Mysterious Water Waves In Morbi Well: મોરબી તાલુકાના વિરપરડા ગામ પાસે છેલ્લા ચાર દિવસથી વિચિત્ર ઘટના જોવા મળી રહી છે અને એક કુવાની અંદર પાણી હાલકડોલક થતું જોવા મળે છે જેથી કરીને લોકોમાં ભારે કુતુહલ સર્જાયું છે અને બુધવારે સાંજે આ કુવાની અંદર રહેલું પાણી ફરી હાલકડોલક થતું જોવા મળ્યું હતું જેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો કુવા કાઠે ઊલટી પડ્યા હતા.
Morbi Rakesh Amrutiya statement from upvas chavni in Jetpar
Water increase in Machchu-2 Dam of Morbi
Machu Mataji: આજે અષાઢી બીજના પાવન પર્વે જયારે વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. ત્યારે મોરબીમાં પણ વર્ષોથી પરંપરાગત રીતે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે આજે મચ્છુ માતાજીની જગ્યા ખાતેથી ભવ્ય રથયાત્રા નીકળી હતી.
ગુજરાત સરકારમાં શ્રમ, કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાની મુશ્કેલીઓ વધી છે. તેઓ ખેડૂત આંદોલનમાં જોડાયા હતા. પૂર્વ કલેક્ટરને વીજથાંભલે બાંધી દેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
Raid at Rakesh Amriti's stone crusher watch video for details
Morbi News: મોરબી તાલુકાનાં જુદાજુદા બે ગામમાં એક જ રાત્રિના સમયે ચોરી અને લૂંટ કરવા માટે ગેંગ નીકળી હતી ત્યારે વાડીએ હજાર રહેલા દંપતીને ડરાવવા અને ધમકાવવામાં આવ્યા હતા અને બંને જગ્યાએ મહિલાના પતિના ગળા ઉપર છરી રાખીને મહિલાઓની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યા હતા જે ગુનામાં હાલમાં મુખ્ય સુત્રાધારની ધરપકડ કરવામાં આવેલ છે.
Farmers Protest : મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને તે અંતર્ગત હવે જિલ્લા વાઇઝ વિવિધ કમિટીઓની રચના કરીને સરકાર સામે લડતના મંડાણ કરવા માટે આંદોલનનો ત્રીજો તબક્કો શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે જેતપર ગામે આવેલ રામવાડી ખાતે મોરબી જિલ્લાના તમામ ગામના ખેડૂત આગેવાનો અને ખેડૂતોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
Morbi News: મોરબીના જેતપર ગામેથી વીજપોલના વળતર માટેનું આંદોલન પાર્ટ 3 શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગુરુવારે રાતે જેતપર ગામે અમદાવાદ, ગાંધીનગર, નર્મદા, વડોદરા સહિતના 12 જિલ્લાના ખેડૂતો અને સરપંચોને બોલાવવામાં આવ્યા હતા અને વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં વીજ કંપની પાસેથી વધુમાં વધુ વળતર મેળવવા માટે કેવું આંદોલન કરવું જોઈએ તેની ચર્ચા કરવામાં આવી હતી તેમજ આંદોલનની રણનીતિ નક્કી કરવામાં માટેના સૂચનો મેળવવામાં આવ્યા હતા.
મોરબીના ખેડૂતોએ આંદોલન પાર્ટ 3ની કરી જાહેરાત. ખેડૂતોને આ પરિપત્રથી નુકસાની થતી હોવાની કરી જાહેરાત.
Morbi News:મોરબીના જેતપર ગામે ખેડૂતો આંદોલનને લઈને હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન ને હકાભા ગઢવીનું ખુલ્લું સમર્થન છે. ખેડૂતોની કમિટીને સાથે લઈ જઈને સરકાર સાથે વાતચીત કરવા માટે હકાભા ગઢવી તૈયાર છે. સરકાર દ્વારા આંદોલન પૂર્ણ કરવા માટે ખેડૂતોને આમંત્રણ આપવામા આવ્યું છે. હકાભા ગઢવીને પૂર્ણ વિશ્વાસ છે કે સરકાર ખેડૂતોની માંગ સ્વીકારશે અને આંદોલન પૂર્ણ થશે. જો સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો હકાભા પણ ખેડૂતો સાથે ઉપવાસ આંદોલનમાં જોડાશે તેવી જાહેરાત કરી હતી.
BJP reaction to farmers protest fiasco watch video
AAP hits back at Congress allegations on farmers protest
did the farmers protest fail congress alleges movement dispersed due to AAP
surat farmer says gujarat govt is testing the patience of farmers
Farmers Rally: હાલ ગુજરાતના ખેડૂતો આક્રોશમાં છે. વીજ કંપનીઓની દાદાગીરી અને અન્ય કેટલીક પડતર માંગણીઓને લઈને લડી લેવાના મૂડમાં છે. ગાંધીનગર સુધી રેલી યોજી હતી પરંતુ તેને પરમિશન ન મળતા હાલ હવે ઓગણજ ખાતે સભાનું આયોજન કરાયું છે. જયાં તેમને સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મંજૂરી મળેલી છે. ખેડૂતો સરકારને અલ્ટીમેટમ અને ચીમકીના સૂરમાં વાત કરી રહ્યા છે. જાણો શું કહે છે અન્નદાતાઓ.
Palbhai Ambaliya statement on farmers rally watch video
ખેડૂતોએ વીજકંપનીઓની દાદાગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે અમારી એક જ માંગ છે કે જે થાંભલા અમારી જમીનમાં નાખો છો એનું પૂરું વળતર આપો. વળતર ન આપવું હોય તો થાંભલા તમારા ઘરે લઈ જાઓ.
gujarat farmers rally farmer byte watch video
Gujarat farmers tractor rally latest update watch video
Gujarat Farmers News: ખાનગી વીજકંપનીઓની કથિત દાદાગીરી સામે હવે સમગ્ર રાજ્યના ખેડૂતોએ મોરચો માંડ્યો છે અને આજે ગાંધીનગરમાં ભેગા થવાના છે. એવો આરોપ છે કે વીજ કંપનીઓ ખેડૂતોના ખેતરમાં યોગ્ય વળતર ચૂકવ્યા વગર જ પોલીસ અને સ્થાનિક તંત્રને સાથે લઈને હેવી વીજલાઈનના થાંભલા નાખી રહી છે. જેના વિરોધમાં મોરબીના જેતપુર ગામે ચાલી રહેલું આંદોલન હવે રાજ્યમાં પ્રસર્યું છે. જેને પગલે આજે ખેડૂતોએ આ રેલી યોજી છે. જાણો વિગતો
Morbi News: મોરબીના માળિયાના હરીપર પાસે ઈકો ટ્રક સાથે અથડાતા 4 લોકોના ગયા જીવ. 2 ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા. માતાના મઢ દર્શન કરવા ગયો હતો પરિવાર.