નોટિંઘમ ટેસ્ટ

INDvsENG: આ રહ્યાં નોટિંઘમમાં ભારતની જીતના પાંચ કારણ

ટીમ ઈન્ડિયાની નોટિંઘમ ટેસ્ટ જીતમાં ભારતીય બોલરોની સાથે ભારતીય બેટ્સમેનોએ મહત્વની ભૂમિકા ભજવી છે. 

Aug 22, 2018, 04:32 PM IST

INDvsENG: નોટિંઘમ ટેસ્ટમાં ભારતના વિજય સાથે શ્રેણી જીવંત, ઈંગ્લેન્ડને 203 રને હરાવ્યું

નોટિંઘમ ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 203 રને હરાવીને શ્રેણીમાં વાપસી કરી છે. 

Aug 22, 2018, 03:47 PM IST

‘મારે કપિલ દેવ નથી બનવું, મને હાર્દિક પંડ્યા જ રહેવા દો’

હાર્દિક પંડ્યાની પાંચ વિકેટની મદદથી ભારતે ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં ભારતે 161 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. જ્યારે બીજી ઇનિંગ્સમાં ભારતે 2 વિકેટ ગુમાવી 292 રનની લીડ મેળવી છે.

Aug 20, 2018, 12:40 PM IST

INDvsENG: જાણો , ઈંગ્લેન્ડ વિરૂદ્ધની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની જીત કેમ નક્કી

નોટિંઘમના ટેંટબ્રિઝમાં ચાલી રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે 292 રનની લીડ મેળવી છે. જ્યારે ઈંગ્લેન્ડની 8 વિકેટ પડવાની બાકી છે. અત્યાર સુધીમાં આ મેદાન પર બનેલા તમામ રેકોર્ડ ભારતની જીત નક્કી કરી રહ્યા છે

Aug 20, 2018, 10:45 AM IST