વર્લ્ડકપની સાથે ફરી વિવાદમાં પૂનમ પાંડે, ભારતની જીત પર શેર કર્યો આ ફોટો!

ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવાની સાથે જ પૂનમ પાંડે ચર્ચામાં ના આવે એવું બને નહીં. પૂનમ એક વખત ફરીથી તેની આદતોને વળગી રહી તેવું લાગે છે. પૂનમે ભારતની પ્રથમ મેચ એટલે સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી મેચને લઇને એક ફોટો શેર કર્યો છે.

વર્લ્ડકપની સાથે ફરી વિવાદમાં પૂનમ પાંડે, ભારતની જીત પર શેર કર્યો આ ફોટો!

નવી દિલ્હી: ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવાની સાથે જ પૂનમ પાંડે ચર્ચામાં ના આવે એવું બને નહીં. પૂનમ એક વખત ફરીથી તેની આદતોને વળગી રહી તેવું લાગે છે. પૂનમે ભારતની પ્રથમ મેચ એટલે સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી મેચને લઇને એક ફોટો શેર કર્યો છે. જેના કારણે તે ફરી ચર્ચાનો વિષય બની છે. આમ તો પૂનમ માટે આ કોઇ નવી વાત નથી. પરંતુ તેની આ તસવીરે ઇન્ટરનેટ પર હંગામો મચાવ્યો છે.

મોડલથી એક્ટ્રેસ બનેલી પૂનમે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેનો એક સેમી ન્યૂડ ફોટો શેર કર્યો છે. કેટલાક લોકો તેના આ ફોટાની પ્રશંસા કરી રહ્યાં છે. તો કેટલાક લોકો આ પોસ્ટને લઇને તેને ટ્રોલ કરતા જોવા મળી રહ્યાં છે. પરંતુ પૂનમને જોઇને એવું લાગી રહ્યું નથી કે, તેના પર ટ્રોલિંગની કોઇ અસર થવાની છે. જુઓ પૂનમ પાંડેની આ પોસ્ટ...

આ તસવીરમાં પૂનમનો ચહેરો તો જોવા મળી રહ્યો નથી. પરંતુ આ તસ્વીર હવે ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીર તેણે એ સમયે શેર કરી જ્યારે ભારતે દક્ષિણ આફ્રિકાની સામે બુધવારે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પોતાની જીતી નિશ્ચિત કરી હતી. આ તસવીરની સાથે પૂનમે કેપ્શનમાં લખ્યું, ‘તે હવે શરૂ થાય છે.’

PHOTOS: इस बात पर पूनम पांडे फिर हुईं TROLL, लोग बोले- 'फ्रॉड है ये एक्ट्रेस'

આ તસવીર પર કેટલાક યૂઝર્સ કોમેન્ટ કરતા પૂછી રહ્યાં છે ‘શું આ તે છે જે પૂનમને વર્લ્ડ કપ 2019ના પ્રથમ મેચમાં ભારતની પ્રથમ જીત પર શેર કરવાની હતી. જો ભારત આ વખતે વર્લ્ડ કપ જીતે છે તો શું થશે?’

જણાવી દઇએ કે પહેલી વખત નથી કે પૂનમ પાંડેએ કંઇક આવું કર્યું છે. આ વર્ષની શરૂઆતમાં પૂનમે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેના બોયફ્રેન્ડ સાથે તેનો એક વીડિયો શેર કર્યો હતો, જેને પછી હટાવી દેવામાં આવ્યો હતો. કેટલાક લોકો તેને પૂનમની પ્રસિદ્ધિ સ્ટંટ પણ કહે છે.

ईद की मुबारकबाद देकर वायरल हुईं पूनम पांडे, Troll करने वाले भी हुए दीवाने

પૂનમ પાંડે હંમેશા તેની વિવાદિત તસવીરો અને વીડિયોની સાથે સાથે નિવેદનો માટે પણ જાણીતી છે. જણાવી દઇએ કે, તેણે 2011ના વર્લ્ડ કપ દરમિયાન કહ્યું હતું કે, જો ભારત આ કપ જીતે છે તો તે સ્ટ્રિપ ન્યૂડ થઇને ઉજવણી કરશે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news