચાર રસ્તા પાસેથી બે શખ્શોની રોકડ સાથે કરી ધરપકડ

અમદાવાદ : PCB એ નવરંગપુરા ચાર રસ્તા પાસેથી એક્ટિવા પર આવેલા બે શખ્શોની 1 કરોડની રોકડ રકમસાથે કરી ધરપકડ, સ્થાનિક પોલીસએ IT વિભાગને જાણ કરી

Mar 28, 2019, 11:15 PM IST