નિર્ભયા કેસ

#NirbhayaNyayDivas: દોષિત અક્ષયનો મૃતદેહ લેવા તેના પરિવાર પાસે ખૂંટ્યા રૂપિયા...

આજે સવારે સાડા પાંચ વાગ્યે નિર્ભયા (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને ફાંસી આપી દેવામાં આવી. મેડિકલ ટીમે ચારેયના મૃતદેહોની તપાસ કરીને તેઓને ફાંસીના માંચડા પરથી ઉતાર્યા હતા. મૃતદેહોને એમ્બ્યુલન્સના માધ્યમથી દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. તો પાંચ ડોક્ટરોની ટીમ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરશે. પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ ચારેય મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. 

Mar 20, 2020, 10:56 AM IST
people reaction on hang of nirbhayas convicts PT40M5S

નિર્ભયાના દોષિતોના વકીલ પર કાર્યવાહીની લોકોએ કરી માગણી

નિર્ભયા કેસમાં દોષિત અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી. ચારેય દોષિતોને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવી. હવે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ અંગે લોકોના શું પ્રતિભાવ છે તે જાણો.

Mar 20, 2020, 10:05 AM IST
people celebrate hang of nirbhayas convicts | Zee 24 Kalak |Gujarati News on Zee PT6M17S

નિર્ભયાના દોષિતોને થઈ ફાંસી, લોકોએ મનાવ્યો જશ્ન

નિર્ભયા કેસમાં દોષિત અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી. ચારેય દોષિતોને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવી. મોડે મોડે પણ નિર્ભયાને ન્યાય મળતા લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

Mar 20, 2020, 10:00 AM IST

નિર્ભયાના દોષિતોને ફાંસી બાદ CM કેજરીવાલનું મોટું નિવેદન, કહી દીધી મોટી વાત

નિર્ભયા કેસ(Nirbhaya Case) ના દોષિતોને ફાંસીની સજા મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, નિર્ભયાને ન્યાય મળવામાં સાત વર્ષ લાગી ગયા. આજે આપણે લોકોએ નિશ્ચય કરી લેવું જોઈએ કે, આ પ્રકારની ઘટના ફરીથી બનવી ન જોઈએ. આપણે જોયું કે, દોષિતોને અંતિમ સમય સુધી કેવી રીતે કાયદા સાથે રમત રમાઈ રહી છે. આપણી સિસ્ટમમાં અનેક ખામીઓ છે. આપણે તેને સારી કરવાની જરૂર છે.

Mar 20, 2020, 09:59 AM IST

NirbhayaNyayDivas : દોષિતોને ફાંસી આપ્યા પછી તિહાર જેલમાં થયો મોટો કાંડ 

નિર્ભયા સામુહિક દુષ્કર્મ અને હત્યાકાંડના ચારેય દોષિતોને શુક્રવારે સવારે 5.30 વાગ્યે ફાંસી આપી દેવામાં આવી છે.  

Mar 20, 2020, 09:35 AM IST
Nirbhaya mother statement PT15M23S

'તેને બચાવી તો ન શકી પણ નિર્ભયાની માતા હોવા પર ગર્વ'

નિર્ભયા કેસ (Nirbhaya Case) માં દોષિત અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી. નિર્ભયાના માતાએ આ અંગે પ્રતિક્રિયા આપી.

Mar 20, 2020, 09:15 AM IST

ફાંસી પર ચઢનારા નિર્ભયાના ચારેય દોષિતોની રાત કેવી વીતી હતી....? નાસ્તો પણ કરવાની ના પાડી...

નિર્ભયા કેસ (Nirbhaya Case) ના દોષિત અક્ષય કુમાર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલ (Tihar Jail) માં ફાંસી આપવામાં આવી છે. આ સજા બાદ સમગ્ર દેશમાં ઉત્સાહ (Justice Delivered) પૂરાયો હોય તેવું લાગે છે. તો બીજી તરફ નિર્ભયાને સાત વર્ષ બાદ ન્યાય મળતા તેના પરિવારજનો પણ ખુશ થયા હતા. પરંતુ ફાંસીની આગામી રાત દોષિતો માટે પણ દુખદાયક રહી હતી. 

Mar 20, 2020, 08:52 AM IST
Nirbhaya get justice after 7 years convicts hang in tihar jail PT13M14S

નિર્ભયાના દોષિતોને વહેલી સવારે તિહાડ જેલમાં અપાઈ ફાંસી

નિર્ભયા કેસ (Nirbhaya Case) માં દોષિત અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી. ચારેય દોષિતોને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવી. હવે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

Mar 20, 2020, 08:50 AM IST

ફાંસીની છેલ્લી 10 મિનીટ: ક્યારે દોષિતોના હાથ-પગ બંધાયા અને ક્યારે કાળો નકાબ પહેરાવાયો હતો

નિર્ભયા કેસ (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને આજે સવારે નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી (Justice Delivered) આપી દેવામાં આવી. આ દરમિયાન તિહાર જેલ (Tihar Jail) ની બહાર મીડિયા અને લોકોનો જમાવડો રહ્યો હતો. લોકો હાથમાં તિરંગો લઈને બહાર ઉભા હતા. જેલની અંદરથી જેમ દોષિતોને ફાંસીના માંચડે લટકાવી દેવાના સમાચાર આવ્યા, તો બહાર ભારત માતાની જય જયકારના નારા ગુંજી ઉઠ્યા હતા. ત્યારે અહીં વાંચી લો કે, નિર્ભયાને ન્યાયના અંતિમ 10 મિનીટનું શું શું થયું હતું....

Mar 20, 2020, 08:35 AM IST

ફાંસી બાદ દીકરીની તસવીરને ગળે લગાવી, બાદમાં નિર્ભયાના માતા બોલ્યા કે....

નિર્ભયા (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસીના માંચડા પર લટકાવવામાં આવ્યા. ફાંસી થતા જ નિર્ભયાની માતા આશાદેવી (Asha Devi) જે સોસાયટીમાં રહે છે, તેની બહાર ભીડ એકત્રિત થઈ ગઈ હતી. તેના બાદ આશા દેવી પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા હતા.

Mar 20, 2020, 08:06 AM IST

#NirbhayaNyayDivas: 7 વર્ષ બાદ નિર્ભયાને મળ્યો ન્યાય, ચારેય દોષિતોને એકસાથે ફાંસીને માંચડે લટકાવાયા

નિર્ભયા કેસ (Nirbhaya Case) માં દોષિત અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી. ચારેય દોષિતોને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવી. હવે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બહર, 2012ના રોજ દિલ્હીમાં નિર્ભયાની સાથે બર્બતાપૂર્વક ગેંગરેપ થયો હતો. આ ઘટનાને સમગ્ર દેશવાસીઓને ચોંકાવી દીધી હતી. ગત સાત વર્ષોથી પણ વધુ સમયથી નિર્ભયાની માતા આશાદેવી ઈન્સાફ માટે લડાઈ લડી રહી હતી. આજે નિર્ભય અને તેના સમગ્ર પરિવારને ન્યાય મળ્યો છે. 

Mar 20, 2020, 07:37 AM IST

નિર્ભયા કેસઃ દોષીતોના વકીલને હાઈકોર્ટે કહ્યું- અરજીનો કોઈ આધાર નથી

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષીતોએ ફાંસીથી બચવા માટે રાત્રે 10 કલાકે ફરી દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંજીવ નરૂલાની બેંચે આ અરજી પર સુનાવણી કરી હતી. નિર્ભયાના દોષીતોએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના આદેશને પડકારતા ફાંસી રોકવાની માગ કરી છે. પરંતુ હાઈકોર્ટે તેની અરજી નકારી દીધી છે. 

Mar 19, 2020, 11:20 PM IST

નિર્ભયા કેસઃ 20 માર્ચે ફાંસીનો માર્ગ મોકળો, ડેથ વોરંટ પર પ્રતિબંધ નહીં

પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના દોષિતોના ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવવાની અરજી નકારી દીધી છે. 
 

Mar 19, 2020, 04:18 PM IST

Nirbhaya case: ફાંસી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટ પહોંચ્યા નિર્ભયાના પાપી

ચારેય દોષીતોએ આઈસીજેને પત્ર લખીને ફાંસી ટાળવાની અપીલ કરી છે. ચારેય દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, ફાંસીની સજા વિરુદ્ધ વિશ્વબરના વિભિન્ન સંગઠનોએ આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે. 

Mar 16, 2020, 04:39 PM IST

નિર્ભયા કેસઃ દોષી મુકેશનો નવો દાવ થયો ફેલ, સુપ્રીમ કોર્ટે નકારી અરજી

નિર્ભયા કેસ (Nirbhaya Case)ના દોષીતોની ફાંસીનો માર્ગ મોકળો થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે દોષી મુકેશની અરજી નકારી દીધી છે. 

Mar 16, 2020, 04:10 PM IST

નિર્ભયા કેસઃ ચારેય દોષીતોના પરિવારનો ભાવુક નિર્ણય, રાષ્ટ્રપતિને પત્ર લખીને કરી આ માગ

નિર્ભયા કેસમાં ચારેય દોષીતોના પરિવારજનો તરફથી વધુ એક નવો દાવ રમવામાં આવ્યો છે. 
 

Mar 15, 2020, 11:19 PM IST

નિર્ભયા કેસઃ દોષી વિનયે LGને કરી ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવવાની અરજી

દોષીના વકીલ એપી સિંહે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલની સમક્ષ અરજી દાખલ કરી છે. મહત્વનું છે કે દિલ્હીની એક કોર્ટે ચારેય દોષીતોને 20 માર્ચે ફાંસી પર ચઢાવવાનો આદેશ આપ્યો છે. 
 

Mar 9, 2020, 06:08 PM IST

નિર્ભયાના દોષીતોને અલગ અલગ ફાંસી આપવાની અરજી પર 23 માર્ચે સુનાવણી, શું ફરી ટળશે ફાંસી?

પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષીતોને 20 માર્ચે સવારે 5.30 કલાકે ફાંસી આપવા માટે ડેથ વોરંટ જારી કર્યું છે. 

Mar 5, 2020, 04:20 PM IST

કાલે નક્કી થશે નિર્ભયાના દોષીતોની ફાંસીની તારીખ, કોર્ટ ચોથીવાર જાહેર કરશે ડેથ વોરંટ

આ પહેલા નિર્ભયાના દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ આજે નકારી દીધી છે. 
 

Mar 4, 2020, 05:25 PM IST
delhi court stays the execution of nirbhaya case convicts PT6M57S

વધુ એકવાર નિર્ભયાના આરોપીઓની ફાંસી ટળી

નિર્ભયાના ચારેય દોષીતોની ફાંસી એકવાર ફરી ટળી ગઈ છે. નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસના ચારેય આરોપીઓમાંથી એક પવનની દયા અરજી રાષ્ટ્રપતિની સામે પેન્ડિંગ હોવાને કારણે પટિયાલા હાઉસ કોર્ટે આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. પૂર્વ આદેશ પ્રમાણે ચારેયને કાલે 3 માર્ચે સવારે 6 કલાકે ફાંસી થવાની હતી. આજે પવનની ક્યૂરેટિવ અરજી સુપ્રીમ કોર્ટે નકારી દીધી હતી, તો સાથે પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવવાની અક્ષય અને પવનની અરજી નકારી હતી. આ વચ્ચે પવને રાષ્ટ્રપતિની પાસે દયા અરજી દાખલ કરી છે.

Mar 2, 2020, 07:35 PM IST