Budh Nakshatra Parivartan 2026: બુધ ગ્રહ ટૂંક જ સમયમાં જ ગુરુના નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યા છે, જેનાથી 4 રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. ચાલો જાણીએ આ કઈ રાશિઓ છે જેમના જાતકોને બુધના નક્ષત્ર પરિવર્તનથી લાભ જ લાભ થઈ શકે છે.
Uttarmukhi Budh 2026: બુધનું ઉત્તરમુખી પરિવર્તન જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે બુધને બુદ્ધિ, સંવાદ અને વ્યાપારના કારક માનવામાં આવે છે. બીજી તરફ ઉત્તર દિશાને 'કુબેરની દિશા' માનવામાં આવે છે. ઉત્તરમુખી બુધના પ્રભાવથી આ 4 રાશિઓને બિઝનેસ અને કરિયરમાં જબરદસ્ત સફળતા મળશે.
Budh Ast 2026 Lucky Zodiac Prediction: જ્યોતિષીય ગણતરી અનુસાર, ગ્રહોના રાજકુમાર અને વાણી, બુદ્ધિ તથા વેપારના કારક બુધ દેવ 1 મે 2026ના રોજ અસ્ત થવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. બુધના અસ્ત થવાથી કર્ક, સિંહ અને મકર સહિત કઈ 4 રાશિઓ માટે શુભ રહેશે.
Budh Nakshatra Gochar 2026: ગ્રહોના રાજકુમાર બુધે 10 માર્ચ 2026ના રોજ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી લીધો છે અને હવે 1 એપ્રિલ 2026 સુધી આ જ નક્ષત્રમાં રહેશે. જાણો બુધનું રાહુના નક્ષત્રમાં હોવું કઈ રાશિઓ માટે શુભ સાબિત થશે.
Budh Gochar: હાલમાં, બુધ કુંભ રાશિ અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં છે. શતભિષા નક્ષત્રનો સ્વામી ગ્રહ રાહુ છે. આ નક્ષત્રમાં બુધનું ગોચર કેટલીક રાશિઓનું ભાગ્ય બદલી શકે છે.
Mercury Transit In Dhanishta Nakshatra On 31 January : ગ્રહોના રાજા બુધ મકર રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે, જેનાથી અનેક રાશિઓમાં ઉથલપાથલ સર્જાશે. તો પાંચ રાશિવાળાઓને ફાયદો કરાવશે
Budh Gochar 2026 in Uttarashadha Nakshatra: બુધ ગ્રહ નવા વર્ષ 2026માં જાન્યુઆરીના મધ્યમાં સૂર્યના નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યા છે. બુધના આ ગોચરથી ઘણી રાશિના જાતકોને વિશેષ લાભ થવાનો છે. ચાલો જાણીએ બુધનું આ ગોચર કઈ રાશિઓને ધનલાભ કરાવશે અને કોને માન-સન્માન અપાવશે.
Budh Margi: બુધ ગ્રહ 29 નવેમ્બરના રોજ તુલા રાશિમાં માર્ગી ગતિ શરૂ કરશે. બુધનું માર્ગી થવું કેટલીક રાશિઓના જીવનમાં સારા બદલાવ લઈને આવી શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.
Budh Nakshatra Parivartan 2025: ગ્રહોનો રાજકુમાર બુધ હાલમાં વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે અને ટૂંક જ સમયમાં પોતાનું નક્ષત્ર પરિવર્તન કરશે. બુધનું નક્ષત્ર ગોચર ઘણી રાશિઓ માટે અત્યંત શુભ રહેશે.
Budh Gochar 2025: 21 નવેમ્બરથી બુધ ગ્રહ વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 10 ડિસેમ્બર સુધી ત્યાં રહેશે. આ સમયગાળો બુધની વિશેષ કૃપા ચાર રાશિઓ પર રહેશે અને જાતકોને ધન અને સફળતા મળશે. ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
Shani And Budh Yuti 2026: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષ 2026માં બુધ અને શનિનો સંયોગ બનવા જઈ રહ્યો છે. જેનાથી આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Budh Gochar 2025: બુધ ગ્રહ 3 ઓક્ટોબરના રોજ તુલા રાશિમાં ગોચર કરશે. બુધનું રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોના જીવનમાં કેટલાક સકારાત્મક બદલાવો જોવા મળી શકે છે. ચાલો આ રાશિઓ વિશે વધુ જાણીએ.
Budh Gochar 2025: ઓક્ટોબરમાં બુધ ગ્રહનું વિશાખા નક્ષત્રમાંથી ગોચર થવાનું છે, જેનાથી 3 રાશિઓના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. આ 3 રાશિઓ ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. ચાલો જાણીએ કે આ ત્રણ રાશિઓ કઈ છે.
Budh Gochar 2025: 30 ઓગસ્ટના રોજ બુધ ગ્રહ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહનું મઘા નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓની લાઈફમાં મોટો પોઝિટિવ ચેન્જ આવશે. આ રાશિના જાતકોને આ સમય દરમિયાન બમ્પર લાભ મળશે. ચાલો જાણીએ કે બુધનું આ ગોચર કઈ રાશિઓ માટે સારું રહેશે?
Mercury Transit: જ્યોતિષ શાસ્ત્રમાં બુધનું વિશેષ સ્થાન છે. બુધને રાજકુમાર કહેવામાં આવે છે. બુધને બુદ્ધિ, તર્ક, વાતચીત, ગણિત, ચતુરાઈ અને મિત્રતાનો ગ્રહ કહેવામાં આવે છે. બુધ 30 ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. કેટલીક રાશિના લોકોને બુધના સિંહ રાશિમાં પ્રવેશથી જ ફાયદો થશે.
Mercury Transit 2025: બુધ ગ્રહ હાલમાં કર્ક રાશિમાં છે અને આ રાશિમાં રહીને 29 જુલાઈના રોજ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. આ ગોચર કેટલીક રાશિઓના જીવનમાં મોટો સકારાત્મક પરિવર્તન લાવશે, જેનો લાભ આ રાશિના જાતકોને મળશે. ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોને આનો ફાયદો થશે?
Budh Gochar 2025: 3 જૂન 2025ના રોજ બુધ ગ્રહ સવારે 6:59 વાગ્યે વૃષભ રાશિમાં રહીને મૃગશિરા નક્ષત્રમાં ગોચર કરશે. બુધના ગોચરને કારણે કેટલીક રાશિઓના ભાગ્યમાં ઉદય થશે. ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે બુધના નક્ષત્રનું પરિવર્તન શાનદાર રહેનારું છે?
Budh Nakshatra Parivartan: 21 મે 2025 બુધવારની રાત્રે 10:23 વાગ્યે બુધ ગ્રહનું ગોચર સૂર્યના કૃતિકા નક્ષત્રમાં થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ અને સૂર્ય મિત્ર ગ્રહો છે. આવી સ્થિતિમાં કૃતિકા નક્ષત્રમાં બુધનું ગોચર કેટલીક રાશિઓ માટે શુભ પરિણામનું કારણ બની શકે છે.
Dwi Dwadash Yog 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 9 મેના રોજ શનિ અને બુધ પોતાની જગ્યા પર રહીને યોગનું નિર્માણ કરી રહ્યા છે. શનિ અને બુધ એકબીજાથી 30 ડિગ્રી દૂર હોવાથી દ્વિદ્વાદશ યોગ બની રહ્યો છે.
Budhaditya Yog 2025: 7 મેના રોજ ગ્રહોનો રાજકુમાર બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં પ્રવેશતાની સાથે જ અહીં પહેલાથી જ હાજર સૂર્ય સાથે યુતિ બનાવશે, જેના કારણે બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. બુધાદિત્ય યોગ બનતાની સાથે જ લગભગ 5 રાશિના લોકોના કિસ્મત ખુલી જશે. ચાલો જાણીએ તે 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
Budh Gochar 2025: મે મહિનામાં બુધ ગ્રહ 2 વખત રાશિ પરિવર્તન કરવાનો છે. ધન, વેપાર, વાણી અને બુદ્ધિના કારક બુધનું 2 વખત રાશિ ગોચર 4 રાશિના જાતકો માટે ખુબ જ ફાયદો આપશે.
Shani Budh Yuti 2025: જ્યોતિષ શાસ્ત્રની ગણતરી અનુસાર પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં શનિ અને બુધની યુતી થઈ છે. આ બે ગ્રહોની યુતિનો આ અદ્ભુત સંયોગ ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને ફાયદાકારક છે.