हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
16/ 2
(6.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બોક્સર
બોક્સર News
Patrick Day
રિંગમાં ફાઇટ દરમિયાન માથામાં થઈ ઈજા, બોક્સરનું મોત
ચાર્લ્સ કોનવેલ વિરુદ્ધ રમાયેલી મેચમાં માથા પર ઈજા થયા બાદ અમેરિકાના બોક્સર પેટ્રિક ડેનું નિધન થઈ ગયું છે.
Oct 17,2019, 16:33 PM IST
અમિત પંઘાલ
વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય બોક્સર બન્યો અમિત
અમિત પંઘાલ વર્લ્ડ બોક્સિંગ ફાઈનલમાં પહોંચનારો પ્રથમ પુરુષ બોક્સર બન્યો છે. અમિતના ફાઈનલમાં પહોંચવાની સાથે જ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતના ગોલ્ડ જીતવાની આશાઓ ઉજળી થઈ ગઈ છે. મહિલા બોક્સિંગમાં તો એમ.સી. મેરિકોમ 6 વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચુકી છે.
Sep 20,2019, 19:05 PM IST
પ્રિયંકા પાલ
પરિવાર શોધી રહ્યો હતો જમાઈ, પુત્રીએ કર્યું એવું પરાક્રમ કે હવે લાવવી પડશે
ઉત્તર પ્રદેશના કાનપુરની બોક્સર પ્રિયંકા પાલ 25 વર્ષની ઉંમર સુધી મહિલાઓની મેચમાં રિંગમાં ઉતરતી હતી. યુનિવર્સિટી તરફથી તે નેશનલ લેવલ સુધી રમી, પરંતુ હવે ચૂપચાપ તેણે દિલ્હીની એક જાણીતી હોસ્પિટલમાં જઈને લિંગ પરિવર્તન કરાવી નાખ્યું અને સંપૂર્ણ રીતે પુરુષ બન્યા બાદ તે હવે દુનિયા સામે આવી છે. આ મહિલા બોક્સર હવે શ્રેયાન પાલ નામથી ઓળખાશે. આ સાથે જ તેણે હવે પુરુષોના બોક્સિંગ કોચ બનવાનું નક્કી કરી લીધુ છે.
Jun 22,2019, 12:43 PM IST
Mary Kom
મેરી કોમે મેળવી મોટી સિદ્ધિ, બની ગઈ દુનિયાની નંબર વન બોક્સર
મેરી કોમ વર્લ્ડ ચેમ્પિયનશિપની સૌથી સફળ બોક્સર બની હતી
Jan 11,2019, 15:51 PM IST
બોક્સિંગ
માઇક ટાયસનની ભારતમાં પ્રથમ ટૂર, કહ્યું- ગરીબી બનાવે છે સારો બોક્સર
ટાયસન આ સમયે ભારતમાં કુમિતે 1 લીગના ઉદ્ધાટન માટે અહીંયા આવ્યા છે. આ ભારતની પ્રથમ વૈશ્વિક સંયુક્ત માર્શલ આર્ટ્સ એમએમએ લીગ છે જે શનિવારથી શરૂ થઇ ગઇ છે.
Sep 30,2018, 15:49 PM IST
vijay sharma
દ્રોણાચાર્ય એવોર્ડ માટે મીરાબાઈ ચાનૂના કોચ વિજય શર્માના નામની ભલામણ
આર્મી કોચ કટ્ટપ્પા બોક્સિંગ સાથે છેલ્લા એક દાયકાથી કરતા વધુ સમયથી જોડાયેલા છે.
Sep 17,2018, 15:58 PM IST
મેરી કોમ
મેરી કોમ ફાઇનલમાં, પોલેંડ ટૂર્નામેંટમાં ભારત 7 મેડલ પાક્કા
પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને એશિયાઇ રમતોની બ્રોંજ મેડલ વિજેતા સરિતાએ 60 કિગ્રા વર્ગમાં બુધવારે રાત્રે ચેક ગણરાજ્યની અલેના ચેકીને 5-0થી માત આપી. તે સેમીફાઇનલમાં કઝાખસ્તાનની જ કરીના ઇબ્રાગિમોવા સામે ટકરાશે.
Sep 14,2018, 16:52 PM IST
શિવ થાપા
અગાઉની અસફળતામાંથી શીખ લઇને નવી રણનીતિ સાથે ઉતરશે શિવા થાપા
શિવા 2013માં જોર્ડનમાં આયોજિત એશિયન કોન્ફેડરેશન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતના સૌથી નાની ઉંમરના બોક્સર હતા.
Aug 16,2018, 11:11 AM IST
મેવેદર
દુનિયાના સૌથી અમીર ખેલાડીએ ફક્ત 36 મિનિટમાં કમાયા હતા 1845 કરોડ રૂપિયા
ફોર્બ્સ પત્રિએ બુધવારે હાઇએસ્ટ પેડ સ્પોર્ટ્સ સ્ટાર્સની યાદી જાહેર કરી હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે મુજબ અમેરિકન બોક્સર ફ્લોયડ મેવેદર આ યાદીમાં ટોપ પર રહ્યા. તેમની કમાણી 1913.3 કરોડ રૂપિયા છે. તમને જાણીને આશ્વર્ય થશે કે આ રકમનો મોટો ભાગ 1845.2 રૂપિયા કમાવવામાં ફક્ત 36 મિનિટ લાગી હતી.
Jun 7,2018, 16:09 PM IST
Trending news
Valsad Police
'દોઢ કલાક સુધી મૃત યુવતીની લાશ સાથે દુષ્કર્મ, લંગડો છતાં 10 ફૂટની દીવાલ કૂદી'
Gautam Adani Bribery Case
અદાણી કેસમાં હવે દેશના દિગ્ગજ વકીલે સંભાળ્યો મોરચો, કહ્યું- ચાર્જશીટમાં નામ જ નથી
Pensioners
પેન્શનધારકો માટે મોટા સમાચાર, ઘર બેઠા મેળવી શકશે બહુ કામનું આ સર્ટિફિકેટ
Gold rate
સસ્તું સોનું ખરીદવાની તક ગઈ! ગણતરીના કલાકોમાં ભાવમાં મોટો ઉછાળો, જાણો આજનો રેટ
Ven Ajahn Siripanyo
પિતા રહી ચૂક્યા છે IPL ના સ્પોન્સર, પુત્ર 40000 કરોડની સંપત્તિ ઠુકરાવી બની ગયો સાધુ
Relationship Tips
Relationship Tips: ભુલથી પણ પરિણીત પુરુષના ચક્કરમાં ન પડવું, જાણો કારણ
Jobs
જલ્દી કરો! મેટ્રોમાં મોટી ભરતી, સેલરી મળશે 2.8 લાખ સુધી, આ છે છેલ્લી તારીખ
Bizzare News
લાંબુ જીવવા અરબપતિઓ લઈ રહ્યાં છે આ દવા, કલ્કીમાં બતાવાયું હતું એવું સાચે થઈ રહ્યુ છે
Jay Bhattacharya
કોરોના વખતે ચર્ચામાં આવ્યા, કોલકાતામાં જન્મ...જય ભટ્ટાચાર્યને ટ્રમ્પે સોંપી જવાબદારી
Patidar
જયંતી સરધારા પર હુમલાની ઘટનામાં મોટું એક્શન, PI સંજય પાદરીયાને કરાયા સસ્પેન્ડ