हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બેંગલુરૂ બુલ્સ
બેંગલુરૂ બુલ્સ News
પ્રો કબડ્ડી
બેંગલુરૂ બુલ્સે 48-45થી યૂપી યોદ્ધાને માત આપી સેમીફાઇનલમાં બનાવ્યું સ્થાન
પ્રથમ હાફ એકદમ રોમાંચક અને ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો, જ્યાં શરૂઆતમાં યૂપી યોદ્ધા સારી ફોર્મ બતાવી રહી હતી અને બેંગલુરૂ બુલ્સને ઓલઆઉટ કરતાં 15-4ની બઢત બનાવી લીધી હતી.
Oct 15,2019, 10:03 AM IST
Gujarat Fortune Giants Vs Bengaluru Bulls
બેંગલુરૂ બુલ્સે પોતાના ઘરમાં હાર સાથે કરી શરૂઆત, ગુજરાતે 32-23થી હરાવ્યું
વીવો પ્રો-કબડ્ડી 2019મા આ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની 5મી જીત છે. આ સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.
Aug 31,2019, 21:43 PM IST
pro kabaddi
GFG એ પ્રો કબડ્ડી લીગની સિઝન7નો વિજય ટંકાર સાથે કર્યો પ્રારંભ
ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે પ્રો કબડ્ડી લીગની સિઝન 7ના પ્રારંભે જ હૈદ્રાબાદમાં હાઈ ફલાઈંગ રેઈડર પવન સેહરાવત ને પછાડીને સિઝન -6ની ફાઇનલમાં હારનો બદલો લઇ લીધો છે. ગુજરાત ફોરચ્યુન જાયન્ટસના કેપ્ટન સુનિલ કુમારે 6 ટેકલ પોઈન્ટ સાથે આ જીતની આગેવાની લીધી હતી. જીએફજીએ રોહિત કુમાર એન્ડ કંપનીને 42-24 પોઈન્ટથી પરાજ્ય આપીને કચડી નાખી હતી.
Jul 22,2019, 17:02 PM IST
Mashal Sports
પ્રો કબડ્ડીઃ 29 એલીટ ખેલાડીઓ નવા સત્ર માટે રિટેન, 8-9 એપ્રિલે યોજાશે હરાજ
પ્રો-કબડ્ડી લીગની ફ્રેન્ચાઇઝી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે બે ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં સચિન તંવર અને સુનિલ કુમારનો સમાવેશ થાય છે.
Mar 25,2019, 17:46 PM IST
bengaluru bulls
પ્રો કબડ્ડી લીગઃ બેંગલુરૂ બુલ્સે ગુજરાતને 41-29થી હરાવી ફાઇનલમાં
ક્વોલીફાયર-1મા પરાજય થતા ગુજરાત પાસે ફાઇનલમાં પહોંચવાની બીજી તક છે. તે દબંગ દિલ્હી અને યૂપી યોદ્ધા વચ્ચે રમાઈ રહેલા એલિમિનિટેર-3ની વિજેતા સામે ટકરાશે.
Dec 31,2018, 21:43 PM IST
pro kabaddi league 2018
પ્રો કબડ્ડી લીગ 2018: ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ અને બેંગલુરૂ બુલ્સ વચ્ચે
આ મેચ ટાઈની સાથે ગુજરાતની સતત સાત જીતની વિજય યાત્રા અટકી ગઈ છે. ગુજરાત ઝોન-એમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
Nov 18,2018, 0:02 AM IST
Trending news
breaking news
રાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલ
gujarat
ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? ચાલુ બસમાં મહિલા સાથે ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ
gujarat
નામાંકિત બિલ્ડર ગ્રૂપ RK વિવાદમાં! બે બિલ્ડીંગના ઓફિસધારકોએ ખખડાવ્યા કોર્ટના દ્વાર
Dividend Stock
1 શેર પર 40 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, આગામી સપ્તાહે રેકોર્ડ ડેટ, જાણો
health
Uric Acid માં તત્કાલ અસર દેખાડે છે આ ચટણી, આ રીતે ઘરે બનાવો
business idea
નોકરીની સાથે ઓછા પૈસામાં શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, દર મહિને થશે બમ્પર કમાણી
Farhan Akhtar
સુહાગરાત બાદ તરત આ બોલીવુડ સેલિબ્રિટી કપલે લેવી પડી હતી એવી થેરાપી, જાણો કારણ
physical relationship
ઉંમરના હિસાબે જાણો! મહિનામા કેટલીવાર શારીરિક સંબંધ બાંધવો યોગ્ય છે? ચોંકાવનારા આંકડા
health tips
ચાની સાથે સુટ્ટો પીવાની મજા આવે છે...નહીં? કેટલું જોખમી કોમ્બિનેશન છે તે પણ જાણો
lifestyle
આ 5 વસ્તુઓ ખાવાથી થઈ શકે છે બાજ જેવી તેજ આંખો! ચહેરા પર પણ આવશે ચમક