close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પંજાબ નેશનલ બેંક

PNB કૌભાંડ: નીરવ મોદી કોર્ટમાં અકળાયો, કહ્યું- જો મને ભારત સોંપવામાં આવશે તો આત્મહત્યા કરી લઇશ

પંજાબ નેશનલ બેંક (PNB) સાથે જોડાયેલા 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ભારતમાં ભાગેડૂ જાહેર કરવામાં આવેલા હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી પર ફરી એકવાર યૂકે (યૂનાઇટેડ કિંગડમ)ની કોર્ટે નકારી કાઢી છે. જામીન ન મળતાં નીરવ મોદીએ કોર્ટમાં પીત્તો ગુમાવ્યો હતો. 

Nov 7, 2019, 01:00 PM IST

13500 કરોડ ચાંઉ કરનાર નીરવ મોદીએ લંડન કોર્ટમાંથી જામીન માંગ્યા, કહ્યું-‘હું ડિપ્રેશનનો શિકાર છું...’

પીએનબી કૌભાંડ (PNB Scam) ના આરોપી નીરવ મોદી (Nirav Modi) એ લંડનની કોર્ટ (London Court) માં જામીન માટે અરજી દાખલ કરી છે. નીરવ મોદીએ આ વખતે હેલ્થ ગ્રાઉન્ડ પર જામીન આપવાની અરજી દાખલ કરી છે. સૂત્રોનું કહેવુ છે કે, તેણે પોતાના વકીલના માધ્યમથી આપવામાં આવેલી અરજીમાં નીરવ મોદીએ ખુદને એન્ક્ઝાઈટી અને ડિપ્રેશન (Depression) નો શિકાર બતાવ્યા છે. સાથે જ તેણે અરજીમાં કોર્ટને એમ પણ કહ્યું છે કે, જો તમે ઈચ્છો તો તેને હાઉસ એરેન્ટ કરીને રાખી શકો છો. 

Oct 30, 2019, 03:15 PM IST

13,500 કરોડના કૌભાંડી મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણનો રસ્તો સાફ, જાણો કેવી રીતે

એન્ટિગુઓ અને બારબૂડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું કે પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને ભારત ત્યારે પ્રત્યર્પિત કરવામાં આવશે, જ્યારે તેની અરજીઓનો નિકાલ થઇ જશે

Sep 26, 2019, 08:56 AM IST

PNB કૌભાંડ કેસ: મેહુલ ચોક્સીની 24.77 કરોડની સંપત્તિ જપ્ત

પંજાબ નેશનલ બેંકમાં 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે ઇડીએ ગુરૂવારે ભાગેડૂ હીરાના વેપારી મેહુલ ચોક્સીની કુલ 24.77 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત જપ્ત કરી છે જેમાં કિંમતી વસ્તુઓ, વાહન અને બેંક એકાઉન્ટ સામેલ છે.

Jul 12, 2019, 09:12 AM IST

PNB સાથે વધુ એક 3805 કરોડ રૂપિયાનો મોટો ગોટાળો, વિગતો જાણીને ઉડી જશે હોશ

બેંકે નિવેદનમાં કહ્યું છે કે ફોરેન્સિક ઓડિટ તપાસના પરિણામ અને સીબીઆઇ તપાસના આધારે કંપની અને એના સંચાલકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે

Jul 8, 2019, 02:46 PM IST

ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને એર એમ્બ્યુલન્સથી ભારત પાછો લાવવાની તૈયારી

પંજાબ નેશનલ બેંક (PNB) ફ્રોડ કેસ મામલે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ભારત પાછો લાવવા માટે ઈડીએ એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની રજુઆત કરી છે.

Jun 23, 2019, 10:19 AM IST

કાલથી બંધ થઇ રહી છે PNB આ સર્વિસ, તમામ ગ્રાહકોને પૈસા ઉપાડી લેવા આદેશ

જો તમે પણ પંજાબ નેશનલ બેંકના ગ્રાહક હો તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ

Apr 30, 2019, 07:02 PM IST

ટોચની બેંક 30 એપ્રિલથી બંધ કરવાની છે મોટી સર્વિસ, ધ્યાન નહીં આપો તો સલવાઈ જશે પૈસા

ગ્રાહકોને આ વાતની જાણકારી એસએમએસ, ઇ-મેઇલ અને સોશિયલ મીડિયા મારફતે આપવામાં આવી છે. આ સર્વિસ બંધ થવાથી તેની અસર લાખો ગ્રાહકો પર પડશે અને એટલે જ ગ્રાહકોએ સર્વિસ બંધ થાય એ પહેલાં પોતાના પૈસા કાઢી લેવા પડશે.

Apr 26, 2019, 10:26 AM IST

Jet Airways ને નથી મળી રાહત, PNBએ 2050 કરોડ રૂપિયાનું દેવુ આપવાનો ઇન્કાર

જેટ એરવેઝે પણ શેર બજારોને મોકલવામાં આવેલી માહિતીમાં સ્પષ્ટ કર્યું કે તેને પીએનબી તરફથી કોઇ જ નવી લોન નથી મળી

Mar 14, 2019, 09:24 PM IST

નીરવ અને નરેન્દ્ર મોદી ભાઇઓ, બંન્ને વચ્ચે અનેક સમાનતાઓ: રાહુલ ગાંધી

લંડનના ભાગેડુ વેપારી નીરવ મોદીની હાજરીના સમાચાર બાદ ફરીથી આ મુદ્દે રાજકીય ધમાસાણ ચાલુ થઇ ચુક્યું છે

Mar 9, 2019, 08:48 PM IST

નીરવ મોદીનો આલિશાન બંગલો ડાયનામાઇટ લગાવી ઉડાવી દીધો, જુઓ Video

પંજાબ નેશનલ બેંકમાં થયેલા મહાકૌભાંડનો મુખ્ય આરોપી ભાગેડૂ હીરાના બિઝનેસમેન નીરવ મોદીના સમુદ્વતટે બનેલા બંગલાને વહિવટીતંત્રએ શુક્રવારે નિયંત્રિત વિસ્ફોટ વડે ધરાશય કરી દીધો. નીરવ મોદીનો આ બંગલો અલીબાગમાં આવેલો હતો. આ બંગલાને તોડી પાડવાની પ્રક્રિયા 25 જાન્યુઆરીથી ચાલી રહી હતી. 6 માર્ચના રોજ વિસ્ફોટ કરવાની શરૂ કરવામાં આવી હતી.

Mar 8, 2019, 04:05 PM IST

નીરવ મોદીના આલિશાન બંગલામાં થશે બ્લાસ્ટ, કિમતી સામાનની થશે હરાજી

પંજાબ નેશનલ બેંકમાં થયેલા મહાગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદી પર વધુ એક પ્રહારની તૈયારી છે. નીરવ મોદીનો અલીબાગનો બંગલો હવે પાડી દેવામાં આવશે. 8 માર્ચના રોજ આ ગેરકાયદેસર બંગલાને પાડી દેવામાં આવશે. આ પહેલાં 6 માર્ચના રોજ પાડવાનો હતો પરંતુ તેનું કામ 8 માર્ચથી શરૂ થશે. રાયગઢ જિલ્લા કલેક્ટર ડો. વિજય સૂર્યવંશીએ તેની જાણકારી આપી હતી.

Mar 6, 2019, 03:52 PM IST

આ બેંકે સસ્તી કરી હોમ અને કાર લોન, આટલો કર્યો વ્યાજ દરમાં ઘટાડો

હોમ અને કાર લેનારાઓ માટે સારા સમાચાર છે. SBI બાદ હવે પંજાબ નેશનલ બેંક (PNB)એ પણ લોન સસ્તી કરી દીધી છે. પીએનબીએ એમસીએલઆરમાં 0.10 ટકા પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો વિભિન્ન સમયવિધિના લોન માટે કરવામાં આવી છે.

Feb 28, 2019, 10:05 AM IST

Interest Rate: રિઝર્વ બેંકની બેઠક બાદ પણ બેંકો દ્વારા વ્યાજ દર ઘટાડવાના સંકેત નહી

બેઠકમાં ભાગ લેનાર એક અધિકારીએ કહ્યું, 'ગર્વનરે અમને કહ્યું કે રિઝર્વ બેંક દ્વારા નીતિગત દરોમાં ઘટાડા સાથે જ વ્યાજ દરને ઓછા કરવાની જરૂર છે જેથી ગ્રાહકોને ફાયદો કરાવવાની જરૂર છે જેથી ગ્રાહકોને તેનો ફાયદો મળી શકે છે.

Feb 23, 2019, 12:18 PM IST

PNB કૌભાંડ: મેહુલ ચોકસીના નજીકના દીપક કુલકર્ણીની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ

પીએનબી કૌભાંડમાં પ્રવર્તન નિદેશાલય(ED)ને મંગળવારે વધુ એક સફળતા મળી છે. ઇડીએ પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીના નજીકના ગણાતા દીપક કુલકર્ણીની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી છે. 
 

Nov 6, 2018, 11:25 AM IST

મોટો ખુલાસો: સામે આવ્યુ નીરવ મોદીનું ‘જૂઠાણ’,કૌભાંડની રકમનો કર્યો આ જગ્યાએ ઉપયોગ

પંજાબ નેશનલ બેંકના મુખ્ય આરોપી નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એનફોર્સમેન્ટ ડાયરેક્ટર(ઇડી)એ 4 દોશોમાં નીરવ મોદી વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. 

Oct 1, 2018, 02:32 PM IST

PNB કૌભાંડ: નીરવ મોદીની બહેન વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર, 25 સપ્ટેમ્બરે કોર્ટમાં થશે હાજર

ઓગસ્ટમાં મુંબઇની એક વિશેષ કોર્ટે નીરવ મોદીની બહેન પૂર્વી અને ભાઇ નિલેશને કોર્ટ સમક્ષ 25 સપ્ટેમ્બર સુધી હાજર થવા માટે સમન જાહેર કર્યું હતું. બંને બેલ્ઝિયમના નાગરિક છે. 

Sep 10, 2018, 04:08 PM IST

નીરવ મોદીએ શું કર્યું ભારતમાંથી લૂટેલા પૈસાનું? થયો ચોંકાવનારો ખુલાસો

નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર દેશની રાષ્ટ્રીયકૃત બેંક પંજાબ નેશનલ બેંકને 13600 કરોડ રૂ.નો ચુનો લગાવવાનો આરોપ છે

Sep 10, 2018, 03:50 PM IST

PNB ગ્રાહકો માટે ખરાબ સમાચાર, આ તારીખ બાદ બેકાર થઇ જશે 'ચેક બુક'

આરબીઆઇના નિર્દેશ બાદ પીએનબીએ પોતાના ગ્રાહકોને સીટીએસ વિનાના ચેક પાછા લઇને તેની જગ્યાએ નવા ચેક આપવાનું કહ્યું છે.

Sep 7, 2018, 04:05 PM IST