PAN Card Tips: શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા નામ પર કોઈએ ચૂપચાપ લોન લીધી હોય અને તમને તેના વિશે કોઈ ખ્યાલ નથી? આ સાંભળવામાં જ વિચિત્ર લાગે છે, પરંતુ ડિજિટલ ફ્રોડના આ યુગમાં PAN કાર્ડનો દુરુપયોગ કરીને નકલી લોન લેવી એક સામાન્ય બાબત બની રહી છે. પરંતુ ગભરાશો નહીં. એક સરળ ઓનલાઈન સ્ટેપની મદદથી તમે શોધી શકો છો કે કોઈએ તમારા PAN નંબરનો દુરુપયોગ કર્યો છે કે નહીં.
PAN 2.0: નવા પાન કાર્ડમાં સ્કેનિંગ ફીચર હશે, જેની સાથે QR કોડ જોડાયેલ હશે. QR કોડ વડે પાન વેરિફિકેશન સરળ બનશે અને આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે.
સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સવાલ એ છે કે શું હવે તેમના જૂના પાન કાર્ડ બેકાર થઈ જશે? શું તેમણે ક્યૂઆર કોડવાળા નવા પાન કાર્ડ માટે ફરીથી અરજી કરવી પડશે? કેવી રીતે અને ક્યાં તેમને નવું પાન કાર્ડ મળશે? નવા પાન કાર્ડ માટે કેટલો ખર્ચો કરવો પડશે? આ તમામ એવા સવાલ છે જે પાન કાર્ડ ધારકોના મનમાં ઉઠી રહ્યા હશે. તો જાણો આ સવાલોના જવાબ....
ITR: આવકવેરા વિભાગ દ્વારા સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર કરદાતાઓને અપીલ કરવામાં આવી છે. ટેકનીકલ સમસ્યાઓનો ઝડપથી નીકાલ થાય તે આશયથી કરાઈ અપીલ.
Aadhar Card and PAN Card Rule:બેન્ક એકાઉન્ટ, ડિમેટ એકાઉન્ટ અને આવકવેરાના રિટર્ન માટે પાનકાર્ડ સૌથી જરૂરી દસ્તાવેજ છે. અન્ય ઓળખના પુરાવાની સાથે પાનકાર્ડ પણ અનિવાર્ય છે.આ કાર્ડ ત્યા સુધી સાચવીને રાખવું પડે છે જ્યા સુધી તે સંપૂર્ણ બંધ નથી થઈ જતું.
Duplicate Pan Card Process : પાન કાર્ડ ગુમાવવું એ નવી વાત નથી. પણ હવે ગભરાવાની જરૂર નથી. જો તમારું PAN કાર્ડ ચોરાઈ ગયું છે, ખોવાઈ ગયું છે અથવા નુકસાન થઈ ગયું છે, તો હવે તમે સરળતાથી ડુપ્લિકેટ પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. અમને જણાવો કે તમે આ માટે કેવી રીતે અરજી કરી શકો છો.
Pan Card Aadhaar Card: 28 માર્ચ 2023 ના રોજ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા એક સૂચના જારી કરવામાં આવી હતી. આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિ કેવી રીતે પોતાનું પાન કાર્ડ એક્ટિવેટ કરાવી શકે છે.
New Rules in July 2023: મોંઘવારી ફરી એકવાર લોકોના ખિસ્સા પર પડશે. સરકારે 1 જુલાઈ 2023થી ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. જાણો ક્યાં આ ફેરફારોની સીધી અસર ખિસ્સા પર પડી શકે છે.
PAN Card : હાલમાં ઈન્કમટેક્સ ભરવાનો સમય છે. જે માટે પાનકાર્ડની ફરજિયાત જરૂર પડે છે. જો તમે તમારા બાળકના નામે રોકાણ કરવા માંગો છો અથવા તેને નોમિની બનાવવા માંગો છો, તો તેના માટે પણ પાન કાર્ડની જરૂર પડી શકે છે.
How to apply for Instant PAN card: આજે પણ ઘણા એવા લોકો છે જેમની પાસે પાન કાર્ડ નથી. આવી સ્થિતિમાં, જો અચાનક પાન કાર્ડની જરૂરિયાત ઉભી થાય, તો સમસ્યા ઉભી થાય છે. પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે ઘરે બેઠા માત્ર 10 મિનિટમાં પાન કાર્ડ બનાવી શકો છો.
PAN Card Apply: જો તમે પાન કાર્ડ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને એક સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે સરળતાથી પાન કાર્ડ બનાવી શકો છો.
Aadhaar Card: પહેલા એવું બનતું હતું કે કોઈ પણ ડોક્યુમેન્ટ અપડેટ કરવા હોય તો લોકોને સરકારી ઓફિસમાં જવું પડતું હતું. એક તો તે લોકોનો સમય લેતો હતો અને બીજું આના નામે લોકો સાથે છેતરપિંડી થતી હતી. હવે જ્યારે લોકોના ફોન આવી ગયા છે તો લોકો આ બધી સમસ્યાઓથી દૂર થઈ ગયા છે.
PAN Card Status: જો તમારું PAN Card કામ કરતું નથી તો તમને ઘણું નુકસાન થઈ શકે છે. 31 માર્ચ પહેલા તેને આધાર (PAN-Aadhaha Link) સાથે લિંક કરવું પડશે. જો એક્ટિવ પાન કાર્ડ ન હોય તો લિંક કરવામાં સમસ્યા આવી શકે છે.
PAN કાર્ડને સરેંડર કરવા માટે મૃતક વ્યક્તિના ઉત્તરાધિકારીએ એસેસમેન્ટ ઓફિસરને એક એપ્લિકેશન લખવી પડશે. જે વિસ્તારમાં પાનકાર્ડ રજિસ્ટર થયું હોય તે અધિકારીને એપ્લિકેશન આપવામાં આવે છે. જેમાં નામ, પાન નંબર,મૃતકની જન્મતિથી અને મૃતકના ડેથ સર્ટીફિકેટની કોપી અટેચ કરવાની રહેશે.
PAN card online process: પાનકાર્ડ આજના સમયમાં સૌથી મહત્વની જરૂરિયાત બની ગઈ છે.. બેકના તમામ કામોમાં પાનકાર્ડ ખુબ જ કામમાં આવે છે.. ત્યારે આ પાનકાર્ડ કદાચ ખોવાઈ જાય તો લોકો ચિંતામાં આવી જાય છે.. ત્યારે હવે પાનકાર્ડ ખોવાય તો પણ ચિંતા નહીં કરવા અને ઓનલાઈન પ્રોસેસ મારફતે તમે બીજું કાર્ડ મેળવી શકો છો.....
પાન કાર્ડ (PAN Card) આપણા જીવનનો એક મહત્વનો દસ્તાવેજ છે. બેંક એકાઉન્ટ (Bank Account) ખોલાવવાથી લઇને ઇનકમ ટેક્સ (Income Tax) ભરવા અને લોન લેવા સુધી પણ PAN Card ફરજિયાત છે
કોઇ પણ ફાઇનાશિયલ ટ્રાન્જેક્શન માટે પાન કર્ડ (PAN Card) સૌથી જરૂરી છે. પાન કાર્ડના દસ આંક દ્વારા તમે બેંક એકાઉન્ટ ખોલાવવા, પ્રોપર્ટી ખરીદવા, ગાડી ખરીદવા, આઇટીઆર ફાઇલ કરવા, 2 લાખ રૂપિયાથી વધારેની જ્વેલેરી ખરીદવા જેવી ઘણા કામો સરળતાથી કરી શકો છો. પરંતુ આજકાલ નકલી પાન કાર્ડના ઘણા કેસ સામે આવી રહ્યાં છે. એવામાં તમે પણ કોઇપણ ટ્રાન્જેક્શન કરતા પહેલા જાણી લો કે તમારું પાન કાર્ડ નકલી તો નથી. આવો અમે તમને જણાવીએ કે કેવીરીતે તમે પાન કાર્ડ નકલી છે કે ઓરીજન્લ તે ચેક કરી શકો છો.
દેશમાં છેલ્લા બે માસથી લોકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. જો કે, સોમવારથી તેમાં ઘણા પ્રકારની છૂટછાટ આપવાની સરકાર તૈયારી કરી રહી છે. હાલ સરકારે પણ સામાન્ય જનતાને તેમની તરફથી રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય કે પછી આરબીઆઈ દ્વારા લોન મોરાટોરિયમ અથવા સરકાર દ્વારા ઘોષિત આત્મનિર્ભર ભારત આર્થિક પેકેજ, આ બધા થકી સરકાર લોકોની કોઈને કોઈ રીતે મદદ કરી રહી છે.
જોકે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2020-21ના ફાઇનાશિયલ બિલમાં એક પ્રપોજલ આપ્યું છે. તેમાં સેક્શન 206C માં વિદેશ યાત્ર TCS લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ પાન નંબર નથી તો તેના પર બમણો ટેક્સ લાગશે.
આવક વિભાગે જણાવ્યું કે, જો સ્થાયી ખાતા સંખ્યા (પાન કાર્ડ)ને 31 માર્ચ, 2020 સુધી આધાર કાર્ડ સાથે જોડવામાં નહિ આવે, તો તે નિષ્ક્રીય થઈ જશે. પાન (pan card) અને આધાર કાર્ડ (aadhar card) ને જોડવાને લઈને સમય મર્યાદા વધારવામાં આવી છે અને હાલની સમય મર્યાદા 31 માર્ચ, 2020ના રોજ પૂરી થાય છે. income tax વિભાગના અનુસાર, 27 જાન્યુઆરી, 2020 સુધી 30.75 કરોડ પાન કાર્ડને પહેલા જ આધાર સાથે જોડી દેવામાં આવ્યા છે. જોકે, 17.58 કરોડ પાન હજી પણ 12 અંકના આધાર સાથે જોડાવાના બાકી છે.
ઇનકમ ટેક્સ ફાઇલિંગ સિવાય પાન કાર્ડની જરૂરીયાત બેન્ક એકાઉન્ટ અને નાણાકીય લેણદેણ વગેરે માટે જરૂરીયાત રહે છે. PAN 10 કેરેક્ટર (આલ્ફા-ન્યૂમેરિક) વાળી ઓળખ સંખ્યા છે, જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે.
ઇનકમ ટેક્સ અધિનિયમ 1961ની કલમ 272B હેઠળ જો કોઇ ખોટો પાન આપી શકો છો, ત્યારે ઇનકમ ટેક્સ વિભાગ તેના પર 10 હજાર સુધીની પેનલ્ટી લગાવી શકે છે. આ જોગવાઇ ત્યારે લાગૂ થાય છે, જ્યારે કોઇ વ્યક્તિ ઇનકમ ટેક્સ રિટર્ન માટે ફાઇલિંગ કરે છે અથવા પછી કોઇ નાણાકીય લેણદેણ માટે પોતાના નંબરની જાણકારી આપી રહ્યા છો.