हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નાગરિકતા બિલ
નાગરિકતા બિલ News
CAA Support
BJPના ટોચના ફાયરબ્રાન્ડ નેતાઓ ગુજરાતમાં CAAના સમર્થનમાં પ્રચાર કરશે
CAA ના સમર્થનમાં ભાજપના જનસંપર્ક અભિયાનનો ગુજરાતમાં પ્રારંભ થયો છે. CAA ના સમર્થનમાં ભાજપ (BJP) ના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં આવશે, અને તેના સમર્થનમાં પ્રચાર કરશે. આજે કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા વડોદરામાં બૌદ્ધિક સંમેલનને સંબોધન કરશે. તો કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ ભાવનગરમાં બૌદ્ધિક સંમેલનને સંબોધન કરશે. ત્યારે આવતીકાલે મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહતકર જસદણની રેલીમાં જોડાશે.
Jan 2,2020, 10:23 AM IST
નાગરિકતા સંશોધન બિલ
Video : છાપીમાં દેખાવકારો પોલીસને રીતસરના ઘેરી વળ્યા
છાપીમાં થયેલી હિંસા બાદ પોલીસ હરકતમાં આવી છે. છાપી પોલીસે 22 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે. તો સાથે જ 3 હજારના ટોળા સામે ફરિયાદ નોંધી છે. છાપીના PSI એલ.પી.રાણા આ સમગ્ર કેસમાં ફરિયાદી બન્યાં છે. પોલીસ પર હુમલો, રાયોટીંગ, તોડફોડ, ગુનાહિત કાવતરું સહિતનો ચાર્જ આ દેખાવકારો પર લગાવવામાં આવ્યો છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો રાઈટ હેન્ડ અમરનાથ જનકુરામ વસાવા આ મામલામાં મુખ્ય આરોપી છે. મંજૂરી રદ થઈ હોવા છતા પ્રદર્શનકારીઓએ હંગામો મચાવ્યો હતો.
Dec 20,2019, 13:40 PM IST
નાગરિકતા બિલ
નાગરિકતા બિલને લઇ વડોદાર MS યુનિવર્સિટીમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
નાગરિકતા બિલને લઇ વડોદાર MS યુનિવર્સિટીમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
Dec 18,2019, 16:17 PM IST
Citizenship Bill
Citizenship Bill: રાજ્ય સભામાં ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યું નાગરિકતા બિલ
રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019) બપોરે 12 વાગે રજૂ કરવામાં આવ્યું. 12 વાગે સદનની કાર્યવાહી શરૂ થતાં જ તેના પર સદનમાં ચર્ચા શરૂ થઇ ગઇ. બિલ રજૂ કરતાં ટીએમસી દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ગૃહ મંત્રી અમિત શાહે બિલ સદનમાં રજૂ કર્યું.
Dec 11,2019, 15:15 PM IST
pm modi
નાગરિકતા સંશોધન બિલ વિશે લોકોને જણાવો: પીએમ મોદી
ભાજપની સંસદીય દળની બેઠકમાં PM મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક પક્ષો પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. વધુમાં PMએ નાગરિકતા સંશોધન બિલ વિશે લોકોને જણાવવા સાંસદોને અપીલ કરી છે.
Dec 11,2019, 12:40 PM IST
Citizenship Bill
નાગરિકતા બિલ: શિવસેનાએ બિલને સમર્થન માટે શરતો મૂકી
આજે રાજ્ય સભામાં નાગરિકતા સંશોધન બિલ રજુ કરવામાં આવશે. સોમવારે ભારે હોબાળા વચ્ચે લોકસભામાં આ બિલ પાસ કરવામાં આવ્યું. સોમવારે રાત્રે બાર વાગ્યા સુધી ભારે હોબાળા બાદ 311 મતથી આ બિલ લોકસભામાં પાસ થયું હતુ. સોમવારે સમગ્ર દિવસ દરમ્યાન નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા થઈ હતી. ત્યાર બાદ મોડી રાત્રે વોટીંગ કરવામાં આવતાં 311 મતની બહુમતી સાથે પાસ થયું હતુ. હવે આ બિલ રાજ્ય સભામાં પાસ કરવા માટે રજૂ થશે. એક સમીકરણ પર મુજબ રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઈ જશે.
Dec 11,2019, 10:55 AM IST
નાગરિકતા બિલ
ભાજપે જાહેર કરી વ્હિપ, સાંસદોને 11 તારીખ સુધી સદનમાં રહેવાનો આદેશ
Citizenship Amendment Bill: કેન્દ્રની સત્તામાં બિરાજમાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાના તમામ સાંસદોને નવથી 11 ડિસેમ્બર દરમિયાન સંસદમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. પાર્ટી દ્વારા જાહેર વ્હિપમાં કહેવામાં આવ્યું છે કે ''ભાજપના તમામ લોકસભા સભ્યો દ્વારા સૂચિત કરવામાં આવે છે કે સોમવાર, નવ ડિસેમ્બરથી માંડીને 11 ડિસેમ્બર 2019 સુધી લોકસભામાં કેટલાક મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા માટે લેવામાં આવશે અને તેમને મંજૂર કરવામાં આવશે.
Dec 9,2019, 11:24 AM IST
Trending news
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો