हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાડા કરાર
ભાડા કરાર News
Rent Agreement
કેમ 11 મહિનો જ હોય છે ભાડા કરાર? આ ખાસ કારણ કદાચ તમે નહિ જાણતા હોવ
Aug 8,2024, 16:38 PM IST
Ahmedabad
અમદાવાદમાં 2 મહિના માટે ભાડાના નિયમો બદલાયા, પોલીસે કહ્યું એક મહિનો જેલમાં પૂરી દઈશુ
Ahmedabad House Rent: ગુજરાતમાં અમદાવાદ હાલમાં સેન્સેટિવ ગણાય છે. ગુજરાત એ પીએમ મોદી અને અમિત શાહનું હોમ ટાઉન હોવાની સાથે વિશ્વભરની નજર ગુજરાત પર છે. અમદાવાદમાં થતી સાાન્ય હલચલ એ દેશભરને અસર કરે છે. થોડા દિવસ પહેલાં એટીએસના હાથે પકડાયેલા 4 આતંકવાદીઓ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ બની ગઈ છે. ISISનું ગુજરાત કનેક્શન વારંવાર ખૂલી રહ્યું છે. આજે ATSએ પોરબંદરથી આતંકીઓ માટે જાસૂસી કરતા 21 વર્ષના સ્થાનિક યુવકને ઝડપી પાડયો છે. હનીટ્રેપમાં ફસાયેલો આ યુવક પાકિસ્તાનમાં માહિતી આપતો હતો. રૂપાળી યુવતીના મોહમાં ફસાયેલા યુવકે પાકિસ્તાનમાં વિગતો આપતાં પોલીસે ઉઠાવી લીધો છે. હાલમાં અમદાવાદમાં આઈપીએલની મેચો પણ ચાલી રહી છે. જેને પગલે પોલીસ વધુ સાવચેતી રાખી રહી છે.
May 24,2024, 13:28 PM IST
home
આ નિયમો જાણતા હશો તો કોઈ નહીં બથાઈ શકે તમારી મિલકત! જાણો ભાડા કરારનો નિયમ
Rent Agreement: શું તમે જાણો છોકે, શા માટે મકાન રેન્ટ એગ્રીમેન્ટ એટેલેકે, ભાડા કરાર 11 મહિના માટે નો જ હોય છે? ના જાણતા હોય તો તુરંત જાણી લેજો આ નિયમ...
Feb 20,2024, 14:34 PM IST
Rent Agreement
જો તમે ભાડા પર રહો છો તો મકાન માલિક એકાએક ખાલી ન કરાવી શકે ઘર! જાણો કાયદો
ભાડુઆતોના પણ છે આ અધિકારો! ઘણા લોકો મકાન ભાડે લઈને પોતાનું ગુજરાન ચલાવે છે. ઘણી વખત મકાન માલિકો પણ તેમને હેરાન કરે છે. જો તમે પણ ભાડા પર રહેશો તો તમારે ભાડુઆતના કેટલાક અધિકારો વિશે જાણવું જ જોઈએ, જેથી કોઈ તમારી લાચારીનો લાભ ન લઈ શકે.
Dec 15,2023, 14:38 PM IST
Rent Agreement
ભાડા કરાર કરતી વખતે કઈ-કઈ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન? જાણો નહીં તો ભરાશો
Rent Agreement: નોટરાઇઝ્ડ એગ્રીમેન્ટ એ સાર્વજનિક નોટરી દ્વારા સહી કરાયેલ સ્ટેમ્પ પેપર પર છાપવામાં આવેલ ભાડા કરાર છે. ભારતમાં નોટરી પબ્લિક મુખ્યત્વે વકીલો છે. નોટરાઇઝ્ડ કરારના કિસ્સામાં, નોટરી બંને પક્ષોની ઓળખ અને દસ્તાવેજોને પ્રમાણિત કરે છે.
Jul 4,2023, 11:35 AM IST
Ahmedabad
અમદાવાદ: ભાડા કરારના નામે પાવર ઓફ એટર્નીનો દસ્તાવેજમાં સહી કરાવીને છેતરપિંડી
થલતેજ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની જમીનને ભાડે આપવા માટે જમીન માલિકોએ એક વ્યક્તિ મારફતે કરાર કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ ભેગા મળીને ભાડા કરારનાં બહાને માલિકોને સહી અને અંગુઠાના નિશાન લઇ લીધા હતા. વેચાણ દસ્તાવેજ કરી લીધી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગિરીશ કનૈયાલાલ બારોટે (ઉ.વ 64 રહે. પદ્માવતી બગલો, થલતેજ) વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે કે, એકાદ મહિના અગાઉ મૌલિક આચાર્ય નામનો જમીન દલાલ તેમની પાસે આવ્યો હતો. તેમણે જમીન ભાડે લેવા માટે વાત કરી હતી.
Sep 26,2020, 23:32 PM IST
Aadhaar card
ભાડાના મકાનમાં રહેતા લોકો માટે Aadhaar અંગે મહત્વના ન્યૂઝ, ખાસ જાણો
આજકાલ નોકરીથી લઈને ઘરનો સામાન લાવવા અને સરકારી સુવિધાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડની જરૂર હોય છે. જો તમારા આધાર કાર્ડમાં હજુ પણ ખોટું નામ, એડ્રસ અને જન્મતિથિ હોય તો તમે હજુ પણ તેને સુધારી શકો છો. UIDAIએ જણાવ્યું કે હવે તમે રેન્ટ એગ્રીમેન્ટની મદદથી પણ આધારમાં એડ્રસ અપડેટ કરાવી શકો છો. આવો તમને જણાવીએ કે કેવી રીતે તમે ભાડા કરારથી એડ્રેસ ચેન્જ કરાવી શકો...
Feb 9,2020, 11:32 AM IST
model tenancy act
જલ્દી જ ભાડા કરારનો નવો કાયદો આવશે, મકાન માલિક-ભાડૂઆત બંનેને થશે તગડો ફાયદ
હવે મકાન અથવા દુકાન ભાડે લેવાવાળા ભાડૂઆત પાસેથી માલિક સિક્યુરિટી ડિપોઝીટના રૂપે 2 મહિનાના ભાડાની રકમથી વધુની માંગ નહિ કરી શકે. કેન્દ્ર સરકાર મકાન અને દુકાનને ભાડા પર લેવા-આપવાવાળાના હિતમાં મોડેલ ટેનન્સી એક્ટ જલ્દી જ લાવવાની તૈયારી કરી રહી છે. મકાન દુકાન મલિક અને ભાડૂઆતના હિતમાં સંતુલિત સંરક્ષણ માટે નવા કાયદા પર કામ અંતિમ ચરણમાં છે.
Jul 11,2019, 17:01 PM IST
કોંગ્રેસ ધારાસભ્ય
પેપર લીક કેસ: રૂપલ સાથે કોંગ્રેસ MLAનું નામ આવ્યું સામે, જાણો શું છે મામલો
રૂપલે જવાબવહી ચકાસવા માટે વોટ્સઅપ કર્યા બાદ આ પેપરકાંડનો મામલો સામે આવ્યો હતો. રૂપલ જે હોસ્ટેલ ચલાવતી હતી તે ગાંધીનગરમાં આવેલી છે.
Dec 3,2018, 19:11 PM IST
Trending news
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે