Aadhaar Email Update : UIDAIએ આધાર કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. 1 જુલાઈ, 2026થી મોબાઇલ એપ્લિકેશન દ્વારા આધારમાં ઇમેઇલ ID એડ કરવા અથવા અપડેટ કરવા માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. હાલમાં આ સર્વિસ માટે ₹75 ફી લેવામાં આવે છે.
Aadhaar Card New Rules : આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ્સ અંગેનો એક નવો નિયમ અમલમાં આવ્યો છે, જે આજથી લાગુ થશે. આજથી ફક્ત તમારા આધાર કાર્ડ એડ્રેસને અપડેટ કરવા માટે મંજૂર કરાયેલા નવા ડોક્યુમેન્ટ જ માન્ય રહેશે.
Aadhaar Card : આધાર કાર્ડ અંગે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. સરકારે બાળકો અને કિશોરોના આધાર કાર્ડ પર બાયોમેટ્રિક અપડેટ કરવાની ફી માફ કરી દીધી છે. આ પહેલા 50 રૂપિયાનો ખર્ચ થતો હતો, પરંતુ હવે તે સંપૂર્ણપણે મફત છે.
Aadhaar Card Update : આધાર કાર્ડ બનાવતી વખતે લોકો ઘણીવાર જે સમસ્યાનો સામનો કરે છે તે છે નામની ખોટી જોડણી. ત્યારે આ લેખમાં જાણીશું કે તમે ઘરે બેઠા તેને કેવી રીતે સુધારી શકો છો.
Citizenship Rules: એ વાત સાચી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગેરકાયદેસર પ્રવાસી નકલી દસ્તાવેજોની મદદથી આધાર કાર્ડ બનાવીને અન્ય બીજા જરૂરી દસ્તાવેજો પણ મેળવી લે છે. આ દ્વારા તેમને મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે અને નાગરિકતાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
UIDAI Aadhaar Update: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ એક નવી સિસ્ટમ વિકસાવી છે જે જન્મ પ્રમાણપત્ર, મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, PAN, PDS અને MNREGA ડેટાબેઝમાંથી તમારું સરનામું અને અન્ય વિગતો મેળવશે, જે નાગરિકોનું જીવન સરળ બનાવશે અને આધાર મેળવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાની શક્યતા પણ ઘટાડશે.
Aadhaar Update Last date : હવે આધાર કાર્ડના મફત અપડેટ માટે ફક્ત ત્રણ દિવસ બાકી છે. જો તમે જરૂરી અપડેટ્સ નહીં કરાવો, તો તમે મફતમાં આધાર અપડેટ કરવાની તક ગુમાવશો. જે પછી તમારે ચાર્જ ચૂકવવો પડશે.
Aadhar Updates: 10 વર્ષથી નથી અપડેટ કરાવ્યું આધાર; 14 જૂન પછી ક્યા ક્યા કામ નહીં કરી શકો, ખુદ UIDAIએ આપી મોટી ચેતવણી. જાણો શું આ સાચું છે કે, પછી અફવા?
How To Update Aadhaar: જો તમે પણ આધાર સેંટર પર જાવ છો તો તેના માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. ગત વર્ષે સરકાર તરફથી ચેતાવણી આપવામાં આવી હતી જો કોઇ આધાર સર્વિસ પ્રોવાઇડર વધુ પૈસા લે છે તો તેને રોકી શકાય છે.
Aadhaar Card Update: જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે, તો તમારે આ સેટિંગ્સને તાત્કાલિક અપડેટ કરવી જોઈએ, કારણ કે તમારી સાથે પણ છેતરપિંડી થઈ શકે છે.
Pan Card Aadhaar Card: આધાર PAN સાથે લિંક છે કે કેમ તે તપાસવાની પ્રક્રિયા સરળ છે. જો આધારને પાન કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય, તો તમારે 1,000 રૂપિયાનો દંડ ભરીને 30 જૂન 2023ની અંદર તેને લિંક કરાવવું પડશે. સરકારે કરદાતાઓ માટે 30 જૂન 2023 ના રોજ અથવા તે પહેલાં તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ સાથે તેમના આધારને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું હતું.
Aadhaar card : યુઆઈડીએઆઈ 14 જૂન, 2023 સુધી દેશના તમામ નાગરિકોને તમારા આધારમાં ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપડેટ કરવા માટે મફતમાં તક આપી રહી છે.
Aadhaar Card: પહેલા એવું બનતું હતું કે કોઈ પણ ડોક્યુમેન્ટ અપડેટ કરવા હોય તો લોકોને સરકારી ઓફિસમાં જવું પડતું હતું. એક તો તે લોકોનો સમય લેતો હતો અને બીજું આના નામે લોકો સાથે છેતરપિંડી થતી હતી. હવે જ્યારે લોકોના ફોન આવી ગયા છે તો લોકો આ બધી સમસ્યાઓથી દૂર થઈ ગયા છે.
ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે પાન કાર્ડ સાથે આધાર લિંક નહીં કર્યુ હોય તો અનલિંક્ડ પાન નિષ્ક્રિય થઈ જશે. જે લોકોએ હજુ સુધી પાન કાર્ડને પોતાના આધાર સાથે લિંક કર્યુ નથી તે ઝડપથી પોતાનું કામ પૂરું કરી લે. કેમ કે આ છેલ્લી તારીખ છે.
Aadhaar Card Update: આવકવેરા વિભાગના FAQ મુજબ, હાલમાં PAN અને આધારને લિંક કરવા પર 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. વિભાગે આ દંડ 31 માર્ચ 2023 સુધી નક્કી કર્યો છે. અગાઉ, વિભાગે 30 જૂન, 2022 સુધી 500 રૂપિયાનો દંડ રાખ્યો હતો.
Aadhaar Card Update: આધારકાર્ડ માટે લીધેલો ફોટો ઘણી વખત એવો થઈ ગયો હોય છે કે તેમાં કોણ છે તેને ઓળખવું પણ મુશ્કેલ થઈ જાય. પરંતુ તમે ઓનલાઈન કેટલાક સ્ટેપ્સને ફોલો કરીને સરળતાથી આધાર કાર્ડ માં પોતાનો ફોટો બદલી શકો છો.
Aadhaar Card: હાલના સમયમાં દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ તો હોવું જ જોઈએ. બીજી તરફ તો તમારા આધારકાર્ડને 10 વર્ષની વધુ સમય થઈ ગયો છે. તો તમારા તરત જ આ કામ કરવું જોઈએ.
જો તમારા આધાર કાર્ડમાં સરનામું ખોટી રીતે પ્રિન્ટ થયું હોય તો તમે તેને અપડેટ કરાવી શકો છો. આ માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ એટલે કે UIDAI (UIDAI) uidai.gov.in ખોલવી પડશે. પછી તમારે વેબસાઇટ પર માય આધાર વિભાગમાં જવું પડશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર આધાર કાર્ડ ધારકોને (Aadhaar Card Update) ને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપી રહી છે.
Aadhaar Card Update: UIDAI દ્રારા ટોલ ફ્રી નંબર પણ જાહેર પણ જાહેર કરવામાં આવ્યો છે તો જો તમારે આધાર સાથે સંકળાયેલી કોઇપણ પ્રકારની સમસ્યા છે તો તેના માટે હેલ્પલાઇન નંબર 1947 પર કોલ કરી શકો છો.
આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે હવે તમારે સરકારી કચેરીઓ કે એજન્ટો પાસે ધક્કા ખાવાની જરૂર નથી. તમારી સુવિધા માટે સરકારે બનાવ્યો છે આ ખાસ પ્લાન, જાણો...
આધારકાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયું છે જેની દરેક જગ્યાએ જરૂર પડે છે. તેના વગર તમે કોઈપણ સરકારી યોજનાનો લાભ નહીં લઈ શકો. સમય જતાં આધારકાર્ડમાં ઘણા ફેરફારો થયા છે