પટિયાલા હાઉસ કોર્ટ

નિર્ભયા કેસઃ દોષીતોના વકીલને હાઈકોર્ટે કહ્યું- અરજીનો કોઈ આધાર નથી

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષીતોએ ફાંસીથી બચવા માટે રાત્રે 10 કલાકે ફરી દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંજીવ નરૂલાની બેંચે આ અરજી પર સુનાવણી કરી હતી. નિર્ભયાના દોષીતોએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના આદેશને પડકારતા ફાંસી રોકવાની માગ કરી છે. પરંતુ હાઈકોર્ટે તેની અરજી નકારી દીધી છે. 

Mar 19, 2020, 11:20 PM IST

નિર્ભયા કેસઃ 20 માર્ચે ફાંસીનો માર્ગ મોકળો, ડેથ વોરંટ પર પ્રતિબંધ નહીં

પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના દોષિતોના ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવવાની અરજી નકારી દીધી છે. 
 

Mar 19, 2020, 04:18 PM IST

Nirbhaya case: ફાંસી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટ પહોંચ્યા નિર્ભયાના પાપી

ચારેય દોષીતોએ આઈસીજેને પત્ર લખીને ફાંસી ટાળવાની અપીલ કરી છે. ચારેય દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, ફાંસીની સજા વિરુદ્ધ વિશ્વબરના વિભિન્ન સંગઠનોએ આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે. 

Mar 16, 2020, 04:39 PM IST

નિર્ભયા કેસઃ દોષી મુકેશનો નવો દાવ થયો ફેલ, સુપ્રીમ કોર્ટે નકારી અરજી

નિર્ભયા કેસ (Nirbhaya Case)ના દોષીતોની ફાંસીનો માર્ગ મોકળો થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે દોષી મુકેશની અરજી નકારી દીધી છે. 

Mar 16, 2020, 04:10 PM IST

કાલે નક્કી થશે નિર્ભયાના દોષીતોની ફાંસીની તારીખ, કોર્ટ ચોથીવાર જાહેર કરશે ડેથ વોરંટ

આ પહેલા નિર્ભયાના દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ આજે નકારી દીધી છે. 
 

Mar 4, 2020, 05:25 PM IST

ફરી ટળી ફાંસીની સજા, નિર્ભયાના માતાએ કહ્યું- ગુનેગારોને સપોર્ટ કરે છે સિસ્ટમ

દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિની સામે પેન્ડિંગ હોવાને કારણે પટિયાલા હાઉસ કોર્ટે સોમવારે ફાંસીની સજા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. 
 

Mar 2, 2020, 07:17 PM IST

નિર્ભયા કેસઃ દોષી વિનય શર્માની અરજી રદ્દ, કોર્ટે કહ્યું- તેને સારવારની જરૂર નથી

નિર્ભયા કેસમાં દોષી વિયન શર્માની સારવારની અરજીને પટિયાલા હાઉસ કોર્ટે નકારી દીધી છે. 
 

Feb 22, 2020, 05:41 PM IST
Decide To Be Hanged All Accused Of Nirbhaya PT6M58S

નિર્ભયાના તમામ દુષ્કર્મીઓની ફાંસી નક્કી

Nirbhaya Case Hearing નિર્ભયા બળાત્કાર કેસના દોષીતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટમાં સોમવારે લગભગ 1 કલાક ચાલેલી સુનાવણી બાદ નિર્ભયાના દોષીતોને ફાંસી પર લટકાવવા માટે 3 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. નવા ડેથ વોરંટ અનુસાર 3 માર્ચે સવારે 6 કલાકે નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવામાં આવશે.

Feb 18, 2020, 12:15 AM IST

નિર્ભયા કેસઃ દોષીતો માટે ત્રીજીવાર ડેથ વોરંટ જારી, શું 3 માર્ચની ફાંસીમાં હજુ પણ બાકી છે કોઈ પેચ?

 3 માર્ચે દોષીતોને ફાંસી થશે જ, તે ચોક્કસપણે હજુ ન કહી શકાય કારણ કે દોષીતોના વકીલે દાવો કર્યો છે કે, હજુ તેની પાસે કાયદાકીય વિકલ્પ બચ્યા છે. બીજીતરફ નિર્ભયાના માતાના વકીલનો દાવો છે કે 3 માર્ચે ફાંસી પાક્કી છે. 

Feb 17, 2020, 10:22 PM IST

Nirbhaya Case: નિર્ભયાના દોષીતોને 3 માર્ચે સવારે અપાશે ફાંસી, નવું ડેથ વોરંટ જારી

 Nirbhaya Case Hearing નિર્ભયા બળાત્કાર કેસના દોષીતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે. 
 

Feb 17, 2020, 04:46 PM IST

દોષીતોની ફાંસી ટળવાથી નારાજ નિર્ભયાના માતા, પટિયાલા હાઉસ કોર્ટ પર કરી નારેબાજી

બુધવારે નિર્ભયાના માતા-પિતા અને યોગિતા ભયાનાએ પટિયાલા હાઉસ કોર્ટની બહાર 'નિર્ભયાના હત્યારાને ફાંસી આપો... ફાંસી આપો', નિર્ભયાના ન્યાય આપો... ન્યાય આપો, 'અત્યારે નહીં તો ક્યારેય નહીં' અને 'અમને ન્યાય જોઈએ'ના નારા લગાવ્યા હતા.

Feb 12, 2020, 05:30 PM IST

Nirbhaya case : રેપિસ્ટ મુકેશ સિંહની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલાઈ

નિર્ભયા કેસ (Nirbhaya case) માં ફાંસીની સજા મેળવનાર આરોપી મુકેશ સિંહ (Mukesh Singh)ની દયા અરજી (Mercy Petition) ગૃહ મંત્રાલયે (Home Ministry) રાષ્ટ્રપતિને મોકલી આપી છે. ગુરુવારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મુકેશની દયા અરજી નકારવાની અરજી ગૃહ મંત્રાલયને મોકલી હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે બુધવારે મુકેશની અરજીને નકારી કાઢી હતી. આ મામલામાં મુકેશે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી અદાલતને ડેથ વોરન્ટને નકારવાની માંગ કરી હતી. 

Jan 17, 2020, 11:03 AM IST

ડરના માર્યે ધ્રૂજ્યા નિર્ભયાના આરોપીઓના હાથપગ, શિફ્ટ કરાયા ફાંસીવાળા બેરેકમાં...

નિર્ભયા (Nirbhaya case) ના તમામ આરોપીઓને જેલ નંબર 3માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેઓને અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. પહેલા અક્ષય, મુકેશ જેલ નંબર 2માં હતા અને પવનને મંડોલી જેલથી તિહારની જેલ નંબર 2માં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે કે, વિનય જેલ નંબર 4માં હતો. હવે ચારેય આરોપીઓને જેલ નંબર 3માં શિફ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ફાંસી (Death sentence) નો રૂમ પણ છે. સંસદ ભવન પર હુમલો કરનાર આરોપી અફઝલ ગુરુને પણ આ જ બેરેકમાં રાખવામાં આવ્યો હતો, અને બાદમાં તેને ફાંસી લગાવાઈ હતી. હકીકતમાં, તિહાર જેલ (Tihar jail) માં માત્ર બેરક નંબર 3માં જ ફાંસીનો રૂમ છે. તેથી જે આરોપીઓને ફાંસી લાગવાની હોય છે, તેઓને આ બેરેકમાં શિફ્ટ કરવામાં આવે છે. 

Jan 17, 2020, 10:36 AM IST

દીપિકા પાદુકોણની 'છપાક'માં હતી મોટી ભૂલ, કોર્ટે સુધારી 

દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની ફિલ્મ 'છપાક' (Chhapaak)ને પટિયાલા હાઉસ કોર્ટમાંથી લીલી ઝંડી મળી ગઈ છે. કોર્ટે ફિલ્મના પ્રોડ્યુસરને કહ્યું કે વકીલ અપર્ણા ભટ્ટને ક્રેડિટ આપવામાં આવે. હવે ફિલ્મ કાલે રિલીઝ થઈ શકશે. આ અગાઉ છપાકની રિલીઝ પર રોક લગાવવા માટે લક્ષ્મી અગ્રવાલની વકીલની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. 

Jan 9, 2020, 03:26 PM IST
women celebrity on Nirbhaya verdict PT37M8S

નિર્ભયા કેસના આવેલા મહત્વના ચુકાદા વિશે શું કહે છે આ મહિલા હસ્તીઓ....જુઓ ખાસ ચર્ચા ZEE 24 કલાક સાથે...

નિર્ભાયકાંડે સમગ્ર દેશને આજે પણ હચમચાવી દીધો છે અને જ્યારે હવે તેના તમામ આરોપીઓે ફાંસીની સજાનું એલાન કરાયુ છે ત્યારે જાણે કે દેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. નિર્ભાયાના માતા-પિતા પણ દેશની જનતા અને ન્યાય પ્રાણાલિકાનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે ZEE 24 કલાક સાથે કેટલીક મહિલા મહાનુભાવોએ આ વિશે કરી ચર્ચા....

Jan 7, 2020, 09:25 PM IST
Nirbhaya's mothers' reaction after Patiyala house court verdict PT6M49S

દીકરીને ન્યાય મળ્યા બાદ નિર્ભયાના માતાએ શું કહ્યું...

નિર્ભયા કેસમાં ચુકાદો આવતા દેશવાસીઓ ખુશ થયા, દેશની મહિલાઓએ પ્રતિક્રિયા આપી કે, કોર્ટનો આભાર કે આખરે આ નિર્ણય આવ્યો, દરેક દેશવાસીઓ આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, દેશની હજી ઘણી નિર્ભયાઓ ન્યાયની રાહ જોઈ રહી છે. ત્યારે નિર્ભયાના દોષીતોને ફાંસીની સજાનો નિર્ણય આવતા માતાએ કોર્ટનો આભાર માન્યો. નિર્ભયાની માતાએ કહ્યું, મોડે મોડે ન્યાય મળ્યો, સજાથી સમાજને ઉદાહરણ પૂરુ પાડવામાં આવ્યું

Jan 7, 2020, 07:50 PM IST
ZEE 24 kalak women staff speaks on Nirbhaya verdict PT7M38S

મહિલાઓનો આત્મવિશ્વાસ જગાવતો ચુકાદો... ZEE 24 કલાકની મહિલા કર્મચારીઓએ નિર્ભયા કેસના ચુકાદા બાદ શું કહ્યું....

દેશના સૌથી મહત્વપૂર્ણ ચુકાદાને દેશભરના લોકોએ આવકાર્યો છે. મહિલાઓનો આત્મવિશ્વાસ જગાવતા આ ચુકાદા બાદ દેશભરની મહિલાઓ ખુશ થઈ છે. સાત વર્ષ બાદ આવેલા આ ચુકાદા વિશે ZEE 24 કલાકની મહિલા કર્મચારીઓએ શું કહ્યું, જાણો તેમનો મત...

Jan 7, 2020, 07:40 PM IST
Surat's people on Nirbhaya case verdict PT9M33S

નિર્ભયા ચુકાદા બાદ ચારેતરફ ખુશીનો માહોલ, શું કહ્યું સુરતની મહિલાઓએ...

નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાનો પટિયાલા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 22 જાન્યુઆરીના રોજ ચારેય અપરાધીઓને સવારે સાત વાગ્યે લટકાવાશે. 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીની નિર્ભયા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેના નરાધમોને ફાંસીની સજા સંભાળાવાતા આજે દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જાણો કોર્ટના ચુકાદા શું કહે છે સુરતના લોકો...

Jan 7, 2020, 07:35 PM IST
Ahmedabad's women on Nirbhaya rape case verdict PT5M10S

નિર્ભયા કેસમાં ચુકાદો આવતા દેશવાસીઓ ખુશ થયા, અમદાવાદની મહિલાઓએ પ્રતિક્રિયા આપી કે...

નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાનો પટિયાલા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 22 જાન્યુઆરીના રોજ ચારેય અપરાધીઓને સવારે સાત વાગ્યે લટકાવાશે. 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીની નિર્ભયા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેના નરાધમોને ફાંસીની સજા સંભાળાવાતા આજે દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જાણો કોર્ટના ચુકાદા શું કહે છે અમદાવાદના લોકો...

Jan 7, 2020, 07:30 PM IST
Rajkot people on Nirbhaya verdict PT4M15S

નિર્ભયાનો ચુકાદો આવ્યા બાદ રાજકોટની મહિલાઓએ શું કહ્યું....

નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાનો પટિયાલા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 22 જાન્યુઆરીના રોજ ચારેય અપરાધીઓને સવારે સાત વાગ્યે લટકાવાશે. 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીની નિર્ભયા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેના નરાધમોને ફાંસીની સજા સંભાળાવાતા આજે દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જાણો કોર્ટના ચુકાદા શું કહે છે રાજકોટના લોકો...

Jan 7, 2020, 07:30 PM IST