हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાઈ
ભાઈ News
raksha bandhan 2024
Raksha Bandhan 2024: બહેનના ભવિષ્યની ચિંતા કરતા ભાઈઓ રક્ષાબંધન પર આપે છે આ ગિફ્ટ!
Raksha Bandhan 2024: રક્ષાબંધન પર તમારી બહેનના ભવિષ્યને સિક્યોર કરી શકે તેવી ગિફ્ટ આપો. ભેટ એવી આપો કે જે તમારી બહેનને આગળ જતાં ભવિષ્યમાં કામ લાગે...
Aug 18,2024, 16:13 PM IST
raksha bandhan 2024
આ વખતે ગુજરાતી બહેનો ભાઈને બાંધશે 5 લાખવાળી ગોલ્ડ-પ્લેટેનિયમ રાખડી! અહીં મળશે...
Raksha Bandhan 2024: ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. શ્રાવણી પૂનમે ઉજવાતો આ પવિત્ર તહેવારની અત્યારથી જ બજારોમાં ધૂમ જોવા મળી રહી છે. જાતભાતની અને વિવિધ વેરાયિટીની રાખડીઓ આવી ગઈ છે. આ વખતે રાખડીના ભાવ બહેનને ભારે પડી રહ્યા છે. તો સોના-ચાંદીની પણ વૈવિધ્યસભર રાખડીઓએ આકર્ષણ જમાવ્યું છે. કેવી છે સોનાની અનોખી રાખડીઓ? જાણો વિગતવાર આ અહેવાલમાં...
Aug 6,2024, 15:46 PM IST
PREGNANCY
12 વર્ષની બહેનને 14 વર્ષના ભાઈએ બનાવી ગર્ભવતી! માબાપના હોંશ ઉડાડી દેશે આ કિસ્સો
Bombay HC allows to terminate 25 week Pregnancy: 12 વર્ષની છોકરી પર 14 વર્ષના ભાઈ દ્વારા બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે. 25 અઠવાડિયાની ગર્ભવતીને; હાઈકોર્ટે ગર્ભપાત કરવવા માટેની મંજૂરી આપી છે.
May 14,2024, 12:30 PM IST
banaskantha
ગુજરાતનું એવું ગામ જ્યાં ભાઈ અને પિતા જ કરતા હતા દિકરીઓની દલાલી, હવે સ્થિતિ બદલાઈ
ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધી વિવિધ નેતાઓએ અધિકારીઓએ સામાજિક સંસ્થાઓએ ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ તે પ્રયાસ સફળ થયા ન હતા. વર્ષો સુધી આ ગામ એજ ગંદા ધંધાના ખદબદતું રહ્યું.
Jan 12,2024, 10:49 AM IST
siblings
ભાઈએ બહેનને આ વસ્તું ક્યારેય ગિફ્ટમાં આપવી જોઈએ નહીં, સંબંધમાં આવી શકે છે ખટાસ
What not to gift sisters: કહેવાય છે કે આ દુનિયામાં ભાઈ-બહેનના સંબંધથી વધુ પવિત્ર સંબંધ લગભગ જ કોઈ હશે. આ સંબંધમાં પ્રેમ તો હોય છે પરંતુ લડાઈ-ઝઘડા પણ હોય છે. ઘરમાં ભલે બંને ગમે એટલો ઝઘડો કરતા હોય પરંતુ જો કોઈ બહારનું ભાઈ-બહેનમાંથી કોઈને કંઈ કહે તો તે તુરંત તેને જવાબ આપી દે છે. એવા ઘણા પ્રસંગ આવે છે જ્યારે ભાઈ પોતાની બહેનને ગિફ્ટ આપે છે પરંતુ શું તમને ખબર છે કે બહેનને ભેટમાં કેટલીક વસ્તુઓ આપવાની મનાઈ છે. જો કોઈ ભાઈ આ વસ્તુ બહેનને આપે છે તો તેના સંબંધમાં ખટાસ આવી શકે છે. તેનો સંબંધ તૂટી શકે છે. તેથી તમને જણાવી દઈએ કે ભાઈએ બહેનને કઈ વસ્તુ ગિફ્ટમાં આપવી જોઈએ નહીં.
Jul 13,2023, 15:50 PM IST
સુશાંત સિંહ રાજપૂત કેસ
ડ્રગ કેસ: Arjun Rampalની ગર્લફ્રેન્ડના ભાઈની NCBએ કરી ધરપકડ! થઈ શકે છે મોટા ખુલાસા
સુશાંત સિંહ રાજપૂત હત્યા મામલે સંબધિત ડ્રગ્સ કેસ તેના છેલ્લા તબક્કામાં છે. ત્યારે એનસીબીની તપાસમાં કેટલાક મોટા નામોના ખુલાસા થઈ રહ્યાં છે અને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આ કેસમાં સતત તપાસ કરી રહ્યું છે
Oct 19,2020, 16:20 PM IST
mehsana
મહેસાણામાં અનુસુચિત જાતીના ભાઈ-બહેને કેમ કર્યો આપધાતનો પ્રયાસ
મહેસાણાઃ કડી પ્રાંત ઓફિસે 2 વૃદ્ધનો આપઘાતનો ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ, આગોલ ગામના દલિત ભાઈ-બહેને જમીન અન્ય કોઈના નામે થઈ જતાં ભર્યું પગલું
May 14,2019, 17:35 PM IST
ઉત્તર પ્રદેશ
દેશમાં એક જગ્યા એવી જ્યાં ભાઈ-બહેન સાથે ન જઈ શકે, કારણ છે જાણવા જેવું
Feb 17,2019, 7:00 AM IST
અમદાવાદ
મૃતક PSIના ભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને મદદ માગી
મૃતક PSIના ભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને મદદ માગી
Jan 2,2019, 10:55 AM IST
Trending news
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે
illegal migrants
વધુ 8 ગુજરાતીઓની વતન વાપસી, અમેરિકા હાંકી કાઢ્યા, સીધા અમદાવાદ પહોંચ્યા
India Post Jobs
10 પાસ યુવાનો માટે સુવર્ણ તક; ઈન્ડિયા પોસ્ટમાં ટપાલ સેવકોની ભરતી, આ રહી છે ડિટેલ્સ
Ghee
Ghee Side Effects: આ 4 બીમારીમાં વ્યક્તિએ ન ખાવું ઘી, ખાવાથી થાય છે સાઈડ ઈફેક્ટ્સ