हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નોંધણી
નોંધણી News
property disput
બિલ્ડર ફ્લેટનું સમયસર પઝેશન ના આપે તો તમારી પાસે છે આ અધિકાર, આ કાયદાનો સહારો લો
Property Rights: સૌથી પહેલાં દેશની સૌથી મોટી કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સમજીએ. બેંગલુરુના કેસનો ચૂકાદો અહીં ફીટ બેસે છે. ખરીદદારોએ ફ્લેટ બુક કરાવ્યો હતો. પૈસા ચૂકવવામાં આવ્યા હતા, પરંતુ બિલ્ડર ફ્લેટની ડિલિવરી કરવામાં વિલંબ કરી રહ્યો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
Oct 2,2024, 17:21 PM IST
property registration rules change
ફરી બદલાયા દસ્તાવેજના નિયમો! સરકારને ગણતરીના કલાકોમાં જ રદ કરવો પડ્યો નવો પરિપત્ર
Property Registration Rules Change: અગાઉના પરિપત્ર મુજબ દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું હતું જે અંગેની સૂચના રદ કરી દેવાની ફરજ સરકારે પડી છે. આમ સરકારે વકીલોના દબાણ હેઠળ અહીં પીછેહઠ કરવાની ફરજ પડી છે.
Mar 22,2024, 12:25 PM IST
morbi
મોરબીમાં ખેડૂતોને ખાવા પડી રહ્યા છે ધક્કા, જાણો કેમ...
મોરબી જીલ્લામાં ચણાની ખરીદી માટે ચાલતી નોંધણીમાં ખેડુતોને ધક્કા ખાવા પડી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી મોરબીના યાર્ડ ખાતે ખેડુતો હેરાન થઇ રહ્યાં છે. ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા ખેડુતોના પ્રશ્ને યાર્ડમાં પોહચ્યા હતા. હાલમાં કોમ્પ્યુટર ઓછા હોવાથી મોરબી જીલ્લાના ખેડૂતોમાં માથાકુટ થયા છે.
Feb 19,2020, 17:20 PM IST
પાક સહાય
પાક સહાય નુકસાનની નોંધણી માટે સરકારે વધારો, જાણો શું કહ્યું અરવલ્લીના ખેડૂતોએ
પાક સહાય નુકસાનની નોંધણી માટે સરકારે વધારો કર્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી હતી. ત્યારે ઝી 24 કલાકે અરવલ્લી જિલ્લાના ખેડૂતો આ અંગે શું વિચારી રહ્યાં છે, તેની સાથે વાતચીત કરી હતી.
Jan 1,2020, 20:05 PM IST
ખેડૂત
મગફળી ખરીદી મામલે ખોટા રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોના સર્વે નંબર બ્લોક કરાશે
ટેકાના ભાવે મગફળી ખરીદિનો મામલે ખોટા રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોના સર્વે નંબર બ્લોક કરાશે. મગફળીની જગ્યાએ અન્ય પાકનું વાવેતર કરી રજીસ્ટ્રેશન કરનાર ખેડૂતોને ચેતવવામાં આવ્યા છે. જીલ્લા પુરવઠા અધિકારીઓને ચકાસણીની જવાબદારી સોપાઈ છે. પાડોશી રાજ્યોની મગફળી ખોટી રીતે ગુજરાતમાં ખરીદ કેન્દ્ર પર લાવવાની પ્રવૃત્તિ પર પણ વોચ રખાશે. એક ખેડૂત પાસેથી મહત્તમ 2500 કીલો મગફળી ખરીદાશે. હેક્ટર દીઠ 2057 કીલો મગફળી ખરીદી થશે.
Oct 26,2019, 11:54 AM IST
કડકનાથ
કડકનાથ, રસગુલ્લા પછી અમૃતસરના 'ચૂર ચૂર નાન' મુદ્દે કોર્ટે આપ્યો ચૂકાદો
અદાલતે જણાવ્યું કે, 'ચૂર ચૂર' શબ્દનો અર્થ 'ચૂરો કરવામાં આવેલું' થાય છે અને 'ચૂર ચૂર નાન'નો અર્થ છે 'ચૂરો કરેલું નાન'. તેનાથી વિશેષ બીજો કોઈ અર્થ થાય નહીં, આથી તેને ટ્રેડમાર્ક હસ્તાક્ષર માટે લાયક ગણી શકાય નહીં
May 18,2019, 12:33 PM IST
મગફળી
રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ઓન લાઇન નોંધણીનો પ્રારંભ
રાજયમાં અંદાજે ૨૬.૯૨ લાખ મેટ્રીક ટન ઉત્પાદન થવાની સંભાવના છે ત્યારે આ મગફળીની ટેકાના ભાવે ખરીદી આગામી ૧૫ મી નવેમ્બર ૨૦૧૮થી શરૂ કરાશે
Nov 2,2018, 8:42 AM IST
Trending news
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!
gujarat
હચમચાવી નાંખે તેવી ઘટના! પોતાનું પાપ છુપાવવા મહિલાએ શિશુને ફેંક્યું, મોટો ખુલાસો
health
ખુલીને વાત ન કરી શકવી, મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે; સ્ટડી
lifestyle
બદામના તેલમાં છુપાયેલું છે ગ્લાઈંગ સ્કિનનું રહસ્ય, બ્યૂટી એક્સપર્ટની પહેલી પસંદ
bharat brand scheme
મોંઘવારીમાં સરકારે આપી રાહત, 30 રૂપિયામાં કિલો ઘઉંનો લોટ તો 34 રૂપિયામાં મળશે ચોખા
Ahmedabad-Mumbai bullet train project
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના! 5 જેટલા મજૂરો પથ્થરો નીચે દબાય
gujarat
'કોઈ તનથી બીજે છે, કોઈ મનથી બીજે છે, તો કોઈ ધનથી ત્રીજે છે', જાણો ભાભરમાં ભાજપને કોણ
Volkswagen Virtus sale
એક ઝટકામાં ₹2 લાખ સુધી સસ્તી થઈ આ ધાંસૂ કાર, લુક અને માઇલેજમાં પણ છે દમદાર
gujarat
'તારે એની સાથે શું સંબંધ છે', કહીને પત્ની સાથે કર્યો ઝઘડો,ગળું કાપી હત્યારો પતિ ફરાર