પીએનજી

3 રાજ્યોમાં અદાણી ગેસએ ઘટાડ્યા CNG અને PNG ના ભાવ

અદાણી ગેસે દેશના ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રોમાં ગેસના ભાગમાં ઘટાડો કર્યો છે. આ ત્રણ રાજ્યોને તેનો ફાયદો મળશે

Oct 10, 2020, 09:04 AM IST

કોમનમેનને વધુ એક માર, આજથી મોંઘો થયો CNG, પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો

આ વધારો ગેસ સ્ટેશનોને કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતાં સુરક્ષિત બનાવવાના વધારાના ખર્ચને લઇને કરવામાં આવ્યો છે. 

Jun 2, 2020, 09:00 AM IST

CNG અને PNGના ભાવમાં થયો ભારે ઘટાડો, અહીં ચેક કરો ભાવ

એપ્રિલ મહિનો તમારા માટે ઘણા સારા સમાચાર લઇને આવ્યો છે. તેમાંથી એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે કે હવે તમારા ઘર સુધી પાઇપલાઇન દ્વારા આવનાર ગેસ (PNG) ની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે.

Apr 4, 2020, 04:16 PM IST

ગુજરાતમાં નેચરલ ગેસનો વપરાશ કરતા ઉદ્યોગગૃહોને ભાવમાં મોટી રાહતની સરકારની જાહેરાત

બજેટ પહેલાં જ રૂપાણી સરકારની ઉદ્યોગ ગૃહો માટે મોટી જાહેરાત, લઘુ, મધ્યમ અને મોટા કદના તમામ ઉદ્યોગગૃહોને મળશે ફાયદો, રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ ગૃહો દ્વારા ઉપયોગમાં લેવાતા નેચરલ ગેસના ભાવમાં પ્રતિ  SCMD રૂ.2.50નો ઘટાડો કરવાની જાહેરાત 

Jul 1, 2019, 09:59 PM IST

CNG ની સમસ્યા થશે દૂર, મોદી સરકારે બનાવી ધમાકેદાર યોજના

દેશમાં CNG ની સમસ્યા ટૂંક સમયમાં દૂર થશે. શહેરોમાં ગેસ લાઇસન્સના દસમા તબક્કામાં સીએનજી સ્ટેશન સ્થાપિત કરવા અને પાઇપલાઇન પાથરવા માટે 50,000 કરોડ રૂપિયાનું રોકાણ થવાની આશા છે. 10મા તબક્કામાં 50 ભૌગોલિક ક્ષેત્રોના શહેરો-ટાઉનમાં ગેસ વિતરણ લાઇસન્સ (સીજીડી) માટે બોલી લગાવવામાં આવી છે. આ 50 ભૌગોલિક ક્ષેત્રોમાં 14 રાજ્યોના 124 જિલ્લા (112 પૂર્ણ અને 12 ના કેટલાક ભાગ) આવશે.

Feb 7, 2019, 05:04 PM IST

હવે ગુજરાતમાં ગાડી ચલાવવું પડશે મોંઘુ, અદાણીએ ગ્રાહકોને આપ્યો આંચકો

આમ તો નવું વર્ષ નવી આશાઓ લઈને આવે છે પરંતુ ગુજરાતના CNG PNG ગ્રાહકોના એટલા સારા નસીબ નથી, કારણ કે અમદાવાદમાં આવેલી અદાણી ગેસ લિમિટેડે CNG PNG ના ભાવ વધારીને નવા વર્ષે આંચકો આપ્યો છે. 

Jan 3, 2019, 12:32 PM IST

પેટ્રોલ બાદ CNG અને વિજળી પણ થઇ શકે છે મોંઘી, સરકારે પ્રાકૃતિક ગેસના ભાવ 10% વધાર્યા

પેટ્રોલ અને ડીઝલની કિંમત ઉછળ્યા બાદ સરકારે સ્થાનિક પ્રાકૃતિક ગેસના ભાવ 10% વધારવાની જાહેરાત કરી છે

Sep 30, 2018, 04:32 PM IST

પેટ્રોલ-ડીઝલ બાદ હવે ગુજરાતીઓને CNG અને PNGના ભાવ પણ દઝાડશે, અદાણી ગેસે ભાવ વધાર્યા

દાઝ્યા પર ડામઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે ત્યારે અદાણી ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિ કિલો રૂ.1 અને પીએનજીમાં રૂ.13નો વધારો કરાયો

Sep 8, 2018, 08:03 PM IST

એક નિર્ણય અને ગુજરાતને ફરી મોંઘવારીનો મોટો માર

CNG અને PNGની કિંમતમાં ફરી થયો છે વધારો

Apr 20, 2018, 08:26 AM IST

એલપીજીના ભાવમાં ભારે ઘટાડો, 19 કિલોનો કોમર્શિયલ સિલેંડર પણ સસ્તો

સબસિડી વિનાના સિલેંડરની કિંમતમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 5 કિલોના એલપીજી સિલેંડરમાં પણ 15 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે 19 કિલોના કોમર્શિયલ સિલેંડરના ભાવમાં પણ 54 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે. 

Apr 2, 2018, 08:57 AM IST