हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પીએનજી
પીએનજી News
CNG pumps
CNG વાહનચાલકોને હવે લાંબી કતારોમાંથી મળશે મુક્તિ, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
ગ્રીન-ક્લીન ગુજરાતનો સંકલ્પ સાકાર કરવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્તુત્ય કદમ, CNG જેવા સ્વચ્છ ઈંધણના ઉપયોગને રાજ્યમાં વધુ પ્રોત્સાહન આપવા FDODO-ફુલ ડીલર ઓન્ડ ડીલર ઓપરેટેડ યોજનાને મંજૂરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Nov 21,2023, 19:06 PM IST
CNG
3 રાજ્યોમાં અદાણી ગેસએ ઘટાડ્યા CNG અને PNG ના ભાવ
અદાણી ગેસે દેશના ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રોમાં ગેસના ભાગમાં ઘટાડો કર્યો છે. આ ત્રણ રાજ્યોને તેનો ફાયદો મળશે
Oct 10,2020, 9:04 AM IST
સીએનજી
કોમનમેનને વધુ એક માર, આજથી મોંઘો થયો CNG, પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો
આ વધારો ગેસ સ્ટેશનોને કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતાં સુરક્ષિત બનાવવાના વધારાના ખર્ચને લઇને કરવામાં આવ્યો છે.
Jun 2,2020, 9:00 AM IST
સીએનજી
CNG અને PNGના ભાવમાં થયો ભારે ઘટાડો, અહીં ચેક કરો ભાવ
એપ્રિલ મહિનો તમારા માટે ઘણા સારા સમાચાર લઇને આવ્યો છે. તેમાંથી એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે કે હવે તમારા ઘર સુધી પાઇપલાઇન દ્વારા આવનાર ગેસ (PNG) ની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે.
Apr 4,2020, 17:29 PM IST
નેચરલ ગેસ
ગુજરાતમાં નેચરલ ગેસનો વપરાશ કરતા ઉદ્યોગગૃહોને ભાવમાં મોટી રાહત
બજેટ પહેલાં જ રૂપાણી સરકારની ઉદ્યોગ ગૃહો માટે મોટી જાહેરાત, લઘુ, મધ્યમ અને મોટા કદના તમામ ઉદ્યોગગૃહોને મળશે ફાયદો, રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ ગૃહો દ્વારા ઉપયોગમાં લેવાતા નેચરલ ગેસના ભાવમાં પ્રતિ SCMD રૂ.2.50નો ઘટાડો કરવાની જાહેરાત
Jul 1,2019, 21:59 PM IST
સીએનજી
CNG ની સમસ્યા થશે દૂર, મોદી સરકારે બનાવી ધમાકેદાર યોજના
દેશમાં CNG ની સમસ્યા ટૂંક સમયમાં દૂર થશે. શહેરોમાં ગેસ લાઇસન્સના દસમા તબક્કામાં સીએનજી સ્ટેશન સ્થાપિત કરવા અને પાઇપલાઇન પાથરવા માટે 50,000 કરોડ રૂપિયાનું રોકાણ થવાની આશા છે. 10મા તબક્કામાં 50 ભૌગોલિક ક્ષેત્રોના શહેરો-ટાઉનમાં ગેસ વિતરણ લાઇસન્સ (સીજીડી) માટે બોલી લગાવવામાં આવી છે. આ 50 ભૌગોલિક ક્ષેત્રોમાં 14 રાજ્યોના 124 જિલ્લા (112 પૂર્ણ અને 12 ના કેટલાક ભાગ) આવશે.
Feb 7,2019, 17:21 PM IST
અદાણી ગેસ
હવે ગુજરાતમાં ગાડી ચલાવવું પડશે મોંઘુ, અદાણીએ ગ્રાહકોને આપ્યો આંચકો
આમ તો નવું વર્ષ નવી આશાઓ લઈને આવે છે પરંતુ ગુજરાતના CNG PNG ગ્રાહકોના એટલા સારા નસીબ નથી, કારણ કે અમદાવાદમાં આવેલી અદાણી ગેસ લિમિટેડે CNG PNG ના ભાવ વધારીને નવા વર્ષે આંચકો આપ્યો છે.
Jan 3,2019, 12:35 PM IST
CNG
પેટ્રોલ બાદ CNG અને વિજળી પણ થઇ શકે છે મોંઘી, પ્રાકૃતિક ગેસના ભાવ વધ્યા
પેટ્રોલ અને ડીઝલની કિંમત ઉછળ્યા બાદ સરકારે સ્થાનિક પ્રાકૃતિક ગેસના ભાવ 10% વધારવાની જાહેરાત કરી છે
Sep 30,2018, 16:32 PM IST
સીએનજી
હવે ગુજરાતીઓને CNG અને PNGના ભાવ પણ દઝાડશે
દાઝ્યા પર ડામઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે ત્યારે અદાણી ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિ કિલો રૂ.1 અને પીએનજીમાં રૂ.13નો વધારો કરાયો
Sep 8,2018, 20:03 PM IST
Trending news
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
BJP gujarat
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર, વયમર્યાદાના વાંધા વચ્ચે રત્નાકરે આપી સૂચના
Nitish Kumar Reddy
કોહલી સાથે સેલ્ફી લેવાનું સપનું જોનારે રચ્યો ઈતિહાસ, હવે સચિન-પંતની હરોળમાં આવ્યો!
astrology
2025માં લક્ષ્મી નારાયણ યોગ 5 રાશિના લોકો માટે વરદાન! નવા વર્ષે રહેશે મોજ, થશે મહાલાભ
border gavaskar trophy
VIDEO : બુમરાહ આઉટ, સિરાજના પગ ધ્રૂજતા હતા, નીતિશ રેડ્ડીના પિતા કરતા હતા પ્રાર્થના